Shuru
Apke Nagar Ki App…
મહીસાગર જિલ્લાના મારા વહાલા ખેડૂત ભાઈઓ-બહેનો, ભાજપ સરકાર હંમેશા તમારી પડખે રહી છે. મહીસાગર જિલ્લાના મારા વહાલા ખેડૂત ભાઈઓ-બહેનો, ભાજપ સરકાર હંમેશા તમારી પડખે રહી છે. જ્યારે પણ કુદરતી આફત આવી છે ત્યારે સરકારે કરોડથી વધુની માતબર રકમની સહાય આપીને ખેડૂતોના આંસુ લૂછવાનું કામ કર્યું છે. ખેતીમાં આધુનિકીકરણ લાવવા માટે ટ્રેક્ટર સબસિડી અને પાઈપલાઈન યોજનાનો લાભ પણ આપણા જિલ્લાના હજારો ખેડૂતો લઈ રહ્યા છે. વિકાસના આ કાર્યોને ચાલુ રાખવા માટે આગામી ૨26મી એ આપનો પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપી, વિજયી બનાવવા અપીલ કરું છું.
DILIPBHAI BARIA

More news from ગુજરાત and nearby areas
- દાહોદ સરકારી પોલીટેકનિક માં જવાબદાર યુવા અંતર્ગત સ્પર્ધા યોજાઈ1
- દાહોદ કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ચૂંટણી આયોજન તેમજ જિલ્લા વાઈઝ ચૂંટણી પ્રક્રિયાની રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા મતદાન મથકોએ મતદારો માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા જેવી કે, હિટવેવને ધ્યાને રાખીને ખાસ કરીને પીવાના પાણી, છાંયડા માટે શેડ, ઇમરજન્સી પરિસ્થિતિ માટે મેડિકલ ટીમ સહિત અન્ય જરૂરી વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ નિમિતે ભૌતિક ચકાસણી, ચૂંટણી લક્ષી તાલીમો, મતદાન કેન્દ્રો, આચાર સંહિતાની અમલવારી તેમજ સ્ટ્રોંગ રૂમ, રિસીવિંગ, કાઉન્ટિંગ અને ડીસ્પેચિંગ સેન્ટર, મત ગણતરી કેન્દ્રો નક્કી કરવા જેવી અગત્યની બાબતો અંગે સમીક્ષા કરી જિલ્લા વાઈઝ કામગીરી સમીક્ષા કરી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હેતલબેન વસૈયા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ તેમજ તમામ આર. ઓ. અને એ. આર. ઓ. ઉપસ્થિત રહ્યા હતા. 0001
- Post by Mahesh Damor1
- હાલોલ-વડોદરા રોડ પર ખંડીવાળા નજીક, સરણેજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તા.22 એપ્રિલ બુધવારના રોજ કેનાલમાં એક મહિલા અને એક પુરુષના મૃતદેહો એકબીજા સાથે ખેસ અને ઓઢણીથી બંધાયેલા હાલતમાં તરતા જોવા મળતા સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી.માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલોલ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ભારે જેહમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, બંનેએ એકબીજા સાથે બંધાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ બંને મૃતકોની ઓળખ થઇ શકી નથી. તેઓ કોણ છે અને ક્યાંના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસે ઓળખ સ્થાપિત કરવા અને બનાવના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે1
- ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું માર્ચ 2025 નું ઉચ્ચ પરિણામ.... વિદ્યાર્થીનું ઉચ્ચ પરિણામ એ જ અમારો દ્રષ્ટિકોણ છે.... અમારા આજ હેતુથી હાલોલ થી દર વર્ષે 40 થી 50 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં એડમિશન લઈ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરે જ છે.... તો એકવાર અવશ્ય મુલાકાત લઈને..... યોગ્ય માહિતી પ્રાપ્ત કરી એડમિશન મેળવો... 📱 82000 08264 📱 87583 54112 🏫 શ્રી નારાયણ વિદ્યાલય 📍 કારેલી બાગ હરણી રોડ વડોદરા1
- ડોલરિયા ગામે આમ આદમી પાર્ટીની ભવ્ય જનસભામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા AAP એ શક્તિ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચા જગાવી છે. આ ન્યૂઝની યુટ્યુબ લિંક કોમેન્ટ બોક્સમાં છે.1
- કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકામાં મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દેવગઢ બારીયા તાલુકા વહીવટી તંત્ર અને શિક્ષણ શાખાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામ સ્તરે મતદાન અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવાનો હતો.1
- ડોલરિયા ગામે આમ આદમી પાર્ટીની ભવ્ય જનસભામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા AAP એ શક્તિ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચા જગાવી છે. આ ન્યૂઝની યુટ્યુબ લિંક કોમેન્ટ બોક્સમાં છે.1
- Post by TEAM JAGRUT1