logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાલનપુરમાં સ્વ. મુકેશલાલ શંકરલાલ ચૌધરીની યાદમાં છાશ વિતરણ સેવા ગુરુનાનક ચોક પાલનપુર શહેરમાં સ્વ. મુકેશલાલ શંકરલાલ ચૌધરીની પુણ્યતિથિ નિમિત્તે સમાજના આગેવાનો દ્વારા છાશ વિતરણની સેવા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ગરમીને ધ્યાનમાં રાખીને લોકો માટે છાશ પિવડાવી માનવ સેવા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સ્વ. મુકેશલાલભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સેવાકીય ભાવનાથી આયોજિત આ છાશ વિતરણ કાર્યક્રમમાં સમાજના કાર્યકરો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ સેવા કાર્ય દ્વારા સમાજમાં એકતા અને માનવ સેવા નો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર:-વિષ્ણુ ઠાકોર

2 hrs ago
user_Vishnu thakor
Vishnu thakor
Press advisory Danta, Banas Kantha•
2 hrs ago

પાલનપુરમાં સ્વ. મુકેશલાલ શંકરલાલ ચૌધરીની યાદમાં છાશ વિતરણ સેવા ગુરુનાનક ચોક પાલનપુર શહેરમાં સ્વ. મુકેશલાલ શંકરલાલ ચૌધરીની પુણ્યતિથિ નિમિત્તે સમાજના આગેવાનો દ્વારા છાશ વિતરણની સેવા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ગરમીને ધ્યાનમાં રાખીને લોકો માટે છાશ પિવડાવી માનવ સેવા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સ્વ. મુકેશલાલભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સેવાકીય ભાવનાથી આયોજિત આ છાશ વિતરણ કાર્યક્રમમાં સમાજના કાર્યકરો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ સેવા કાર્ય દ્વારા સમાજમાં એકતા અને માનવ સેવા નો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર:-વિષ્ણુ ઠાકોર

More news from Sabar Kantha and nearby areas
  • પોશીના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નું ચિત્ર સ્પષ્ટ થતા હવે પોશીના તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 75 ઉમેદવારોની વચ્ચે ચૂંટણી જંગ જામશે તો પોશીના તાલુકાની જિલ્લા પંચાયતની 4 સીટો માટે 15 ઉમેદવારો મેદાનમાં હોય ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમેત અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપ લાવ્યું છે હાલમાં ઉમેદવારો મતદારોને પોતાની તરફ ખેંચવા માટેલલચાવી રહ્યા છે ત્યારે પોશીના તાલુકા પંચાયતની 20 સીટ અને જિલ્લા પંચાયતની ચાર સીટ પર કોણ મેદાનમાં રહેશે તેજોવું રહ્યું
    1
    પોશીના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નું ચિત્ર સ્પષ્ટ થતા હવે પોશીના તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 75 ઉમેદવારોની વચ્ચે ચૂંટણી જંગ જામશે તો પોશીના તાલુકાની જિલ્લા પંચાયતની 4 સીટો માટે 15 ઉમેદવારો મેદાનમાં હોય ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમેત અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપ લાવ્યું છે હાલમાં ઉમેદવારો મતદારોને પોતાની તરફ ખેંચવા માટેલલચાવી રહ્યા છે ત્યારે પોશીના તાલુકા પંચાયતની 20 સીટ અને જિલ્લા પંચાયતની ચાર સીટ પર કોણ મેદાનમાં રહેશે તેજોવું રહ્યું
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    10 hrs ago
  • reality @#india#politics##
    1
    reality @#india#politics##
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    10 hrs ago
  • નવરચિત વાવ થરાદ જિલ્લાની ખાતે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવેલા અને સાથે મળેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની લઈને કોંગ્રેસના ઘરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા
    1
    નવરચિત વાવ થરાદ જિલ્લાની ખાતે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવેલા  અને સાથે મળેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની લઈને કોંગ્રેસના ઘરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા
    user_વધૉજી ચૌહાણ  થરાદ ઢીમા
    વધૉજી ચૌહાણ થરાદ ઢીમા
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • થરાદ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવવા અને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો, આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ જોરદાર નારા લગાવ્યા હતા. પ્રદર્શન દરમિયાન આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હાલની સરકાર લોકશાહી મૂલ્યોને નબળા પાડતી કાર્યવાહી કરી રહી છે, જેના કારણે સામાન્ય જનતાના અધિકારો પર અસર પડી રહી છે. કાર્યકરોએ જણાવ્યું હતું કે લોકશાહી બચાવવા માટે હવે રસ્તા પર ઉતરવું જરૂરી બની ગયું છે. ધરણા સ્થળે કાર્યકરો દ્વારા “લોકશાહી બચાવો”, “જનતા ના અધિકારોનું રક્ષણ કરો” જેવા નારા સાથે માહોલ ગરમાયો હતો. આગેવાનો એ જણાવ્યું કે જો સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, પરંતુ રાજકીય રીતે આ પ્રદર્શન થરાદ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે
    5
    થરાદ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવવા અને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો, આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ જોરદાર નારા લગાવ્યા હતા.
પ્રદર્શન દરમિયાન આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હાલની સરકાર લોકશાહી મૂલ્યોને નબળા પાડતી કાર્યવાહી કરી રહી છે, જેના કારણે સામાન્ય જનતાના અધિકારો પર અસર પડી રહી છે. કાર્યકરોએ જણાવ્યું હતું કે લોકશાહી બચાવવા માટે હવે રસ્તા પર ઉતરવું જરૂરી બની ગયું છે.
ધરણા સ્થળે કાર્યકરો દ્વારા “લોકશાહી બચાવો”, “જનતા ના અધિકારોનું રક્ષણ કરો” જેવા નારા સાથે માહોલ ગરમાયો હતો. આગેવાનો એ જણાવ્યું કે જો સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, પરંતુ રાજકીય રીતે આ પ્રદર્શન થરાદ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • થરાદ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવા ધરણા પ્રદર્શન
    1
    થરાદ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવા ધરણા પ્રદર્શન
    user_Ashvinbhai
    Ashvinbhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • Post by मानव सेवा केंद्र अहमदाबाद
    1
    Post by मानव सेवा केंद्र अहमदाबाद
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre Sabarmati, Ahmadabad•
    8 hrs ago
  • india##real@
    1
    india##real@
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    10 hrs ago
  • Post by Nadish Parmar
    1
    Post by Nadish Parmar
    user_Nadish Parmar
    Nadish Parmar
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • અમદાવાદ જિલ્લાની સાણંદ વિરોચાનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદીપસિંહ મકવાણા દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચારની વ્યૂહરચના નંદુબેન મકવાણા અને તેમની ટીમ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરી રહ્યા છે. આ પ્રચારમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે સ્થાનિક પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં પાણી, રસ્તા, અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવી વ્યક્તિગત સંપર્ક વડીલોના આશીર્વાદ લેવા અને યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવી મોંઘવારી અને બેરોજગારી:ગ્રામીણ જનતાને સ્પર્શતા આર્થિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવવી. ગામડાઓમાં જનસંપર્ક પ્રચાર દરમિયાન તેઓ સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા અને ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ પ્રચારનો મિજાજ લોકો સાથે સીધો સંવાદ અને લોકશાહી બચાવવાના નારા સાથે જન સંપ્રક કર્યો નંદુબેન મકવાણા સ્થાનિક હોવાથી અને સામાજિક રીતે સક્રિય હોવાને કારણે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમને સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને મહિલા મતદારો સાથે તેમનો મેળાપ પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટર ભરતસિંહ સાણંદ
    2
    અમદાવાદ જિલ્લાની સાણંદ વિરોચાનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદીપસિંહ મકવાણા દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. 
ડોર ટુ ડોર પ્રચારની વ્યૂહરચના
નંદુબેન મકવાણા અને તેમની ટીમ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરી રહ્યા છે. 
આ પ્રચારમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
સ્થાનિક પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં પાણી, રસ્તા, અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવી
વ્યક્તિગત સંપર્ક વડીલોના આશીર્વાદ લેવા અને યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવી
મોંઘવારી અને બેરોજગારી:ગ્રામીણ જનતાને સ્પર્શતા આર્થિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવવી.
ગામડાઓમાં જનસંપર્ક
પ્રચાર દરમિયાન તેઓ સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા અને ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે
સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ 
પ્રચારનો મિજાજ લોકો સાથે સીધો સંવાદ અને લોકશાહી બચાવવાના નારા સાથે જન સંપ્રક કર્યો 
નંદુબેન મકવાણા સ્થાનિક હોવાથી અને સામાજિક રીતે સક્રિય હોવાને કારણે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમને સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. 
ખાસ કરીને મહિલા મતદારો સાથે તેમનો મેળાપ પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
રિપોર્ટર ભરતસિંહ સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.