logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2 hrs ago
user_GUJARAT MANTRA NEWS
GUJARAT MANTRA NEWS
માંગરોળ, સુરત, ગુજરાત•
2 hrs ago

More news from Surat and nearby areas
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    2 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • નગર સેવાસદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટ લક્ષી સામાન્ય સભા
    1
    નગર સેવાસદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટ લક્ષી સામાન્ય સભા
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    14 min ago
  • અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં રહેતા વિજય શંભુભાઈ વસાવા પોતાની બાઈક લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અવાદર તરફ જતા માર્ગ ઉપર ડમફર ચાલકે બાઇક સવાર વિજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    1
    અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં રહેતા વિજય શંભુભાઈ વસાવા પોતાની બાઈક લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અવાદર તરફ જતા માર્ગ ઉપર ડમફર ચાલકે બાઇક સવાર વિજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    8 hrs ago
  • "सूरत: अफवाहों के बीच LPG के लिए लंबी कतारें, स्वागत कॉम्प्लेक्स में बिगड़ी व्यवस्था" #viralrbharatexpressnews #suratgujarat
    1
    "सूरत: अफवाहों के बीच LPG के लिए लंबी कतारें, स्वागत कॉम्प्लेक्स में बिगड़ी व्यवस्था"
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના ઓલપાડમાં ખેડૂતો અને સભાસદો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઓલપાડના સરસ ગામે આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ૧૫ કરોડ ૬૫ લાખ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મંડળીના જ પૂર્વ MD, ગોડાઉન કીપર અને એક બેંક મેનેજરે ભેગા મળીને આ કાવતરું ઘડ્યું હતું. જોકે, ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું સરસ ગામ... અને અહીં આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી હાલ કરોડોના કૌભાંડને લઈને ચર્ચામાં છે. મંડળીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ બેંક સાથે સાંઠગાંઠ કરીને ખેડૂતોના પરસેવાની કમાણી પર તરાપ મારી છે.સાંધિયેર ગામના ખેડૂત બ્રિજેશભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મંડળીના તત્કાલીન મેનેજીંગ ડીરેક્ટર પ્રદિપકુમાર પંડ્યા અને ગોડાઉન કીપર પ્રદિપકુમાર પટેલે ધી સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના મેનેજર જતીન નાયક સાથે મળીને એક મોટું કાવતરું રચ્યું. નવેમ્બર ૨૦૨૩માં મંડળીના ગોડાઉનમાં માત્ર ૪,૦૨૨ ક્વિન્ટલ ખાંડનો જથ્થો હતો, પરંતુ બેંકના ફિઝિકલ વેરિફિકેશનમાં ખોટી રીતે ૫૯,૪૦૨ ક્વિન્ટલ ખાંડનો જંગી જથ્થો દર્શાવવામાં આવ્યો, આ બોગસ વેરિફિકેશન પત્રકના આધારે NCDC માંથી મંડળીના ખાતામાં ૯ કરોડ ૩૫ લાખથી વધુની લોન મંજૂર કરાવી લેવાઈ. આટલું જ નહીં, અગાઉ જૂન મહિનામાં પણ આ જ પ્રકારે ૬ કરોડ ૨૯ લાખની લોન લેવાઈ હતી.આમ, કુલ ૧૫ કરોડ ૬૫ લાખ ૨૪ હજાર રૂપિયાની માતબર રકમની લોન મેળવી તેનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરવામાં આવ્યો અને આજ દિન સુધી આ લોન ભરાઈ જ નથી. આર્થિક ગુનાની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓ - પ્રદિપ પંડ્યા, પ્રદિપ પટેલ અને બેંક મેનેજર જતીન નાયકની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે આ ૧૫ કરોડના મસમોટા કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની કે રાજકીય નેતાઓની સંડોવણી છે કે કેમ? જો અન્ય નામ ખુલશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
    1
    સુરતના ઓલપાડમાં ખેડૂતો અને સભાસદો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઓલપાડના સરસ ગામે આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ૧૫ કરોડ ૬૫ લાખ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મંડળીના જ પૂર્વ MD, ગોડાઉન કીપર અને એક બેંક મેનેજરે ભેગા મળીને આ કાવતરું ઘડ્યું હતું. જોકે, ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું સરસ ગામ... અને અહીં આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી હાલ કરોડોના કૌભાંડને લઈને ચર્ચામાં છે. મંડળીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ બેંક સાથે સાંઠગાંઠ કરીને ખેડૂતોના પરસેવાની કમાણી પર તરાપ મારી છે.સાંધિયેર ગામના ખેડૂત બ્રિજેશભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મંડળીના તત્કાલીન મેનેજીંગ ડીરેક્ટર પ્રદિપકુમાર પંડ્યા અને ગોડાઉન કીપર પ્રદિપકુમાર પટેલે ધી સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના મેનેજર જતીન નાયક સાથે મળીને એક મોટું કાવતરું રચ્યું.
નવેમ્બર ૨૦૨૩માં મંડળીના ગોડાઉનમાં માત્ર ૪,૦૨૨ ક્વિન્ટલ ખાંડનો જથ્થો હતો, પરંતુ બેંકના ફિઝિકલ વેરિફિકેશનમાં ખોટી રીતે ૫૯,૪૦૨ ક્વિન્ટલ ખાંડનો જંગી જથ્થો દર્શાવવામાં આવ્યો, આ બોગસ વેરિફિકેશન પત્રકના આધારે NCDC માંથી મંડળીના ખાતામાં ૯ કરોડ ૩૫ લાખથી વધુની લોન મંજૂર કરાવી લેવાઈ. આટલું જ નહીં, અગાઉ જૂન મહિનામાં પણ આ જ પ્રકારે ૬ કરોડ ૨૯ લાખની લોન લેવાઈ હતી.આમ, કુલ ૧૫ કરોડ ૬૫ લાખ ૨૪ હજાર રૂપિયાની માતબર રકમની લોન મેળવી તેનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરવામાં આવ્યો અને આજ દિન સુધી આ લોન ભરાઈ જ નથી.
આર્થિક ગુનાની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓ - પ્રદિપ પંડ્યા, પ્રદિપ પટેલ અને બેંક મેનેજર જતીન નાયકની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે આ ૧૫ કરોડના મસમોટા કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની કે રાજકીય નેતાઓની સંડોવણી છે કે કેમ? જો અન્ય નામ ખુલશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
    user_Uday Gujarat First Tv
    Uday Gujarat First Tv
    ઓલપાડ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.