logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ કે દલિત સમાજ ને જાહેર માં ગેર વર્તન ને હું નકરું છું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

2 hrs ago
user_Harsh Jadav
Harsh Jadav
Local News Reporter માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
2 hrs ago

Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ કે દલિત સમાજ ને જાહેર માં ગેર વર્તન ને હું નકરું છું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

More news from ગુજરાત and nearby areas
  • Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ કે દલિત સમાજ ને જાહેર માં ગેર વર્તન ને હું નકરું છું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
    1
    Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ કે દલિત સમાજ ને જાહેર માં ગેર વર્તન ને હું નકરું છું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
    user_Harsh Jadav
    Harsh Jadav
    Local News Reporter માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
  • જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
    1
    જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    19 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    18 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના વોર્ડ નં નવ અને હિરપરા વાડી વિસ્તાર માં આવેલ ખોડીયાર નગર અને કૈલાશ નગર નાં લોકો છતે પાણીએ તરસ્યા જોવા મળ્યા સ્થાનિક લોકો માં ભારે રોષ : વિઓ : ધોરાજી નેં પુરું પાડતો ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે પણ વર્ષો થીં ધોરાજી ની આમ જનતા નેં નગરપાલિકા તંત્ર દ્વારા પીવા માટે નું પાણી વિતરણ ક્યાંક ચાર દિવસે તો ક્યાંક છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ત્યારે વાત કરીએ ધોરાજી ના વોર્ડ નં નવ અને ખોડીયાર નગર અને કૈલાશ નગર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસ થી પીવા માટે નું પાણી મળતું નથી કારણ કે પીવા માટે ની પાઇપ લાઇન માં ક્યાંક ફોલ્ટ સર્જાયો છે પણ નગરપાલિકા તંત્ર દ્વારા આ ફોલ્ટ સર્જાયો છે તે શોધી શકતા નથી અને ઠેર ઠેર ખાડા ઓ પાડી દિધા પણ સમસ્યા નો નિકાલ કરી શકતાં નથી લોકો ને આવી કાળઝાળ ગરમી વચ્ચે પીવા માટે વલખાં મારવાં પડે છે અને પાણી બહાર થી વેચાતું લેવું પડે છે જેને કારણે ત્યાં નાં રહીશો માં નારાજગી જોવા મળેલ છે આમ જોવા જોઇતો કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેની જરૂરિયાત નથી પણ ધોરાજી નગરપાલિકા તંત્ર કૃત્રિમ રીતે પીવા નું પાણી આ વિસ્તાર નેં આપી શકતાં નથી ધોરાજી શહેર માં વર્ષોથી પીવા માટે ની મુખ્ય સમસ્યા છે અને હવે તો દરેક વિસ્તારમાં મસમોટા ટાંકા પણ કરવામાં આવ્યા છે પણ યોગ્ય આયોજન નાં અભાવ નેં કારણે ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારવાં પડે છે એ દુઃખદ વાત કહી શકાય : બાઈટ સલીમભાઈ મોગલ સ્થાનિક આગેવાન ધોરાજી બાઈટ અવિનાશ ભાઈ વઘાસિયા વિસ્તાર નાં સ્થાનિક બાઈટ જીતુભાઈ વિસ્તાર નાં સ્થાનિક ધોરાજી સ
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના વોર્ડ નં નવ અને હિરપરા વાડી વિસ્તાર માં આવેલ ખોડીયાર નગર અને કૈલાશ નગર નાં લોકો છતે પાણીએ તરસ્યા જોવા મળ્યા સ્થાનિક લોકો માં ભારે રોષ : 
વિઓ : ધોરાજી નેં પુરું પાડતો ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે પણ વર્ષો થીં ધોરાજી ની આમ જનતા નેં નગરપાલિકા તંત્ર દ્વારા પીવા માટે નું પાણી વિતરણ ક્યાંક ચાર દિવસે તો ક્યાંક છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ત્યારે વાત કરીએ ધોરાજી ના વોર્ડ નં નવ અને ખોડીયાર નગર અને કૈલાશ નગર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસ થી પીવા માટે નું પાણી મળતું નથી કારણ કે પીવા માટે ની પાઇપ લાઇન માં ક્યાંક ફોલ્ટ સર્જાયો છે પણ નગરપાલિકા તંત્ર દ્વારા આ ફોલ્ટ સર્જાયો છે તે શોધી શકતા નથી અને ઠેર ઠેર ખાડા ઓ પાડી દિધા પણ સમસ્યા નો નિકાલ કરી શકતાં નથી લોકો ને આવી કાળઝાળ ગરમી વચ્ચે પીવા માટે વલખાં મારવાં પડે છે અને પાણી બહાર થી વેચાતું લેવું પડે છે જેને કારણે ત્યાં નાં રહીશો માં નારાજગી જોવા મળેલ છે આમ જોવા જોઇતો કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેની જરૂરિયાત નથી પણ ધોરાજી નગરપાલિકા તંત્ર કૃત્રિમ રીતે પીવા નું પાણી આ વિસ્તાર નેં આપી શકતાં નથી ધોરાજી શહેર માં વર્ષોથી પીવા માટે ની મુખ્ય સમસ્યા છે અને હવે તો દરેક વિસ્તારમાં મસમોટા ટાંકા પણ કરવામાં આવ્યા છે પણ યોગ્ય આયોજન નાં અભાવ નેં કારણે ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારવાં પડે છે એ દુઃખદ વાત કહી શકાય :
બાઈટ સલીમભાઈ મોગલ સ્થાનિક આગેવાન ધોરાજી 
બાઈટ અવિનાશ ભાઈ વઘાસિયા વિસ્તાર નાં સ્થાનિક 
બાઈટ જીતુભાઈ વિસ્તાર નાં સ્થાનિક ધોરાજી 
સ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    10 min ago
  • સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ
    1
    સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત
ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    23 hrs ago
  • સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે
    1
    સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    21 hrs ago
  • Post by Siddharth news
    1
    Post by Siddharth news
    user_Siddharth news
    Siddharth news
    TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    18 hrs ago
  • રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી ૧ એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે લોકાર્પણ પ્રસંગે પધારવાના છે. મુખ્યમંત્રીની સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાના છે. આ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનથી રાતોરાત રોડના ખાડાઓ પુરવામાં આવ્યા છે. ડુંગર ગામ નજીક ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયાં ત્યાં સમારકામ 'યુદ્ધના ધોરણે' શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મહત્વની વાત એ કે જનતાની હાલાકી ન દેખાઈ પણ 'સાહેબ' માટે રોડ ચકાચક’ બનાવી દીધા છે. ડુંગર ચોકડી થી દેવકા સુધીના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતાં. અને વારંવારની રજૂઆતો કરાઇ છતાંપણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતાં. પરંતુ જેવી મુખ્યમંત્રીના આગમનની સત્તાવાર જાહેરાત થતાં તુરંત જ તંત્ર દ્વારા તાબડતોબ ખાડાઓ નું પુરાણ અને મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું...... તંત્રની આ કામગીરીથી જનતામાં રોષ સાથે ચર્ચા જાગી છે. શું અત્યાર સુધી તંત્રને આ મસમોટા ખાડાઓ દેખાતા ન હતા?શું પ્રજાની સુખાકારી કરતા નેતાઓને રાજી રાખવાએ તંત્રની પ્રાથમિકતા છે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં તંત્રને કેમ રસ નથી કે શું સહિત અનેક સવાલો ઉઠ્યા છે. આ ચર્ચાઇ જોર પકડ્યું છે કે જો રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી દર મહિને મુલાકાતે પધારતા રહે તો કદાચ અહીંના રોડ-રસ્તાઓ હંમેશા નવા અને સારા રહે અને પ્રજાની મુશ્કેલીઓનો કાયમી અંત આવે! મુખ્યમંત્રીના પ્રવાસને પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ 'તાત્કાલિક સેવા' પ્રજા માટે આશ્ચર્ય અને આક્રોશનો વિષય બની છે. કોંગ્રેસના પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય જે.ડી.કાછડ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઇ હડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડની બિસ્માર હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને હાલ તંત્ર દ્વારા રાજુલા થી ખાંભલીયા ગામ સુધીના રોડની મરામત કરવામાં આવી છે. પરંતુ લાંબા સમયથી રોડ અહીં આ રોડ બિસ્માર રોડથી લોકો ત્રસ્ત થયાં છે. અને રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડનું નવીનીકરણ માટે વર્ષ- ૨૦૨૪ ૩૨ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. જો દેવકા વિધાપીઠ ખાતે મુખ્યમંત્રી અને તેમની સાથે મંત્રીઓ પણ પધારવાના છે. પરંતુ જ્યાં રોડ પર મુખ્યમંત્રી પસાર થવાના છે તે રોડ પર તંત્ર દ્વારા તાબડતોબ રીતે ખાડાઓની મરામત કરવામાં આવી છે. આ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ સાથે નવા રોડ બનાવવાની પણ માંગ કરી છે.....
    1
    રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી ૧ એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે લોકાર્પણ પ્રસંગે પધારવાના છે. મુખ્યમંત્રીની સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાના છે. આ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનથી રાતોરાત રોડના ખાડાઓ પુરવામાં આવ્યા છે. ડુંગર ગામ નજીક ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયાં ત્યાં સમારકામ 'યુદ્ધના ધોરણે' શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મહત્વની વાત એ કે જનતાની હાલાકી ન દેખાઈ પણ 'સાહેબ' માટે રોડ ચકાચક’ બનાવી દીધા છે. ડુંગર ચોકડી થી દેવકા સુધીના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતાં. અને વારંવારની રજૂઆતો કરાઇ છતાંપણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતાં. પરંતુ જેવી મુખ્યમંત્રીના આગમનની સત્તાવાર જાહેરાત થતાં તુરંત જ તંત્ર દ્વારા તાબડતોબ ખાડાઓ નું પુરાણ અને મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું......
તંત્રની આ કામગીરીથી જનતામાં રોષ સાથે ચર્ચા જાગી છે. શું અત્યાર સુધી તંત્રને આ મસમોટા ખાડાઓ દેખાતા ન હતા?શું પ્રજાની સુખાકારી કરતા નેતાઓને રાજી રાખવાએ તંત્રની પ્રાથમિકતા છે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં તંત્રને કેમ રસ નથી કે શું સહિત અનેક સવાલો ઉઠ્યા છે. આ ચર્ચાઇ જોર પકડ્યું છે કે જો રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી દર મહિને મુલાકાતે પધારતા રહે તો કદાચ અહીંના રોડ-રસ્તાઓ હંમેશા નવા અને સારા રહે અને પ્રજાની મુશ્કેલીઓનો કાયમી અંત આવે! મુખ્યમંત્રીના પ્રવાસને પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ 'તાત્કાલિક સેવા' પ્રજા માટે આશ્ચર્ય અને આક્રોશનો વિષય બની છે. કોંગ્રેસના પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય જે.ડી.કાછડ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઇ હડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડની બિસ્માર હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને હાલ તંત્ર દ્વારા રાજુલા થી ખાંભલીયા ગામ સુધીના રોડની મરામત કરવામાં આવી છે. પરંતુ લાંબા સમયથી રોડ અહીં આ રોડ બિસ્માર રોડથી લોકો ત્રસ્ત થયાં છે. અને રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડનું નવીનીકરણ માટે વર્ષ- ૨૦૨૪ ૩૨ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. જો દેવકા વિધાપીઠ ખાતે મુખ્યમંત્રી અને તેમની સાથે મંત્રીઓ પણ પધારવાના છે. પરંતુ જ્યાં રોડ પર મુખ્યમંત્રી પસાર થવાના છે તે રોડ પર તંત્ર દ્વારા તાબડતોબ રીતે ખાડાઓની મરામત કરવામાં આવી છે. આ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ સાથે નવા રોડ બનાવવાની પણ માંગ કરી છે.....
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.