ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સાળંગપુર હનુમાનજીના ચરણે વર્લ્ડ કપ ટ્રોફી ધરી ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘T-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા. ભારત વિશ્વવિજેતા બને તે માટે રાખેલી માનતા પૂર્ણ કરવા બંને દિગ્ગજો પોતાની સાથે વર્લ્ડ કપ ટ્રોફી પણ લાવ્યા હતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાદાના ગર્ભગૃહમાં જઈને સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી હતી. દાદાના ચરણે ટ્રોફી ધરીને બંનેએ દેશની આ મોટી સફળતા માટે આભાર માન્યો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ પવિત્ર અવસરે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરે ધજા પૂજનની વિધિ સંપન્ન કરી હતી અને મંદિરના શિખર પર આસ્થા સાથે ધજા ચડાવી હતી. મંદિરના પૂજ્ય સંતો દ્વારા આ બંને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, નૌત્તમસ્વામીજી (પ્રમુખશ્રી, સત્સંગ મહાસભા), શુકદેવસ્વામીજી (ગોકુલધામ નાર), કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી-સાળંગપુરધામ, પૂજ્ય સંતોએ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની નેતૃત્વ ક્ષમતા અને ભારતીય ટીમની મહેનતને બિરદાવી હતી અને આગામી ટુર્નામેન્ટ્સમાં પણ ભારત વિજયી બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવનું સંબોધન:- દર્શનાર્થે આવેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, "વર્લ્ડ કપ જીતવો એ આખા દેશનું સપનું હતું અને દાદાની કૃપાથી જ અમે આ ટ્રોફી ભારત લાવી શક્યા છીએ આજે અહીં ટ્રોફી સાથે નતમસ્તક થઈને હું અને ગૌતમ ભાઈ ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- ધંધુકામાં ના મર્ડર મામલે આજે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર ને આજે આ વદનપત્ર પાઠવવામાં આવ્યું1
- સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા3
- gegegegegeg1
- *ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા.* 👇👇👇 બંને ને આવતી કાલે કોર્ટ માં રજુ કરાશે. આગ ચંપી ઘટનાઓ ની વિસ્તૃત માહિતી મેળવવામાઁ આવશે. પોલીસ ઇન્સ્પેક્ટર, crime, sog, lcb વગેરેની ટિમ ખડે પગે.1
- અમરેલીમાં “એક શામ શહીદ કે નામ” અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસ દ્વારા “એક શામ શહીદ કે નામ” અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલા 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. જાગૃત સમાજનું નિર્માણ થાય તેમજ આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાય તે હેતુસર ફાયર વિભાગ દ્વારા જનતા કેટલી સલામત છે તે સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. કલેક્ટર સાહેબ દ્વારા વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલા જાંબાઝ કાર્યોને યાદ કરી ફાયર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણને વખાણ્યું હતું.1
- मणीपुर समस्या। News Ripot1
- બોટાદ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારીયા પુર્વ જીલ્લા પ્રમુખ રમેશભાઇ મેર બોટાદ તાલુકા પ્રમુખ જગદીશભાઈ જમોડ ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રી બોટાદ જિલ્લા કમિટી મેમ્બર ભોળાભાઈ રબારી રિપોર્ટર જયદૅવ વી મંડીર પાળીયાદ1