સંતરામપુરના નેશ હઠીપુરા બસસ્ટેન્ડ પરથી રડતી હાલતમાં મળેલી વૃદ્ધ મહિલાને 112 જનરક્ષક સુખસર ટીમે પરિવાર સાથે સુરક્ષિત મળાવ્યા.. ---------------------------------------------- તારીખ: 13 માર્ચ 2026 મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નેશ હઠીપુરા બસસ્ટેન્ડ પર એક અજાણી આશરે 60 થી 65 વર્ષીય વૃદ્ધ મહિલા રડતી હાલતમાં જોવા મળતા માનવતાભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વૃદ્ધ મહિલાએ જણાવ્યું હતું કે તેમને પોતાના ઘરે જવું છે, પરંતુ તેમને કોઈ જાતની માહિતી યાદ આવતી નથી. ઘટનાની જાણ થતાં 112 જનરક્ષક PCR ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મહિલાને શાંતિ આપીને તેમની ઓળખ અંગે પૂછપરછ શરૂ કરી. પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનું ગામ ગોઠીબ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ગોઠીબ ગામના સ્થાનિક આગેવાનોની મદદથી મહિલાની ઓળખ કરી તેમના પરિવારજનોનો સંપર્ક સાધવામાં આવ્યો. અંતે 112 જનરક્ષક સુખસર ટીમે વૃદ્ધ મહિલાને તેમના પરિવારજનોને સહી-સલામત સોંપી માનવતાભરી સેવા આપી હતી. આ કામગીરીમાં કોલર તરીકે ઉપેન્દ્રસિંહ ડી. ચૌહાણે માહિતી આપી હતી.આ સફળ કામગીરીમાં 112 જનરક્ષક સુખસર ટીમના પો.કો. વિક્રમભાઈ બાબુભાઈ, HG કલસિંગભાઈ ખેતાભાઈ, HG સુરતાનભાઈ દલાભાઈ તથા ડ્રાઈવર રવિન્દ્રભાઈ ગિરીશભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- Post by Salman moravala1
- 1️⃣ “ખેડૂત સમૃદ્ધિ તરફ એક વધુ મજબૂત પગલું.” 🌾 2️⃣ “પીએમ કિસાન સહાયથી ખેડૂતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ.” 3️⃣ “કિસાન કલ્યાણ અને મિલેટ પ્રોત્સાહન સાથે સમૃદ્ધ કૃષિ તરફ.” 4️⃣ “ખેડૂત કલ્યાણ અને પોષણયુક્ત અનાજનું દ્વિગુણું સશક્તિકરણ.” 5️⃣ “મિલેટ સાથે સ્વસ્થ ભારત, કિસાન સહાયથી સમૃદ્ધ ભારત.” 6️⃣ “ખેડૂતના હાથે સમૃદ્ધિનું બીજ.” 🌱 7️⃣ “પીએમ કિસાન સહાયથી મજબૂત બને ખેડૂત અને કૃષિ અર્થતંત્ર.”1
- Post by Riyaj Ghachi1
- દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પૂજારીની હત્યા કરી દેવામાં આવી હતી અને તેને લઈને પોલીસની ટીમોએ તપાસ તેજ કરી અજય પરમાર નામના ઈસમને ઝડપી પાડ્યો છે તેને પોલીસની પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેનું લગ્નનું દેવું વધી જતા તેને પૂજારીની હત્યા કરી અને તેના સોનાના આભૂષણોની લુંટ ચલાવી ફરાર થયો હતો પોલીસે આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો છે1
- Dahod Breaking_आम आदमी पार्टी नरेश भाई बारिया ने गुजरात के CM से मांगे 10 मिनट #news #dahodlive #aap1
- દાહોદના ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે Farmson CII Model Career Centre દ્વારા જોબ ડ્રાઇવનું આયોજન કરાયું આજે તારીખ 14/03/2026 શનિવારના રોજ સાંજે 5 કલાકે સુધીમાં આ જોબ ડ્રાઇવ દ્વારા વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને કારકિર્દી માટે નવી તક મળી. વી.ઓ.:- દાહોદ સ્થિત ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે Farmson CII Model Career Centre દ્વારા જોબ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને વિવિધ કંપનીઓ સાથે સીધી મુલાકાત કરવાની તક મળી. જોબ ડ્રાઇવ દરમિયાન યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વિવિધ રોજગાર તક વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોને રોજગાર સાથે જોડીને તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવાનો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા અને રોજગાર માટેની તકનો લાભ લીધો.1
- દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની મામલતદાર કચેરીના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આવવાના છે. તે પ્રસંગે મંડેર ગામમાં 5 ડામર રસ્તા, સીંગવડ બસ સ્ટેશન, શૌચાલય તથા જી-રામજી યોજના હેઠળ જરૂરી કામો હજુ સુધી થયા નથી. આ મુદ્દાઓ અંગે રજૂઆત કરવા માટે મંડેર ગામના સરપંચને મુખ્યમંત્રીશ્રી તરફથી 15 તારીખે 10મિનિટનો સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. @cmogujarat @codahod @isudan_gadhvi @gopal_italia @aapkagopalrai @chaitarvasava.aap @aapgujarat1
- Post by Salman moravala1