Shuru
Apke Nagar Ki App…
જય અખંડ ધણી
જગાભાઈ ખારશી વાળા
જય અખંડ ધણી
More news from ગુજરાત and nearby areas
- ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં આજે હુસેન સલીમભાઈ પઠાણ નામના યુવક ઉપર પૈસાની લેતીદેતી મામલે કેટલાક ઈસમો દ્વારા શિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઇ યુવકને ગંભીર હાલે તે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું, બનાવના પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, બનાવના પગલે પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.1
- જય અખંડ ધણી1
- सामान्यवर्ग कोन है ?1
- આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, આઈ મેક્સ,5D ગેલેરી અને અન્ય વિવિધ વિજ્ઞાનને લગતા અદ્ભુત પ્રોજેક્ટ અને મોડેલો નિહાળ્યા અને માર્ગદર્શક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને આ અદભુત એક્સપ્લોઝર વિઝીટ માટે શાળા પરિવાર શિક્ષણ વિભાગ નો ખૂબ ખૂબ આભાર માને છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી હાય-હાય ના સુત્રોચ્ચાર કરી, બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું..1
- આમોદ તાલુકામાં આવેલા આમોદ નજીક નાહિયેર ગામ પાસે આજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. નાહિયેર પાસે પેટ્રોલ પંપ સામે પેસેન્જર રિક્ષા અને બાઈક વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ દુર્ઘટનામાં ગંભીર ઇજાઓને કારણે એક વયોવૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 થી 6 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા–જંબુસર માર્ગ પર દોડતી મુસાફરો ભરેલી રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવા વાડિયા ગામના વતની 70 વર્ષીય જયંતીભાઈ ગોવિંદભાઈ વસાવા તેમના પૌત્ર સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી રિક્ષા સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર દાદા અને પૌત્ર રસ્તા પર ફંગોળાયા હતા. રિક્ષામાં બેઠેલા મુસાફરોને પણ માથા તથા હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસાનત બાદ આસપાસના લોકો અને રાહદારીઓ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ માનવતા દાખવી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી, જેના દ્વારા તમામ ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, ગંભીર રીતે ઘવાયેલા જયંતીભાઈએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને તબીબોની દેખરેખમાં છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કોની બેદરકારી કારણભૂત હતી તે જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.1
- અંકલેશ્વરમાં બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહવ્યાપારમાં ધકેલવાના કૌભાંડમાં નવા ખુલાસા થયા છે. વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે. તાજેતરમાં ભરૂચ પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.1
- U. G. C सुप्रीम कोर्ट की रोक।1