ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે " શ્રેષ્ઠ મહીલા ખેડુત" તરીકે નર્મદા જિલ્લાની ઉષાબેન આનંદ વસાવા સાગબારા તા.૧૩ મી માર્ચ ૨૦૨૬ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામની સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતી ઉષાબેન વસાવાને પોતાની મેહનત આને ધગસ ના કારણે નારી શક્તિ તરીકે રાષ્ટ્રપતિના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તેમ છતાં લગાતાર કંઈને કંઈ કરવાની ઈચ્છાશક્તિ ધરાવતી ઉષાબેને ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. તે ક્ષેત્રમાં પણ ઉષાબેન વસાવાએ રસ લઈ પોતે પ્રાકૃતિક ખેતી કરતી મહીલા સાબિત થઈ છે.અને બિજી મહીલાઓને પણ પ્રાકૃતિક ખેતી કરવાની સમજ તેમજ પ્રચાર પ્રસાર કરી હરણફાળ સિધ્ધિ મેળવતાં તા.૧૨/૦૩/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે " શ્રેષ્ઠ મહીલા ખેડુત" તરીકે ના એવોર્ડ એનાયત થતાં હ્રદયની તેની સિદ્ધિ બદલ નર્મદા સમાજ અવકારી રહ્યો છે. સાથે નર્મદા જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે

- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- Post by Dhavalbhai Baria1
- Post by S v l news 241
- નગર સેવાસદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટ લક્ષી સામાન્ય સભા1
- અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં રહેતા વિજય શંભુભાઈ વસાવા પોતાની બાઈક લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અવાદર તરફ જતા માર્ગ ઉપર ડમફર ચાલકે બાઇક સવાર વિજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.1
- Post by RK News1