Shuru
Apke Nagar Ki App…
તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર નિઝરના ખોડદા ગામ નજીક એક બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Hansraj Padvi
તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર નિઝરના ખોડદા ગામ નજીક એક બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
More news from ગુજરાત and nearby areas
- “નિઝરમાં 42 નાવડીથી ગેરકાયદેસર રેતી ખનન, કાર્યવાહી માત્ર 2 પર! ભૂસ્તર વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો” તાપી જિલ્લાના નિઝર તાલુકાના કોઠલી ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન મામલે ભૂસ્તર વિભાગની કાર્યવાહી સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે વિસ્તારમાં મોટી સંખ્યામાં નાવડીઓ મારફતે ખુલ્લેઆમ રેતી ખનન ચાલી રહ્યું હોવા છતાં વિભાગ દ્વારા માત્ર બે નાવડી સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કોઠલી ગામની સીમમાં અંદાજે 42 જેટલી નાવડીઓ દ્વારા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવામાં આવી રહી હોવાનું કહેવાય છે. છતાં ભૂસ્તર વિભાગે માત્ર 2 નાવડી જ ઝડપી કાર્યવાહી કરી હોવાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં લાંબા સમયથી રેતી માફિયાઓ બેફામ રીતે ખનન કરી રહ્યા છે, જેના કારણે નદીના પર્યાવરણ અને આસપાસના વિસ્તારને નુકસાન પહોંચી રહ્યું છે. તેમ છતાં તંત્ર તરફથી પૂરતી અને કડક કાર્યવાહી ન થતા અનેક સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે જો ખરેખર 42 નાવડીઓ દ્વારા ખનન થતું હોય તો બાકીની નાવડીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? શું માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે કે પછી કોઈને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. હવે લોકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ સાથે ગેરકાયદેસર રેતી ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.1
- છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામના મસાણી ફળિયામાંથી યુવાનની લાશ મળી છોટાઉદેપુરના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર, મામાને ત્યાં લગ્ન પ્રસંગે આવેલા યુવાનનૉ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો, રસીદ રાઠવા નામના યુવાનની લાશ દેખાતા ગ્રામજનો ભેગા થયા, મામલાની જાણ કરાતા રંગપુર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી, મુત્યુ પામનાર યુવાનનું નામ રસીદ રાઠવા, મધ્ય પ્રદેશ ના આંબા ડબેરી ગામનો હોવાનું સામે આવ્યું, યુવાનની હત્યા થઇ હોવાની શંકા પરિવારજનોની પોલીસ તપાસની માંગ, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ,1
- છોટાઉદેપુર જિલ્લા 'આપ' પ્રમુખ રાધિકા રાઠવા સામે બોડેલીમાં ગુનો દાખલ થયો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોલીસ વિરુદ્ધ ભ્રામક ટિપ્પણીઓ અને વીડિયો વાયરલ કર્યાનો આરોપ છે. આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- બોડેલીમાં AAP જિલ્લા પ્રમુખ સામે નોંધાયેલી ફરિયાદ મામલે પીઆઈ બરંડાએ મીડિયામાં મહત્વનું નિવેદન આપ્યું છે. પીઆઈના આ નિવેદનથી સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો હોવાનું મનાય છે.1
- બોડેલી પોલીસ મથકે 'આમ આદમી પાર્ટી'ના જિલ્લા પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે. આ કાર્યવાહી સોશિયલ મીડિયા પર થયેલા ગંભીર આક્ષેપો બાદ કરવામાં આવી છે. આ ઘટનાથી ગુજરાતના સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.1
- મોમ્સ ઓફ ભરૂચની પહેલથી મધર્સ ડે બન્યો આરોગ્ય જાગૃતિનો ઉત્સવ1
- लसकाना पुलिस एक महीने से फरार रेप के आरोपीको गिरफ्तार किया लसकाना पुलिस एक महीने से फरार रेप के आरोपीको गिरफ्तार किया1
- તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર નિઝરના ખોડદા ગામ નજીક એક બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.1