logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લડાયક નેતાની વિદાય કિશોરભાઈ ચીખલીયા ની અંતિમયાત્રામાં રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને નગરજનો ઉમટી પડ્યા..

10 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
10 hrs ago

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લડાયક નેતાની વિદાય કિશોરભાઈ ચીખલીયા ની અંતિમયાત્રામાં રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને નગરજનો ઉમટી પડ્યા..

More news from ગુજરાત and nearby areas
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    10 hrs ago
  • • મહિલાઓને પ્રોત્સાહિત અને સ્વનિર્ભર બનાવવા માટે સંસ્થાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને હંમેશા અગ્રેસર રાખવા માટે પ્રયાસો હાથ ધરી અભિયાનો ચલાવે છે તેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દેશ અને વિદેશમાં મહિલા માટે કાર્યરત છે. જેમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની સાથે અનેક સેવાકીય કાર્યો હાથ ધરે છે ત્યારે મહિલા દિન અંતર્ગત ધ્રાંગધ્રાના હળવદ રોડ વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે "ગીવ ટુ ગેઇન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલાઓએ જુદા જુદા અભિનય થકી મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન રાવલ દ્વારા મહિલાઓ દ્વારા યોજવામાં આવતા આ પ્રકારના કાર્યક્રમો અને BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ, પ્રાર્થના સભા, બ્લડ ડોનેશન પ્રતિભા વિકાસ પર્વ સહજતા કાર્યક્રમોને સેવાકીય અને સમાજ ઉપયોગી ગણાવ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે અભિનય પાત્ર ભજવનાર 50થી વધુ મહિલાએ ભાગ લીધો હતો જ્યારે સંસ્થામાં 500થી વધુ કિશોરી, યુવતીઓ અને મહિલાઓ જોડાયેલા છે જેઓ દરેક સેવાકીય કાર્યોમાં સહભાગી બની સમાજ સેવા કર્યો હાથ ધરે છે.
    1
    • મહિલાઓને પ્રોત્સાહિત અને સ્વનિર્ભર બનાવવા માટે સંસ્થાનો પ્રયાસ
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને હંમેશા અગ્રેસર રાખવા માટે પ્રયાસો હાથ ધરી અભિયાનો ચલાવે છે તેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દેશ અને વિદેશમાં મહિલા માટે કાર્યરત છે. જેમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની સાથે અનેક સેવાકીય કાર્યો હાથ ધરે છે ત્યારે મહિલા દિન અંતર્ગત ધ્રાંગધ્રાના હળવદ રોડ વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે "ગીવ ટુ ગેઇન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલાઓએ જુદા જુદા અભિનય થકી મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન રાવલ દ્વારા મહિલાઓ દ્વારા યોજવામાં આવતા આ પ્રકારના કાર્યક્રમો અને BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ, પ્રાર્થના સભા, બ્લડ ડોનેશન પ્રતિભા વિકાસ પર્વ સહજતા કાર્યક્રમોને સેવાકીય અને સમાજ ઉપયોગી ગણાવ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે અભિનય પાત્ર ભજવનાર 50થી વધુ મહિલાએ ભાગ લીધો હતો જ્યારે સંસ્થામાં 500થી વધુ કિશોરી, યુવતીઓ અને મહિલાઓ જોડાયેલા છે જેઓ દરેક સેવાકીય કાર્યોમાં સહભાગી બની સમાજ સેવા કર્યો હાથ ધરે છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.યુ. મસીના અમદાવાદ ACB ખાતે ટ્રાન્સફર નિમિત્તે વિદાય સન્માન સમારોહ યોજાયો. પોલીસ સ્ટાફ અને આગેવાનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી.
    1
    ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.યુ. મસીના અમદાવાદ ACB ખાતે ટ્રાન્સફર નિમિત્તે વિદાય સન્માન સમારોહ યોજાયો. પોલીસ સ્ટાફ અને આગેવાનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    10 hrs ago
  • *ધોલેરામાં એક્સપ્રેસ હાઇવેનું ઈ- લોકાર્પણ કરાયું.* ધોલેરા ખાતે 5800 કરોડ રૂપિયાના એક્સપ્રેસ હાઇવેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર ખાતે એકસપ્રેસ હાઇવેનું આજ રોજ મંગળવારના સાંજના 8 વાગ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ થરાદથી વર્ચ્યુંઅલી આ કાર્યક્રમ જોડાયા હતા. ધોલેરાના એબીસીડી બિલ્ડીંગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો કાળુભાઇ ડાભી તથા કિરીટસિંહ ડાભી સહીત પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    *ધોલેરામાં એક્સપ્રેસ હાઇવેનું ઈ- લોકાર્પણ કરાયું.*
ધોલેરા ખાતે 5800 કરોડ રૂપિયાના એક્સપ્રેસ હાઇવેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર ખાતે એકસપ્રેસ હાઇવેનું આજ રોજ મંગળવારના સાંજના 8 વાગ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ થરાદથી વર્ચ્યુંઅલી આ કાર્યક્રમ જોડાયા હતા.
ધોલેરાના એબીસીડી બિલ્ડીંગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો કાળુભાઇ ડાભી તથા કિરીટસિંહ ડાભી સહીત પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    37 min ago
  • તારીખ 30/03/26 ના રોજ આવિષ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ બરવાળા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર તથા સંસ્કારભારતી વિદ્યામંદિર નો વાર્ષિકોત્સવ યોજાયો હતો વાર્ષિકોત્સવ પ્રસંગે ગત વર્ષની પરીક્ષાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો આપી સન્માન કરવામાં આવ્યુ હતું તથા બન્ને શાળાના બાળકો દ્વારા ખુબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા ગુજરાતના વિવિધ લોકનૃત્યો, નાટક (બરવાળા સત્યાગ્રહ),મરાઠી લોકનૃત્ય અને ફિલ્મી નૃત્યો પ્રસ્તુત કરવમાં આવ્યા હતા, વાર્ષિકોત્સવ પ્રસંગે મહેમાન તરીકે શ્રી બ્રીજરાજસિંહ ઝાલા (ભાજપ પ્રભારી શ્રી સાબરકાંઠા જિલ્લો ), અલ્પાબા ચુડાસમા (જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ), અનિરુદ્ધસિંહ ગોહિલ (પ્રો. શ્રી ઘોઘા સરકારી કૉલેજ) , કલ્પેશભાઈ મોરી (બરવાળા તાલુકા શિક્ષણ અઘિકારી ) અર્જુનદેવસિંહ ઝાલા (જાણીતા ધારશાસ્ત્રી ) તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા ઉપસ્થિતિ રહ્યા હતા એને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    તારીખ 30/03/26 ના રોજ આવિષ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ બરવાળા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર તથા સંસ્કારભારતી વિદ્યામંદિર નો વાર્ષિકોત્સવ યોજાયો હતો વાર્ષિકોત્સવ પ્રસંગે ગત વર્ષની પરીક્ષાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો આપી સન્માન કરવામાં આવ્યુ હતું તથા બન્ને શાળાના બાળકો દ્વારા ખુબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ  રજૂ કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા ગુજરાતના વિવિધ લોકનૃત્યો, નાટક (બરવાળા સત્યાગ્રહ),મરાઠી લોકનૃત્ય અને ફિલ્મી નૃત્યો પ્રસ્તુત કરવમાં આવ્યા હતા, વાર્ષિકોત્સવ પ્રસંગે મહેમાન તરીકે શ્રી બ્રીજરાજસિંહ ઝાલા (ભાજપ પ્રભારી શ્રી સાબરકાંઠા જિલ્લો ), અલ્પાબા ચુડાસમા (જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ), અનિરુદ્ધસિંહ ગોહિલ (પ્રો. શ્રી ઘોઘા સરકારી કૉલેજ) , કલ્પેશભાઈ મોરી (બરવાળા તાલુકા શિક્ષણ અઘિકારી ) અર્જુનદેવસિંહ ઝાલા  (જાણીતા ધારશાસ્ત્રી ) તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા ઉપસ્થિતિ રહ્યા હતા એને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • આજરોજ બોટાદ શહેરમાં જૈન લોકોનો મોટો તહેવાર એટલે મહાવીર જન્મ કલ્યાણક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાની રથયાત્રા કાઢવામાં આવી હતી જે રથયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી સહકાર નગર જૈન દેરાસર થી નીકળી ઝવેરી જીન પરાના જૈન દેરાસર ટાવર રોડ લીમડા ચોક અને અંબાજી ચોક આદિનાથ ભગવાન જૈન દેરાસર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આ રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં ઘણા બધા સ્કોટ હતા નાસિક બેન્ડ ભવ્ય જન્મ વાંચન કરવામાં આવ્યું હતું કાર્ટુન ભગવાનનો સિંહાસન તથા બાળકો દ્વારા સાયકલ અને સ્કેટિંગ પણ રાખવામાં આવ્યું હતું આ રથયાત્રામાં સાવ અને સાવિકાઓ ભાવપૂર્વક જોડાણા હતા અને લોકોએ ધન્યતા અનુભવી હતી અને રસ્તામાં શરબત અને પાણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. મહાવીર સ્વામી જૈન દેરાસર ખાતે લાભાર્થી પરિવાર દ્વારા ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા
    1
    આજરોજ બોટાદ શહેરમાં જૈન લોકોનો મોટો તહેવાર એટલે મહાવીર જન્મ કલ્યાણક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાની રથયાત્રા કાઢવામાં આવી હતી જે રથયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી સહકાર નગર જૈન દેરાસર થી નીકળી ઝવેરી જીન પરાના જૈન દેરાસર ટાવર રોડ લીમડા ચોક અને અંબાજી ચોક આદિનાથ ભગવાન જૈન દેરાસર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સાધુ ભગવંતો  અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આ રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં ઘણા બધા સ્કોટ હતા નાસિક બેન્ડ ભવ્ય જન્મ વાંચન કરવામાં આવ્યું હતું કાર્ટુન ભગવાનનો સિંહાસન તથા બાળકો દ્વારા સાયકલ અને  સ્કેટિંગ પણ રાખવામાં આવ્યું હતું  આ રથયાત્રામાં સાવ અને સાવિકાઓ ભાવપૂર્વક જોડાણા હતા અને લોકોએ ધન્યતા અનુભવી હતી અને રસ્તામાં શરબત અને પાણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. મહાવીર સ્વામી જૈન દેરાસર ખાતે લાભાર્થી પરિવાર દ્વારા ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • Post by Thakor sahab Asana
    1
    Post by Thakor sahab Asana
    user_Thakor sahab Asana
    Thakor sahab Asana
    Bhabhar, Banas Kantha•
    3 hrs ago
  • તબીબ પાસેથી 18,381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કરાયો ધ્રાંગધ્રા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લિનિક ખોલી બેઠેલા ડિગ્રી વગરના બોગસ તબીબો દર્દીઓ પર મેડિકલ પ્રેક્ટિસ કરી જીવનું જોખમ ઉભુ કરે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે બોગસ તબીબ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ક્લિનિક ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ શિંગરખીયા, મહાવિસિહ રાઠોડ, વિશાલભાઈ જોશી સહિતની ટીમ વિરેન્દ્રગઢ ગામે દરોડો કરી હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે:રાધનપુર)ને ઝડપી લઈ ક્લિનિકમાંથી 18381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો પણ જપ્ત કરી બોગસ તબીબ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    તબીબ પાસેથી 18,381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કરાયો
ધ્રાંગધ્રા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લિનિક ખોલી બેઠેલા ડિગ્રી વગરના બોગસ તબીબો દર્દીઓ પર મેડિકલ પ્રેક્ટિસ કરી જીવનું જોખમ ઉભુ કરે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે બોગસ તબીબ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ક્લિનિક ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ શિંગરખીયા, મહાવિસિહ રાઠોડ, વિશાલભાઈ જોશી સહિતની ટીમ વિરેન્દ્રગઢ ગામે દરોડો કરી હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે:રાધનપુર)ને ઝડપી લઈ ક્લિનિકમાંથી 18381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો પણ જપ્ત કરી બોગસ તબીબ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.