logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટ ના ભાવનગર રોડ પર આવેલા થોરાળા વિસ્તારની શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી... રાજકોટ ના ભાવનગર રોડ પર આવેલા થોરાળા વિસ્તારની શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી, ગેંગનાં 12 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતી ક્રાઈમ બ્રાન્ચ, આ ગેંગ દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં હત્યા, છેડતી, અપહરણ, બળાત્કાર, મારામારી સહિતના ગુના નોંધાયા, ગેંગનાં ૧૨ આરોપી પૈકી ૮ આરોપીની કરાઈ અટકાયત જ્યારે ૪ આરોપી ફરાર ફરાર આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તજવીજ ધરાઈ હાથ ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ

2 hrs ago
user_India24News
India24News
પત્રકાર Gandhinagar, Gujarat•
2 hrs ago

રાજકોટ ના ભાવનગર રોડ પર આવેલા થોરાળા વિસ્તારની શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી... રાજકોટ ના ભાવનગર રોડ પર આવેલા થોરાળા વિસ્તારની શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી, ગેંગનાં 12 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતી ક્રાઈમ બ્રાન્ચ, આ ગેંગ દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં હત્યા, છેડતી, અપહરણ, બળાત્કાર, મારામારી સહિતના ગુના નોંધાયા, ગેંગનાં ૧૨ આરોપી પૈકી ૮ આરોપીની કરાઈ અટકાયત જ્યારે ૪ આરોપી ફરાર ફરાર આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તજવીજ ધરાઈ હાથ ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ

More news from Ahmadabad and nearby areas
  • अपराधियों की गिरफ्तारी को लेकर एसडीएम कार्यालय के सामने धरना दूसरे दिन भी जारी, धरने में आज कई संगठन व कई राजनीतिक लोग होंगे शामिल, जब तक आरोपियों की गिरफ्तारी नहीं होगी तब तक अनिश्चितकालीन धरना जारी रहेगा, मारोठ: मारोठ थाना क्षेत्र के भीवपुरा गांव के पास हुए जानलेवा हमले के मामले में 18 दिन बीत जाने के बाद भी आरोपियों की गिरफ्तारी नहीं होने से ग्रामीणों का आक्रोश फूट पड़ा। 20 अप्रैल को नावां उपखंड कार्यालय के समक्ष अनिश्चितकालीन धरना और प्रदर्शन शुरू किया गया। जिसको लेकर मंगलवार को उपखंड कार्यालय के सामने आमजन द्वारा अनिश्चितकालीन धरना प्रदर्शन में अपने अपने उद्बोधन दे रहे थे आज बुधवार को कई संगठन व राजनीतिक लोग धरने में शामिल होंगे। सैकड़ो महिला व पुरुष पुलिस प्रशासन हाय हाय ,मुर्दाबाद के नारे लगा रहे थे प्रशासन की ओर से धरने के दूसरे दिन ग्रामीणों से कोई समझाइश नहीं गई पर ग्रामीणों ने आरोपियों की गिरफ्तारी के बाद ही धरना समाप्त करने की बात कही जा रही है।
    1
    अपराधियों की गिरफ्तारी को लेकर एसडीएम कार्यालय के सामने धरना दूसरे दिन भी जारी,
धरने में आज कई संगठन व कई राजनीतिक लोग होंगे शामिल,
जब तक आरोपियों की गिरफ्तारी नहीं होगी तब तक अनिश्चितकालीन धरना जारी रहेगा,
मारोठ: मारोठ थाना क्षेत्र के भीवपुरा गांव के पास हुए जानलेवा हमले के मामले में 18 दिन बीत जाने के बाद भी आरोपियों की गिरफ्तारी नहीं होने से ग्रामीणों का आक्रोश फूट पड़ा। 20 अप्रैल को नावां उपखंड कार्यालय के समक्ष अनिश्चितकालीन धरना और प्रदर्शन शुरू किया गया। जिसको लेकर मंगलवार को उपखंड कार्यालय के सामने आमजन द्वारा  अनिश्चितकालीन धरना प्रदर्शन में अपने अपने उद्बोधन दे रहे थे आज बुधवार को कई संगठन व राजनीतिक लोग धरने में शामिल होंगे।
सैकड़ो महिला व पुरुष पुलिस प्रशासन हाय हाय ,मुर्दाबाद के नारे लगा रहे थे
प्रशासन की ओर से धरने के दूसरे दिन ग्रामीणों से कोई समझाइश नहीं गई पर ग्रामीणों ने आरोपियों की गिरफ्तारी के बाद ही धरना समाप्त करने की बात कही जा रही है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    14 hrs ago
  • प्रिय गोमतीपुर की जनता, सीपीआई(एम) पार्टी के उम्मीदवार फैसल अली शौकत अली सिद्दीकी गोमतीपुर वार्ड नंबर 38, अहमदाबाद महानगरपालिका 2026 के चुनाव में आपके सामने हाजिर हूँ। सीपीआई(एम) गरीबों की पार्टी है, मजदूरों की पार्टी है। हम सब मजदूर हैं, हम सब गरीब परिवार से आते हैं। पिछले 30 साल से गोमतीपुर में यह पार्टी गायब थी, अब फिर से लौटी है आपके हक, अधिकार और बेहतरी के लिए। यह पार्टी आपके लिए लड़ती है – सस्ती राशन, अच्छी शिक्षा, स्वास्थ्य सुविधा, नौकरी, मजदूरी बढ़ोतरी, पानी-बिजली और साफ-सफाई के लिए। यह कोई अमीरों की पार्टी नहीं, बल्कि सच्ची मजदूरों और गरीबों की आवाज है। आपका एक वोट इस पार्टी को मजबूत बनाएगा। आपका एक वोट गोमतीपुर को बदल देगा। आपका एक वोट हमारे बच्चों के उज्ज्वल भविष्य के लिए होगा। अपना बहुमूल्य वोट देकर फैसल अली सिद्दीकी को विजयी बनाइए। आपका अपना प्यारा दोस्त और हमेशा आपके साथ, फैसल अली शौकत अली सिद्दीकी सीपीआई(एम) उम्मीदवार, गोमतीपुर वार्ड 38
    3
    प्रिय गोमतीपुर की जनता,
सीपीआई(एम) पार्टी के उम्मीदवार फैसल अली शौकत अली सिद्दीकी
गोमतीपुर वार्ड नंबर 38, अहमदाबाद महानगरपालिका
2026 के चुनाव में आपके सामने हाजिर हूँ।
सीपीआई(एम) गरीबों की पार्टी है, मजदूरों की पार्टी है।
हम सब मजदूर हैं, हम सब गरीब परिवार से आते हैं।
पिछले 30 साल से गोमतीपुर में यह पार्टी गायब थी,
अब फिर से लौटी है आपके हक, अधिकार और बेहतरी के लिए।
यह पार्टी आपके लिए लड़ती है –
सस्ती राशन, अच्छी शिक्षा, स्वास्थ्य सुविधा,
नौकरी, मजदूरी बढ़ोतरी, पानी-बिजली और साफ-सफाई के लिए।
यह कोई अमीरों की पार्टी नहीं, बल्कि सच्ची मजदूरों और गरीबों की आवाज है।
आपका एक वोट इस पार्टी को मजबूत बनाएगा।
आपका एक वोट गोमतीपुर को बदल देगा।
आपका एक वोट हमारे बच्चों के उज्ज्वल भविष्य के लिए होगा।
अपना बहुमूल्य वोट देकर
फैसल अली सिद्दीकी को विजयी बनाइए।
आपका अपना प्यारा दोस्त और हमेशा आपके साथ,
फैसल अली शौकत अली सिद्दीकी
सीपीआई(एम) उम्मीदवार, गोमतीपुर वार्ड 38
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • welcome to B S KUSHWAHA VANDE BHARAT live TV NEWS AHEMDABAD GUJRAT MO NO 9913546953.
    2
    welcome to B S KUSHWAHA VANDE BHARAT live TV NEWS AHEMDABAD GUJRAT MO NO 9913546953.
    user_Bharat Kushwaha
    Bharat Kushwaha
    Voice of people વટવા, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • કડી તાલુકાના થોળ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ નું વિતરણ કરવામાં નીકળેલા 2યુવકોની લાશ કલોલના અઢાણા ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર... એક યુવક કડી શહેરમાં રહેતા સાહિલ કુમાર બચુભાઈ તરાલ અને બીજો યુવક થોળ ગામમાં રહેતા અનમ કુમાર સાજાભાઈ ખરાડી હોવાનું જાણવા મળેલ છે... 21 એપ્રિલના રોજ બંને યુવકોની લાશ કલોલ તાલુકાના અઢાણા ગામે આવેલ તળાવમાં તરતી હોવાનું માલુમ થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી..ઘટનાની પોલીસે તરવૈયાની મદદથી બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.. બંને યુવકો થોળ ગામે પોસ્ટ ઓફિસથી ટપાલનું વિતરણ કરવા નીકળ્યા હતા અને કોઈ કારણસર તેઓ તળાવમાં પડી ગયા હતા તેમનું એકટીવાપણ તળાવ પાસેથી મળી આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
    1
    કડી તાલુકાના થોળ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ નું વિતરણ કરવામાં નીકળેલા 2યુવકોની લાશ કલોલના અઢાણા ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર... એક યુવક કડી શહેરમાં રહેતા સાહિલ કુમાર બચુભાઈ તરાલ અને બીજો યુવક થોળ ગામમાં રહેતા અનમ કુમાર સાજાભાઈ ખરાડી હોવાનું જાણવા મળેલ છે... 21 એપ્રિલના રોજ બંને યુવકોની લાશ કલોલ તાલુકાના અઢાણા ગામે આવેલ તળાવમાં તરતી હોવાનું માલુમ થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી..ઘટનાની પોલીસે  તરવૈયાની મદદથી બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.. બંને યુવકો થોળ ગામે પોસ્ટ ઓફિસથી ટપાલનું વિતરણ કરવા નીકળ્યા હતા અને કોઈ કારણસર તેઓ તળાવમાં પડી ગયા હતા તેમનું એકટીવાપણ તળાવ પાસેથી મળી આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
  • *હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન* હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કડીવાળા પેટ્રોલ પંપ પાસે આજે બપોરના સમયે એક મગફળી ભરેલો ટ્રક અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નૂરપૂરથી જૂનાગઢ તરફ જઈ રહેલો આ ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આખો ટ્રક જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની એકેએક ગુણી સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે ડ્રાઇવર અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનામાં વેપારી અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
    1
    *હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન*
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કડીવાળા પેટ્રોલ પંપ પાસે આજે બપોરના સમયે એક મગફળી ભરેલો ટ્રક અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નૂરપૂરથી જૂનાગઢ તરફ જઈ રહેલો આ ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આખો ટ્રક જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની એકેએક ગુણી સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે ડ્રાઇવર અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનામાં વેપારી અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • સાબરકાંઠા પોશીના પોલીસ દ્વારા બે લાખના વિદેશી દારૂ સાથે એક પકડાયો.... ‌નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (IPS) ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ (IPS) નાઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્વ રીતે યોજાય તે સારૂ સખત પેટ્રોલીંગ રાખી પોસ્ટે. વિસ્તારમાથી દારૂ/જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કુલદીપકુમાર નાયી સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ખેડબ્રહ્મા વિભાગ-ખેડબ્રહ્મા નાઓના માર્ગદર્શન હેઠળ અમો ડી.એન.સાધુ પો.ઇન્સ. તથા પોલીસ સ્ટાફના માણસો આ દીશામા સતત વોચ-તપાસ તથા નાકાબંધી પેટ્રોલિંગ રાખી કાર્યરત રહેલ જે દરમ્યાન આજરોજ તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ અમો તથા પોલીસ સ્ટાફના માણસો પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના આ.લોર. દીપકકુમાર પુંજાભાઇ બ નં ૦૭૮૫ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાનના વેરાકાતરા ગામેથી એક મહીન્દ્રા કંપનીની નંબર પ્લેટ વગરની કમાન્ડર જીપમા તેનો ચાલક ભારતીય બનાવટના દેશી-વિદેશી દારૂ તથા બિયર લઇ આવે છે તેવી બાતમી આધારે નાકાબંધી દરમ્યાન ચાલક લક્ષ્મણભાઇ ધર્માભાઇ પરમાર ઉ.વ ૨૦ રહે બેડી(ખૂણાદરી ફળો) તા પોશીના,જી સાબરકાંઠાવાળો દેશી-વિદેશી દારૂ તથા બિયર ના કુલ બોટલ/ટીન નંગ-૯૩૬ કુલ કિ.રૂા. ૨,૦૨,૦૮૦/- નો ભરી લઇ આવતા તેમજ મહીન્દ્રા કંપનીની કમાન્ડર જીપ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની સાથે કુલ કિં.રૂ.૩,૫૨,૦૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પ્રશંસનીય કામગીરી કરી હતી. ઇન્ડિયા 24 ન્યુઝ. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા ચીફ્ બ્યુરો સાબરકાંઠા.
    1
    સાબરકાંઠા પોશીના પોલીસ દ્વારા બે લાખના વિદેશી દારૂ સાથે એક પકડાયો....
‌નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (IPS) ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ (IPS) નાઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્વ રીતે યોજાય તે સારૂ સખત પેટ્રોલીંગ રાખી પોસ્ટે. વિસ્તારમાથી દારૂ/જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કુલદીપકુમાર નાયી સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ખેડબ્રહ્મા વિભાગ-ખેડબ્રહ્મા નાઓના માર્ગદર્શન હેઠળ અમો ડી.એન.સાધુ પો.ઇન્સ. તથા પોલીસ સ્ટાફના માણસો આ દીશામા સતત વોચ-તપાસ તથા નાકાબંધી પેટ્રોલિંગ રાખી કાર્યરત રહેલ જે દરમ્યાન આજરોજ તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ અમો તથા પોલીસ સ્ટાફના માણસો પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના આ.લોર. દીપકકુમાર પુંજાભાઇ બ નં ૦૭૮૫ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાનના વેરાકાતરા ગામેથી એક મહીન્દ્રા કંપનીની નંબર પ્લેટ વગરની કમાન્ડર જીપમા તેનો ચાલક ભારતીય બનાવટના દેશી-વિદેશી દારૂ તથા બિયર લઇ આવે છે તેવી બાતમી આધારે નાકાબંધી દરમ્યાન ચાલક લક્ષ્મણભાઇ ધર્માભાઇ પરમાર ઉ.વ ૨૦ રહે બેડી(ખૂણાદરી ફળો) તા પોશીના,જી સાબરકાંઠાવાળો દેશી-વિદેશી દારૂ તથા બિયર ના કુલ બોટલ/ટીન નંગ-૯૩૬ કુલ કિ.રૂા. ૨,૦૨,૦૮૦/- નો ભરી લઇ આવતા તેમજ મહીન્દ્રા કંપનીની કમાન્ડર જીપ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની સાથે કુલ કિં.રૂ.૩,૫૨,૦૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પ્રશંસનીય કામગીરી કરી હતી.
ઇન્ડિયા 24 ન્યુઝ.
રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા ચીફ્ બ્યુરો સાબરકાંઠા.
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    13 min ago
  • વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.
    1
    વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, 
આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ
મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી.
મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું.
સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા.
જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ.
વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા.
જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.”
આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    7 hrs ago
  • સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે મોજ માણી
    1
    સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે મોજ માણી
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.