logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ જિલ્લાના લીમડી પોલીસે ડુંગરી ખાતેથી વિદેશી દારૂ ઝડપાયો લીમડી પોલીસે ડુંગરી ખાતેથી વિદેશી દારૂ ઝડપાયો આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૃ જપ્ત કર્યો. લીમડી પોલીસ દ્વારા મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. જેમાં પોલીસે કુલ 4,464 રૂપિયાનો દારૂ અને કુલ 14,464 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપીઓ વિરુદ્ધ સવારે 4.00 કલાકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.

2 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
2 hrs ago

દાહોદ જિલ્લાના લીમડી પોલીસે ડુંગરી ખાતેથી વિદેશી દારૂ ઝડપાયો લીમડી પોલીસે ડુંગરી ખાતેથી વિદેશી દારૂ ઝડપાયો આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૃ જપ્ત કર્યો. લીમડી પોલીસ દ્વારા મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. જેમાં પોલીસે કુલ 4,464 રૂપિયાનો દારૂ અને કુલ 14,464 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપીઓ વિરુદ્ધ સવારે 4.00 કલાકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.

More news from ગુજરાત and nearby areas
  • દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત. . . .
    1
    દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત.
.
.
.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • ધાનપુર પોલીસે કાકડ ખીલા ખાતેથી મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ ધાનપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.પોલીસે ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ જપ્ત કર્યો. મોટર સાયકલ પર હેરાફેરી કરાતો કુલ 1,84,905 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે કુલ 2,39,905 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપી વિરુદ્ધ સવારે 1.30 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
    1
    ધાનપુર પોલીસે કાકડ ખીલા ખાતેથી મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો 
આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ ધાનપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.પોલીસે ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ જપ્ત કર્યો. મોટર સાયકલ પર હેરાફેરી કરાતો કુલ 1,84,905 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે કુલ 2,39,905 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપી વિરુદ્ધ સવારે 1.30 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
  • દાહોદના હાઇવે ઉપર ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સ નું ટાયર ફૂટી જતા પલટી ખાઈ ગઈ હતી આજે જ્યારે ટ્રાવેલ્સને બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે ગેસ વેલ્ડીંગ સમયે અચાનક આગ ભભુકી ઉઠતા આખી ટ્રાવેલ્સ બળીને રાખ થવા પામી હતી અને દુર્ઘટનામાં બસના માલિકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે
    1
    દાહોદના હાઇવે ઉપર ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સ નું ટાયર ફૂટી જતા પલટી ખાઈ ગઈ હતી આજે જ્યારે ટ્રાવેલ્સને બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે ગેસ વેલ્ડીંગ સમયે અચાનક આગ ભભુકી ઉઠતા આખી ટ્રાવેલ્સ બળીને રાખ થવા પામી હતી અને દુર્ઘટનામાં બસના માલિકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • ગરબાડા તાલુકામાં આવેલા તમામ દારૂના અડ્ડા પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આવેલા પોલીસ કેમ બંધ કરાવી શક્તિ નથી
    1
    ગરબાડા તાલુકામાં આવેલા તમામ દારૂના અડ્ડા પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આવેલા પોલીસ કેમ બંધ કરાવી શક્તિ નથી
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    7 hrs ago
  • Breaking News_दाहोद डिस्ट्रिक्ट एंड सेशंस कोर्ट को बम से उड़ाने की धमकी भरा मेल #news #dahodlive
    1
    Breaking News_दाहोद डिस्ट्रिक्ट एंड सेशंस कोर्ट को बम से उड़ाने की धमकी भरा मेल #news #dahodlive
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    10 hrs ago
  • છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. YouTube Link in Comment box
    1
    છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા.
YouTube Link in Comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • દાહોદના રાબડાળ ખાતે સર્જાયેલ અકસ્માતમાં રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ સવારે 12.05 કલાકે દાહોદ રૂરલ પોલીસ મથકે ટ્રાવેલ બસના ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ. રાબડાલ ખાતે બસ પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
    1
    દાહોદના રાબડાળ ખાતે સર્જાયેલ અકસ્માતમાં રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ 
આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ સવારે 12.05 કલાકે દાહોદ રૂરલ પોલીસ મથકે ટ્રાવેલ બસના ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ. રાબડાલ ખાતે બસ પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.