logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તથા પી.એમ.કિસાન ઉત્સવ દીવસે તાલુકા કક્ષાનો મિલેટ અને કૃષિ કૌશલ્ય વિકાસ બોર્ડની કાર્યક્રમ‌ દતવાડા ખાતે યોજાયો તારીખ ૧૩.૦૩.૨૬ ના રોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દતવાડા ગામે કૃષિ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ તેમજ મિલેટ ડેવલોપમેન્ટ ના સયુંકત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ મિલેટ મેળા નું આયોજન કરેલ હતું જેમાં અંદાજે ૫૫૦ થી વધુ ખેડૂતોએ ભાગ લીધેલ હતો જેમાં કૃષિ ને સંલગ્નન સ્ટોલ પ્રદર્શિત કરે છે. આ કાર્યક્રમ પ્રાકૃતિક કૃષિ બહોળા પ્રમાણમાં ખેડૂતો અપનાવે તે માટે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી શંકરભાઈ વેચિયાભાઈ વસાવા, વંદનાબેન પંકજભાઈ પાડવી એ સફળ પ્રાકૃતિક ખેતી અંગે તેમના અનુભવો ની વિગતવાર માહિતી આપેલ. આ પ્રસંગે kvk ના વરિષ્ઠ વિજ્ઞાનીક તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા એ પણ પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી પૂરી પાડેલ હતી. આ તબ્બકે મદદનીશ ખેતી નિયામકે મિલેટ પાકો તેમજ ખેડૂત લક્ષી સહાય યોજના અંગે સવિશેષ માહિતી પૂરી પાડેલ હતી. આ પ્રસંગે સાગબારા તાલુકા પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, તાલુકા પંચાયત સદસ્ય વર્ષાબેન વસાવા, સરપંચ શ્રી દત્તવાડા શ્રીમતી ભારતીબેન વસાવા તેમજ તાલુકાના આગેવાન ખેડૂતોએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

6 hrs ago
user_Anand vasava
Anand vasava
Voice of people સાગબારા, નર્મદા, ગુજરાત•
6 hrs ago
d85a9937-e107-4c56-a1bd-cb747ba8a8f4

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તથા પી.એમ.કિસાન ઉત્સવ દીવસે તાલુકા કક્ષાનો મિલેટ અને કૃષિ કૌશલ્ય વિકાસ બોર્ડની કાર્યક્રમ‌ દતવાડા ખાતે યોજાયો તારીખ ૧૩.૦૩.૨૬ ના રોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દતવાડા ગામે કૃષિ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ તેમજ મિલેટ ડેવલોપમેન્ટ ના સયુંકત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

5725eb2a-4d1f-4a91-87e3-104d60f928a6

તેમજ મિલેટ મેળા નું આયોજન કરેલ હતું જેમાં અંદાજે ૫૫૦ થી વધુ ખેડૂતોએ ભાગ લીધેલ હતો જેમાં કૃષિ ને સંલગ્નન સ્ટોલ પ્રદર્શિત કરે છે. આ કાર્યક્રમ પ્રાકૃતિક કૃષિ બહોળા પ્રમાણમાં ખેડૂતો અપનાવે તે માટે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી શંકરભાઈ વેચિયાભાઈ

7be41f07-3d3c-4410-990b-ee567d87f887

વસાવા, વંદનાબેન પંકજભાઈ પાડવી એ સફળ પ્રાકૃતિક ખેતી અંગે તેમના અનુભવો ની વિગતવાર માહિતી આપેલ. આ પ્રસંગે kvk ના વરિષ્ઠ વિજ્ઞાનીક તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા એ પણ પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી પૂરી પાડેલ હતી. આ તબ્બકે મદદનીશ ખેતી નિયામકે મિલેટ પાકો તેમજ ખેડૂત

6fac4926-97d6-46c3-9e81-cdc85ed83d96

લક્ષી સહાય યોજના અંગે સવિશેષ માહિતી પૂરી પાડેલ હતી. આ પ્રસંગે સાગબારા તાલુકા પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, તાલુકા પંચાયત સદસ્ય વર્ષાબેન વસાવા, સરપંચ શ્રી દત્તવાડા શ્રીમતી ભારતીબેન વસાવા તેમજ તાલુકાના આગેવાન ખેડૂતોએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

More news from Surat and nearby areas
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    1 hr ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Networking Company સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    8 hrs ago
  • Post by Dhavalbhai Baria
    1
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    9 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    9 min ago
  • નગર સેવાસદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટ લક્ષી સામાન્ય સભા
    1
    નગર સેવાસદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટ લક્ષી સામાન્ય સભા
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં રહેતા વિજય શંભુભાઈ વસાવા પોતાની બાઈક લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અવાદર તરફ જતા માર્ગ ઉપર ડમફર ચાલકે બાઇક સવાર વિજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    1
    અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં રહેતા વિજય શંભુભાઈ વસાવા પોતાની બાઈક લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અવાદર તરફ જતા માર્ગ ઉપર ડમફર ચાલકે બાઇક સવાર વિજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    8 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.