કાલોલ મામલતદારની લાલ આંખ: મલાવ ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું કાલોલ મામલતદારની લાલ આંખ: મલાવ ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે કાલોલના મામલતદાર વિકાસ પટેલ દ્વારા મલાવ રોડ પરથી ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરી રહેલા એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મલાવ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર નંબર GJ-17-D-1726 અને ટ્રોલી નંબર GRY-6564 ને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાં મોટા જથ્થામાં લાકડા મળી આવ્યા હતા. ટ્રેક્ટર ચાલક પાસે આ લાકડાના વહન માટે જરૂરી કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી કે પાસ-પરમિટ ન હોવાનું જણાતા મામલતદાર વિકાસ પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.તંત્ર દ્વારા આ ટ્રેક્ટરને કબજે કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવવામાં આવ્યું છે. હાલમાં વન વિભાગ અને સંબંધિત વિભાગોને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. મામલતદારની આ ઓચિંતી કાર્યવાહીથી ગેરકાયદેસર વહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- કાલોલ મામલતદારની લાલ આંખ: મલાવ ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે કાલોલના મામલતદાર વિકાસ પટેલ દ્વારા મલાવ રોડ પરથી ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરી રહેલા એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મલાવ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર નંબર GJ-17-D-1726 અને ટ્રોલી નંબર GRY-6564 ને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાં મોટા જથ્થામાં લાકડા મળી આવ્યા હતા. ટ્રેક્ટર ચાલક પાસે આ લાકડાના વહન માટે જરૂરી કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી કે પાસ-પરમિટ ન હોવાનું જણાતા મામલતદાર વિકાસ પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.તંત્ર દ્વારા આ ટ્રેક્ટરને કબજે કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવવામાં આવ્યું છે. હાલમાં વન વિભાગ અને સંબંધિત વિભાગોને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. મામલતદારની આ ઓચિંતી કાર્યવાહીથી ગેરકાયદેસર વહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની આનંદ ઉત્સાહના વાતાવરણ ઉજવણી કરાઈ હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા આજે શુક્રવારે ચૈત્રસુદ બીજ ના દિવસે ચેટીચાંદ પર્વની ઉજવણી આણંદ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, સિંધી સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉપસ્થિત રહી ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના ભજન કીર્તન કરી ભક્તિસભર વાતાવરણમાં સિંધી સમાજના મહાપર્વ એવા ચેટીચાંદ અને નવા વર્ષની ઉજવણી રંગે ચગે કરાઈ હતી.ચેટીચાંદના પાવન અવસરે નગરના કંજરી રોડ પર આવેલ શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે નગરના સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરી સિંધી સમાજના તમામ લોકોએ હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ચેટીચાંદ અને નવું વર્ષ ઉજવ્યું હતું.બપોરે સિંધી સમાજના તેજસ્વી તારલા ઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જયારે સાંજે 6.00 કલાકે ભવ્ય શોભાયાત્રા ઝુલેલાલ મંદિર ખાતેથી નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જ્યારે ઝુલેલાલ ભગવાનના જય ઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયેલા સિંધી સમાજના મહિલા પુરુષોએ ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલી શોભાયાત્રામાં નગરના સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ પુરુષો અને બાળકોએ આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.1
- ફ્રી ડેમો લેક્ચર ધોરણ 11 સાયન્સ માટે તારિખ: 23 માર્ચથી 28 માર્ચ 2026 સુધી સમય : સાંજે 4:00 થી 6:30 સ્થળ : પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ શારદા વિદ્યામંદિર સ્કૂલ હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે પ્રેમ એસ્ટેટ,ગોધરા રોડ,હાલોલ. Free demo lecture for 11th science 23 march to 28 march 2026 Evening 4 pm to 6:30 pm At sharda vidhya mandir Halol By Plazma Institute પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ હવે હાલોલમાં આપના આંગણે હવે ટ્યુશનના ધક્કા કરો બંધ અને મેળવો ધોરણ 11 સાયન્સ અને કોમર્સ માટે પ્લાઝમા ઇન્સ્ટિટયૂટમાં શારદા વિદ્યામંદિર સ્કૂલમાં એડમિશન જ્યાં આપને મળશે વર્ષોના અનુભવી શિક્ષકો દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ એડમિશન ઓપન 2026 એડમિશન માટે આજે સંપર્ક કરો 📱99787865151

- Post by Yunis Parmar1
- भारत में पेट्रोल की कीमतों को लेकर बड़ा अपडेट सामने आया है। प्रीमियम पेट्रोल के दाम में बढ़ोतरी कर दी गई है, जिससे आम लोगों और उद्योगों पर असर पड़ सकता है। मिडिल ईस्ट में बढ़ते तनाव और कच्चे तेल की कीमतों में उछाल के कारण यह फैसला लिया गया है। अंतरराष्ट्रीय बाजार में क्रूड ऑयल 100 डॉलर प्रति बैरल के पार पहुंच चुका है, जिसका सीधा असर भारत जैसे आयातक देश पर पड़ रहा है। इस वीडियो में जानिए नए रेट, किन शहरों में कितना बदलाव हुआ है और आगे महंगाई पर इसका क्या असर पड़ सकता है। वीडियो पसंद आए तो लाइक और शेयर जरूर करें और ऐसे ही अपडेट्स के लिए चैनल को सब्सक्राइब करना न भूलें।#PetrolPrice #FuelPriceHike #IndiaNews #BreakingNews #CrudeOil #Inflation #MiddleEastTension #DieselPrice #BusinessNews petrol price hike india, fuel price today, premium petrol price increase, crude oil price 100 dollar, india fuel news, petrol diesel rate india, inflation news india, business news hindi, fuel price update1
- બોડેલી : બોડેલીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી સંપન્ન. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં વસતા સિંધી સમાજ દ્વારા આજે તેઓના આરાધ્યદેવ ભગવાન ઝુલેલાલ નો જન્મદિવસ એટલે ચેટીચંદ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક રંગેચંગે કરવામાં આવી હતી. ચેટીચંદ પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિ વર્ષની જેમ આજે સવારથી જ બોડેલી અલીપુરા અને ઢોકલીયા માં સિંધી સમાજની દુકાનો બંધ રહી હતી અને સવારે શ્રી ઝુલેલાલ મંદિરમાં આરતી કરી બપોરના સમયે બોડેલીના રાજમાર્ગો પર ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં નગરમાં વસતા સિંધી સમાજના યુવાનો યુવતીઓ સાથે આબાલ વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાઈ ડીજે ના તાલે ભગવાનનાં ભજન કીર્તનનાં સુરતાલ સાથે નૃત્ય કરી આગવું આકર્ષણ ઊભું કર્યું હતુ. સમગ્ર શોભાયાત્રા દરમિયાન આયો લાલ શ્રી ઝુલેલાલ નાં ગગનભેદી જય ઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડીજે સાથે ઘોડા બગી મા ભગવાન શ્રી ઝુલેલાલની પ્રતિમા પધરાવી નીકળેલી શોભાયાત્રા નગરના માર્ગો પર ફરી શ્રી ઝૂલેલાલ મંદિર પહોંચી હતી જ્યાં દર્શન કરી સિંધી સમાજના લોકો ભક્ત સમાજની વાડી ખાતે પ્રસાદી લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્ત સમાજની વાડી ખાતે મહાપ્રસાદ લઈ ભક્તજનો ધન્ય બન્યા હતા. બાઈટ : સોનુ જેમતાણી યુવા અગ્રણી, સિંધી સમાજ બોડેલી1
- કાલોલ પંથકમાં કુદરતનો પ્રકોપ: વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો પંચમહાલ જિલ્લાના કાલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા કુદરતનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભારે વાવાઝોડા અને ધૂળની ડમરીઓ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે ખેતીના પાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.સાંજના સુમારે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. અને તે સાથે વીજળી પણ બંધ થઈ ગઈ હતી કાલોલ શહેર સહિત મલાવ, હિંમતપુરા પાટિયા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી ગુલ થવાની ઘટનાઓ પણ સામે આવી છે.આ કમોસમી વરસાદ (માવઠું) ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. હાલમાં ખેતરોમાં રવિ પાક તૈયાર હોવાથી અથવા લણણીની પ્રક્રિયા ચાલતી હોવાથી વરસાદને કારણે પાક પલળી ગયો છે. તૈયાર પાક: ઘઉં, મકાઈ અને ઉનાળુ પાકને ભારે પવનના કારણે નુકશાન થયું છે.તેજ પવનને કારણે ખેતરોમાં ઉભો પાક આડો પડી ગયો છે, જેનાથી દાણાની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા છે. વાવાઝોડાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોના નળિયા અને પતરા ઉડવાના બનાવો પણ નોંધાયા છે. માર્ગો પર વૃક્ષો પડવાથી વાહનવ્યવહારમાં પણ ક્ષણિક અવરોધ ઉભો થયો હતો.સ્થાનિક ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે વહેલી તકે નુકશાનનો સર્વે કરવામાં આવે અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે, જેથી પાયમાલ થતા બચી શકાય.2