Shuru
Apke Nagar Ki App…
Dharmpal Singh baheliya
More news from Uttar Pradesh and nearby areas
- Post by Dharmpal Singh baheliya1
- ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલી કરોડો રૂપિયાની જોગવાઈઓને લઈને ખેડૂત સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના વતની અને નાણાં મંત્રીના બજેટ પર ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલે પોતાની સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.1
- Opp, D-Mart Vashier Parnera road Valsad mo:-90333555241
- વલસાડ ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી નો આભાર વ્યક્ત કર્યો.આદિજાતિ વિસ્તારોના સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તરે તેવા દૂરંદેશી નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને આદિવાસી યુવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા ₹૨ લાખ ૫૦ હજારથી વધારીને ₹૬ લાખ કરવામાં આવી, આ નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા અને નવી દિશા સાબિત થશે.આદિજાતિ સમાજના ઉત્કર્ષ અને “સર્વે જનાઃ સુખિનોભવંતુ”ના સંકલ્પને વધુ બળ આપવા બદલ રાજ્ય સરકારનો પુન: હાર્દિક આભાર.1
- https://youtube.com/shorts/6GKMf_5DIjk?feature=share1
- सूरतः लिंबायत में बदमाशों ने नाबालिक लड़के की गर्दन पर धारदार हथियार से किया जानलेवा हमला हमले में लड़के की गर्दन की नश कटी पुलिस की कार्यशैली पर उठे सवाल1
- सूरत में खूनी खेल: तमाशा देखती रही भीड़, खून से लथपथ होने के बाद भी एक-दूसरे पर ईंटें बरसाते रहे दो कारीगर।1
- ગુજરાતનું ઐતિહાસિક બજેટ: આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની ‘માસ્ટરકી’, સાંસદ ધવલ પટેલે સરકારનો માન્યો આભાર વલસાડ: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું અત્યાર સુધીનું સૌથી મોટું અને સર્વગ્રાહી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 4,08,053 કરોડના આ બજેટને વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વધાવ્યું છે. તેમણે આ બજેટને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારું ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.1