Shuru
Apke Nagar Ki App…
વાયરલ સમાચાર અમદાવાદમાં કોટી અફવાઓ આવી રહી છે કે પેટ્રોલ ડીઝલ નથી એવું કાંઈ નથી આ ખોટી અફવાઓમાં આવતા નહીં
Riyaj Ghachi
વાયરલ સમાચાર અમદાવાદમાં કોટી અફવાઓ આવી રહી છે કે પેટ્રોલ ડીઝલ નથી એવું કાંઈ નથી આ ખોટી અફવાઓમાં આવતા નહીં
More news from ગુજરાત and nearby areas
- Post by Riyaj Ghachi1
- સાબરકાંઠા હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત હાજીપુરા પાસે ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રકના કેબીનના કચ્ચરઘાણ નીકળી ગયા ડ્રાઈવર કેબિનમાં ફસાતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ ફાયર વિભાગ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થયા ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો ઘટનાને જાણ કરાતા હાઇવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત સ્થળેથી બંને ટ્રકોને સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કર્યો2
- ફતેપુરા: મકવાણાના વરુણા ગામે ચૂંટણીની અદાવત રાખી સરપંચ થયેલા કામોમાં સહિઓ ન કરતા હોવાના તેમજ ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચના પતિ અને પુત્ર કરતા હોવાના આક્ષેપ સાથે હરીફ ઉમેદવારે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી1
- દહેગામના પેટ્રોલપંપ પર લાઈનો લાગીદહેગામમાં અડધાથી વધુ પેટ્રોલ પંપો પર સ્ટોક ખાલી વાહનચાલકોમાં ફફડાટ દહેગામના અંદાજે 50 ટકા જેટલા પેટ્રોલ પંપ પર સ્ટોક ખાલી થઈ જતાં વાહનચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. જે મર્યાદિત પંપો પર અત્યારે પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ છે, ત્યાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોમાં એવી અફવા ચાલી કે છે કે આગામી સમયમાં સપ્લાય વધુ ખોરવાઈ શકે છે, જેના કારણે દરેક વ્યક્તિ પોતાનું ટેન્ક ફૂલ કરાવવા ઉતાવળ કરી રહી છેદહેગામના પેટ્રોલપંપ પર લાઈનો લાગી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા માટે લાંબી લાંબી લાઈનો લાગી લોકોનું કેવું છે કે પેટ્રોલનો ભાવ વધારો થવાનો છે એટલા માટે પેટ્રોલ પંપ બંધ કર્યા છે દહેગામમાં અડધાથી વધુ પેટ્રોલ પંપો પર સ્ટોક ખાલી વાહનચાલકોમાં ફફડાટ દહેગામના અંદાજે 50 ટકા જેટલા પેટ્રોલ પંપ પર સ્ટોક ખાલી થઈ જતાં વાહનચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. જે મર્યાદિત પંપો પર અત્યારે પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ છે, ત્યાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોમાં એવી અફવા ચાલી કે છે કે આગામી સમયમાં સપ્લાય વધુ ખોરવાઈ શકે છે, જેના કારણે દરેક વ્યક્તિ પોતાનું ટેન્ક ફૂલ કરાવવા ઉતાવળ કરી રહી છે #News #patrol #dehgam #patrolpam #india #gandinagara #NewsUpdate #comunityevent1
- દહેગામના પેટ્રોલપંપ પર લાઈનો લાગી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા માટે લાંબી લાંબી લાઈનો લાગી લોકોનું કેવું છે કે પેટ્રોલનો ભાવ વધારો થવાનો છે એટલા માટે પેટ્રોલ પંપ બંધ કર્યા છે દહેગામમાં અડધાથી વધુ પેટ્રોલ પંપો પર સ્ટોક ખાલી વાહનચાલકોમાં ફફડાટ દહેગામના અંદાજે 50 ટકા જેટલા પેટ્રોલ પંપ પર સ્ટોક ખાલી થઈ જતાં વાહનચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. જે મર્યાદિત પંપો પર અત્યારે પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ છે, ત્યાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોમાં એવી અફવા ચાલી કે છે કે આગામી સમયમાં સપ્લાય વધુ ખોરવાઈ શકે છે, જેના કારણે દરેક વ્યક્તિ પોતાનું ટેન્ક ફૂલ કરાવવા ઉતાવળ કરી રહી છે #News #patrol #dehgam #patrolpam #india #gandinagara #NewsUpdate #comunityevent1
- વિજાપુરમાં શહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ વિજાપુર, તા. ૨૩ માર્ચ ૨૦૨૬ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વિજાપુર તાલુકા/શહેર દ્વારા શહીદ દિવસ અંતર્ગત આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી "શહીદોનું બલિદાન – આપણા માટે પ્રેરણા, તેમનો ત્યાગ – આપણા માટે સંકલ્પ" થીમ હેઠળ ગુજરાત પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર યોજાઈ હતી. સવારે ૯ વાગ્યે ભારતમાતા મંદિર ટી.બી. હોસ્પિટલથી શરૂ થયેલી રેલીએ નગરપાલિકા, ખત્રીકૂવા, ચક્કર, આનંદપુરા ચોકડી તથા સરદાર સ્ટેચ્યુ પસાર કરીને પુનઃ ટી.બી. હોસ્પિટલ ખાતે ભારતમાતા મંદિર પર સમાપન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અવસરે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુ સહિત દેશના શહીદ વીરોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરીને તેમને પણ નમન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા યુવા વર્ગમાં દેશભક્તિની ભાવના જગાડવા તથા શહીદોના બલિદાનને સ્મરણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.1
- વડાલી તાલુકાના જેતપુર ખાતે આવેલી વિભાગીય કડવા પાટીદાર સમાજ વાડીમાં સામાજિક ચેતના અને પારિવારિક મૂલ્યોના જતન અર્થે એક ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો. ‘બાર ગામ કડવા પાટીદાર યુવા સંઘ’ અને ‘વડાલી તાલુકા ગાયત્રી પરિવાર’ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.સમાજમાં શ્રેષ્ઠ ચરિત્ર નિર્માણ થાય અને આવનારી પેઢી સંસ્કારવાન બને તેવા ઉમદા હેતુ સાથે ‘આવો ઘડીએ સંસ્કારવાન પેઢી’ અભિયાન અંતર્ગત આ સેમિનારનું આયોજન કરાયું હતું. લગ્નજીવનના ઉંબરે ઉભેલા અને નવપરિણિત યુગલોને લગ્નજીવનની જવાબદારીઓ અને ભારતીય સંસ્કૃતિના આદર્શો સમજાવવામાં આવ્યા હતા.1
- કાલોલ બસ સ્ટેશન સામે ગટર ઉભરાઈ ટોલ કમ્પની દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવ્યુ. ગટરમાં લાઈન આપનાર બે દુકાનદારોને નોટિસ ફટકારી. કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે ઉપર ગટર એકાએક ઉભરાતા ગંદા પાણી દુકાનોની આસપાસ ફરી વળ્યા હતા અને તીવ્ર દુર્ગંધ મારતી ગંદકી ને કારણે દુકાનદારો ને દુકાન પર બેસવું મુશ્કેલ બની ગયું હતું આજ રોજ સવારે એક દુકાનદાર પોતાનું વાહન પાર્ક કરતા હતા ત્યારે ગંદા પાણીમાં પડી જતા પગ ના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ટોલ કમ્પની નો સંપર્ક કરતા તાકીદે પોતાનું જેસીબી મોકલતા ગંદા પાણી નો નિકાલ થયો હતો મળતી માહિતી મુજબ બસ સ્ટેશન વિસ્તારના બે વેપારીઓએ પોતાની દુકાન ની ગંદા પાણી ની લાઈન હાઈવે ની ગટર માં બારોબાર આપી દેતા ટોલ કમ્પની દ્વારા બન્ને વેપારીઓને નોટિસ આપી હોવાનું જાણવા મળ્યુ છે. સરેઆમ હાઈવે ઉપર ગંદા પાણી નું તળાવ ભરાઈ જતા અવરજવર કરતા વાહન ચાલકો પણ પોતાના નાક આડે રૂમાલ મુકી પસાર થતા જોવાં મળ્યા હતા. ટોલ કમ્પની ના અધિકૃત અધિકારી દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરી જવાબદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ગટરમાં ગેરકાયદેસર રીતે જોડેલ જોડેલ લાઈન નુ મુળ શોધવાની કવાયત શરૂ કરી છે.2