ભારતની જનગણના–૨૦૨૭ : રાજકોટ મહાનગરપાલિકા ખાતે તૈયારીને ગતિ 📊 ભારતની જનગણના–૨૦૨૭ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવી છે. આ અંગે આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં જનગણના પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે આયોજન, સ્ટાફ નિયુક્તિ, તાલીમ, ડેટા સંગ્રહ અને ક્ષેત્રવાર કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. શહેરના તમામ વિસ્તારોમાં સમયસર અને ચોક્કસ માહિતી એકત્રિત થાય તે માટે સંકલિત પ્રયાસો હાથ ધરવા સૂચના આપવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જનગણના–૨૦૨૭ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ભારતની જનગણના–૨૦૨૭ : રાજકોટ મહાનગરપાલિકા ખાતે તૈયારીને ગતિ 📊 ભારતની જનગણના–૨૦૨૭ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવી છે. આ અંગે આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં જનગણના પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે આયોજન, સ્ટાફ નિયુક્તિ, તાલીમ, ડેટા સંગ્રહ અને ક્ષેત્રવાર કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. શહેરના તમામ વિસ્તારોમાં સમયસર અને ચોક્કસ માહિતી એકત્રિત થાય તે માટે સંકલિત પ્રયાસો હાથ ધરવા સૂચના આપવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જનગણના–૨૦૨૭ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- પ્રમુખ પદે ગોપાલ ભાઈ દવે અને સેક્રેટરી પદે વિજયભાઈ ઠક્કર ની વરણી કરાઇ સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સેવા સંસ્થાનો નો પ્રથમ શપથ વિધિ અને પદ ગ્રહણ સમારોહ -૨૦૨૬ રોટરી હોલ સુરેન્દ્રનગર ખાતે તા.૩૧/૩/૨૬ ના રોજ યોજાયો આ સમારોહ જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ના પ્રમુખ ડો.મધુકાંત આચાર્ય ના અધ્યક્ષ પદે , ઉધઘાટક તરીકે ઉપ પ્રમુખ ડો. કે.બી.શાહ મુખ્ય મહેમાન પદે મહેન્દ્ર ભાઈ પટેલ અતિથિવિશેષ પદે બકુલા બેન ભટ્ટ ,આમંત્રિત મેહમાન પદે ફેડરેશન ઓફિસર ગ્રીન મેન સી.એલ. ભીકડીયા, ફેડરેશન પૂર્વ પ્રમુખ કેતન ભાઈ રોજેસરા નિલેશ ભાઈ કોઠારી હરેશભાઈ અંબાસણા જીગ્ના બેન પંડ્યા ની ઉપસ્થિતિ મા યોજાયો કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન સુરેન્દ્રનગર સાહેલી ના પ્રમુખ ઉમા બેન ધનેશા એ કરેલ ઉપસ્થિતિ મહાનુભાવો અને પત્રકારો ને શાલ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ નવ નિયુક્ત પ્રમુખ ગોપાલ ભાઈ દવે ,બોર્ડ મેમ્બર તથા નવ પ્રવેશિત સભ્ય ને શપથ શપથ વિધિ અધિકારી ક્લાબેન રાવલ દ્વારા લેવડાવવામાં આવેલ નવ નિયુક્ત પ્રમુખશ્રી નુ અભિવાદન વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ મહાનુભાવો ના પ્રાસંગિક ઉદબોધન માં સુરેન્દ્રનગર સાહેલી જાયન્ટસ સંસ્થા ની અવિરત સેવા પ્રવૃત્તિઓ બિરદાવવા માં આવેલ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલી દ્વારા અનુમોદિત નવું ગ્રુપ સુરેન્દ્રનગર સેવા સંગમ મોટું વટ વૃક્ષ બની સેવા ક્ષેત્રે સફળતાં ના શિખરો સર કરશે તેવી શુભકામનાઓ પાઠવવા માં આવેલ છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહમાં ગાન કરવામાં આવેલ સમગ્ર કાર્યકમનું સુચારૂ સંચાલન બલવંતભાઈ વ્યાસ એ અને આભાર વિધિ વિજયભાઈ ઠક્કર એ કરેલ કાર્યકમ ના આયોજન મા પૂર્વ પ્રમુખ મીનાબેન ઠક્કર ,મમતાબેન દવે, સેક્રેટરી માયા બેન જાની અને કલ્પના બેન ત્રિવેદી કલ્પેશભાઈ , અમિતા બેન પટેલ વગેરે એ જેહમત ઉઠાવેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ૨૫ માર્ચ થી 31 માર્ચ સુધી માર્ચ એન્ડીગ ને લઈ હતી રજા.. આજથી માર્કેટિંગ યાર્ડ શરૂ થતા ઘઉં, ચણા, કપાસ ની ફુલ આવક..1
- Post by Ramesh thakor Halvad Morbi1
- Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ કે દલિત સમાજ ને જાહેર માં ગેર વર્તન ને હું નકરું છું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે1
- જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.1
- તારીખ 30/03/26 ના રોજ આવિષ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ બરવાળા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર તથા સંસ્કારભારતી વિદ્યામંદિર નો વાર્ષિકોત્સવ યોજાયો હતો વાર્ષિકોત્સવ પ્રસંગે ગત વર્ષની પરીક્ષાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો આપી સન્માન કરવામાં આવ્યુ હતું તથા બન્ને શાળાના બાળકો દ્વારા ખુબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા ગુજરાતના વિવિધ લોકનૃત્યો, નાટક (બરવાળા સત્યાગ્રહ),મરાઠી લોકનૃત્ય અને ફિલ્મી નૃત્યો પ્રસ્તુત કરવમાં આવ્યા હતા, વાર્ષિકોત્સવ પ્રસંગે મહેમાન તરીકે શ્રી બ્રીજરાજસિંહ ઝાલા (ભાજપ પ્રભારી શ્રી સાબરકાંઠા જિલ્લો ), અલ્પાબા ચુડાસમા (જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ), અનિરુદ્ધસિંહ ગોહિલ (પ્રો. શ્રી ઘોઘા સરકારી કૉલેજ) , કલ્પેશભાઈ મોરી (બરવાળા તાલુકા શિક્ષણ અઘિકારી ) અર્જુનદેવસિંહ ઝાલા (જાણીતા ધારશાસ્ત્રી ) તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા ઉપસ્થિતિ રહ્યા હતા એને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1