Shuru
Apke Nagar Ki App…
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળ ગામે દલિત સમાજની જમીન ના વળતર બાબતે ફોર્મ માં સરપંચ ના સહી સિક્કા કરવા માટે ગયેલા ત્યારે સરપંચ દ્વારા ફોર્મ ફાડી નાખવામાં આવ્યું અને હુમલો કરવામાં આવ્યો તે મામલે પીડિત પરિવાર ની મુલાકાત લઈને બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ તેમની સાથે છે અને ભવિષ્ય માં પણ ન્યાય માટે લડત લડવા માં સંપૂર્ણ સહયોગ આપવા ની ખાતરી આપી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
Vagadiya chintan dilipbhai
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળ ગામે દલિત સમાજની જમીન ના વળતર બાબતે ફોર્મ માં સરપંચ ના સહી સિક્કા કરવા માટે ગયેલા ત્યારે સરપંચ દ્વારા ફોર્મ ફાડી નાખવામાં આવ્યું અને હુમલો કરવામાં આવ્યો તે મામલે પીડિત પરિવાર ની મુલાકાત લઈને બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ તેમની સાથે છે અને ભવિષ્ય માં પણ ન્યાય માટે લડત લડવા માં સંપૂર્ણ સહયોગ આપવા ની ખાતરી આપી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
More news from ગુજરાત and nearby areas
- ફોર્મ માં સરપંચ ના સહી સિક્કા કરવા માટે ગયેલા ત્યારે સરપંચ દ્વારા ફોર્મ ફાડી નાખવામાં આવ્યું અને હુમલો કરવામાં આવ્યો તે મામલે પીડિત પરિવાર ની મુલાકાત લઈને બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ તેમની સાથે છે અને ભવિષ્ય માં પણ ન્યાય માટે લડત લડવા માં સંપૂર્ણ સહયોગ આપવા ની ખાતરી આપી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- खेड़ा ब्रेकिंग बाकी दिनों में करीब 1 हज़ार भक्त इस प्रसाद का फ़ायदा उठाते थे भक्त इस डाइनिंग हॉल में मुफ़्त में प्रसाद ले सकते थे इस डाइनिंग हॉल के बंद होने से भक्त निराश हो रहे हैं यह डाइनिंग हॉल तभी चालू हो सकता है जब कमर्शियल गैस सिलेंडर उपलब्ध ह1
- રાયસંગગઢ પાટીયા પાસે થયેલ અકસ્માતમાં રોજકા ગામના જયપાલ પટેલનું મોત, ચાલક ફરાર. સોશ્યિલ મીડિયામાં ભાલના ગોગા તરીકે જાણીતા ધંધુકાના રોજકા ગામના વતની જયપાલ પટેલનું અકસ્માતમાં મોત. ગઈ કાલે રાત્રે યુવાન જયપાલ પટેલ પોતાનું મોટર સાઇકલ લઈને ધોલેરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રાયસંગ ગઢ નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થયો હતો. મૃતક જયપાલ પટેલ સોશ્યિલ મીડિયામાં પોતાની પોસ્ટના કારણે ભાલમાં જાણીતા બન્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.1
- જસદણ ના ખાંડા હડમતીયા ગામે આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ નું મહાસંમેલન યોજાવાનું હતું તે બંધ રખાવવામાં આવેલ છે કોળી સમાજ ના આગેવાન મુકેશ રાજપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવન માં હાડકા હોમવા વાળા રાજકીય આગેવાન દ્વારા ઈરાદા પૂર્વક સંમેલન થતું અટકાવવામાં આવેલ છે કોળી સમાજ ના રાજકીય આગેવાન દ્વારા સંમેલન ને અટકાવવા માટે પુરી તાકાત લગાડવા માં આવી હતી સમાજ ના રાજકીય આગેવાન દ્વારા સરકારી અધિકારી પર દબાણ લાવવામાં આવ્યું હતું કે સંમેલન ની પરમિશન આપવામાં ન આવે તેવું મુકેશ રાજપરા દ્વારા કહેવામાં આવી રહ્યું છે Mo. મુકેશ રાજપરા 97233 97833 કોળી સમાજ આગેવાન4
- ઝાલાવાડના આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: સવા આયુષ હોસ્પિટલ ખાતે 'રોબોટિક સર્જરી' અને 'એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી'નો પ્રારંભ નાયબ દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાની ઉપસ્થિતિમાં અદ્યતન વિભાગોનું લોકાર્પણ ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પમાં ૬૦૦ થી વધુ દર્દીઓએ લીધો લાભ. સેવાકીય પહેલ: આગામી દિવસોમાં ૫૦ જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન સંપૂર્ણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. પથરીની સારવાર હવે વાઢકાપ વગર 'RIRS લેસર' ટેકનોલોજીથી શક્ય બનશે. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની જાણીતી સવા આયુષ હોસ્પિટલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચતા, મેટ્રો સિટી જેવી અત્યાધુનિક સારવાર પદ્ધતિઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ અને સામાજિક-રાજકીય અગ્રણીઓના સન્માન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરવશાળી ઉપસ્થિતિ: કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોસ્પિટલની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, 'સુરેન્દ્રનગરમાં રોબોટિક અને RIRS લેસર જેવી સુવિધાઓ આવવાથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મોટો ફાયદો થશે.' કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હોસ્પિટલના આધુનિક અભિગમને પ્રોત્સાહિત કર્યો હતો. અદ્યતન ટેકનોલોજીનો સંગમ: રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ: ગોઠણના ઓપરેશનમાં ૧૦૦% ચોકસાઈ અને દર્દીની ઝડપી રિકવરી માટે અત્યાધુનિક રોબોટિક સિસ્ટમ. RIRS લેસર સ્ટોન સર્જરી: પથરીની સારવાર હવે કોઈપણ પ્રકારની કાપકૂપ વગર, દૂરબીન અને લેસર કિરણો દ્વારા અત્યંત સુરક્ષિત રીતે શક્ય બનશે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી: મણકા અને ગાદીની તકલીફો માટે હવે મોટા ચીરાની જરૂર નથી. સેવાકીય પ્રવૃત્તિઓ અને કેમ્પ: આ કેમ્પમાં ૬૦૦ થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી નિઃશુલ્ક તબીબી તપાસ, લેબ ટેસ્ટ અને દવાઓનો લાભ લીધો હતો. ટ્રસ્ટી શ્રી ડી.વી. શાહ સાહેબના આર્થિક સહયોગથી પ્રથમ ૫૦ જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરવામાં આવશે. હોસ્પિટલનું વિઝન: ડૉ. સંકેત મકવાણાએ જણાવ્યું હતું કે, 'અમારું લક્ષ્ય છે કે દર્દીઓને અમદાવાદ કે રાજકોટ સુધી દોડવું ન પડે.' આ આયોજનને સફળ બનાવવા માટે હોસ્પિટલના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.1
- ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં લખુભા હોલ પાસે નિલમબાગ પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન એક મોટરસાયકલ પર શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા બે શખ્સો, ધાર્મિક હર્ષદભાઈ સરવૈયા અને વિશાલ વિક્રમભાઇ બારૈયાને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની 12 સીલપેક બોટલો જેની કિંમત રૂ. 15,600/ મળી આવી હતી. તપાસમાં આ દારૂનો જથ્થો અકવાડાના સંજય શેફાભાઇ મોભ પાસેથી લાવ્યા હોવાનું ખુલતા પોલીસે પોલીસે ગુન્હો નોંધી વોન્ટેડ આરોપી સંજય મોભ સહિતનાઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- જય અખંડ ધણી1
- बुजुर्ग आंखों में आंसू लिए इंसाफ के लिए ऑफिस-ऑफिस चक्कर लगा रहे हैं। मटार में लैंड जिहाद के कई मामले सामने आ चुके हैं। इससे पहले, VHP ने लैंड जिहाद का मुद्दा उठाया थ1