Shuru
Apke Nagar Ki App…
ભાવનગરના કાળીયાબીડમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં લખુભા હોલ પાસે નિલમબાગ પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન એક મોટરસાયકલ પર શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા બે શખ્સો, ધાર્મિક હર્ષદભાઈ સરવૈયા અને વિશાલ વિક્રમભાઇ બારૈયાને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની 12 સીલપેક બોટલો જેની કિંમત રૂ. 15,600/ મળી આવી હતી. તપાસમાં આ દારૂનો જથ્થો અકવાડાના સંજય શેફાભાઇ મોભ પાસેથી લાવ્યા હોવાનું ખુલતા પોલીસે પોલીસે ગુન્હો નોંધી વોન્ટેડ આરોપી સંજય મોભ સહિતનાઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rakesh sagathiya

More news from ગુજરાત and nearby areas
- ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં લખુભા હોલ પાસે નિલમબાગ પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન એક મોટરસાયકલ પર શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા બે શખ્સો, ધાર્મિક હર્ષદભાઈ સરવૈયા અને વિશાલ વિક્રમભાઇ બારૈયાને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની 12 સીલપેક બોટલો જેની કિંમત રૂ. 15,600/ મળી આવી હતી. તપાસમાં આ દારૂનો જથ્થો અકવાડાના સંજય શેફાભાઇ મોભ પાસેથી લાવ્યા હોવાનું ખુલતા પોલીસે પોલીસે ગુન્હો નોંધી વોન્ટેડ આરોપી સંજય મોભ સહિતનાઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- જય અખંડ ધણી1
- सच्चे रिस्ते उपर से बन के आते है।1
- ફોર્મ માં સરપંચ ના સહી સિક્કા કરવા માટે ગયેલા ત્યારે સરપંચ દ્વારા ફોર્મ ફાડી નાખવામાં આવ્યું અને હુમલો કરવામાં આવ્યો તે મામલે પીડિત પરિવાર ની મુલાકાત લઈને બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ તેમની સાથે છે અને ભવિષ્ય માં પણ ન્યાય માટે લડત લડવા માં સંપૂર્ણ સહયોગ આપવા ની ખાતરી આપી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- खेड़ा ब्रेकिंग बाकी दिनों में करीब 1 हज़ार भक्त इस प्रसाद का फ़ायदा उठाते थे भक्त इस डाइनिंग हॉल में मुफ़्त में प्रसाद ले सकते थे इस डाइनिंग हॉल के बंद होने से भक्त निराश हो रहे हैं यह डाइनिंग हॉल तभी चालू हो सकता है जब कमर्शियल गैस सिलेंडर उपलब्ध ह1
- રાયસંગગઢ પાટીયા પાસે થયેલ અકસ્માતમાં રોજકા ગામના જયપાલ પટેલનું મોત, ચાલક ફરાર. સોશ્યિલ મીડિયામાં ભાલના ગોગા તરીકે જાણીતા ધંધુકાના રોજકા ગામના વતની જયપાલ પટેલનું અકસ્માતમાં મોત. ગઈ કાલે રાત્રે યુવાન જયપાલ પટેલ પોતાનું મોટર સાઇકલ લઈને ધોલેરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રાયસંગ ગઢ નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થયો હતો. મૃતક જયપાલ પટેલ સોશ્યિલ મીડિયામાં પોતાની પોસ્ટના કારણે ભાલમાં જાણીતા બન્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.1
- રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના 12 કલાકના અરસામાં સામે આવી હતી1
- जानकारी पोंजीटीव।1