logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ બસ સ્ટેશન સામે ગટર ઉભરાઈ ટોલ કમ્પની દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવ્યુ. ગટરમાં લાઈન આપનાર બે દુકાનદારોને નોટિસ ફટકારી. કાલોલ બસ સ્ટેશન સામે ગટર ઉભરાઈ ટોલ કમ્પની દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવ્યુ. ગટરમાં લાઈન આપનાર બે દુકાનદારોને નોટિસ ફટકારી. કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે ઉપર ગટર એકાએક ઉભરાતા ગંદા પાણી દુકાનોની આસપાસ ફરી વળ્યા હતા અને તીવ્ર દુર્ગંધ મારતી ગંદકી ને કારણે દુકાનદારો ને દુકાન પર બેસવું મુશ્કેલ બની ગયું હતું આજ રોજ સવારે એક દુકાનદાર પોતાનું વાહન પાર્ક કરતા હતા ત્યારે ગંદા પાણીમાં પડી જતા પગ ના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ટોલ કમ્પની નો સંપર્ક કરતા તાકીદે પોતાનું જેસીબી મોકલતા ગંદા પાણી નો નિકાલ થયો હતો મળતી માહિતી મુજબ બસ સ્ટેશન વિસ્તારના બે વેપારીઓએ પોતાની દુકાન ની ગંદા પાણી ની લાઈન હાઈવે ની ગટર માં બારોબાર આપી દેતા ટોલ કમ્પની દ્વારા બન્ને વેપારીઓને નોટિસ આપી હોવાનું જાણવા મળ્યુ છે. સરેઆમ હાઈવે ઉપર ગંદા પાણી નું તળાવ ભરાઈ જતા અવરજવર કરતા વાહન ચાલકો પણ પોતાના નાક આડે રૂમાલ મુકી પસાર થતા જોવાં મળ્યા હતા. ટોલ કમ્પની ના અધિકૃત અધિકારી દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરી જવાબદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ગટરમાં ગેરકાયદેસર રીતે જોડેલ જોડેલ લાઈન નુ મુળ શોધવાની કવાયત શરૂ કરી છે.

2 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
2 hrs ago

કાલોલ બસ સ્ટેશન સામે ગટર ઉભરાઈ ટોલ કમ્પની દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવ્યુ. ગટરમાં લાઈન આપનાર બે દુકાનદારોને નોટિસ ફટકારી. કાલોલ બસ સ્ટેશન સામે ગટર ઉભરાઈ ટોલ કમ્પની દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવ્યુ. ગટરમાં લાઈન આપનાર બે દુકાનદારોને નોટિસ ફટકારી. કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે ઉપર ગટર એકાએક ઉભરાતા ગંદા પાણી દુકાનોની આસપાસ ફરી વળ્યા હતા અને તીવ્ર દુર્ગંધ મારતી ગંદકી ને કારણે દુકાનદારો ને દુકાન પર બેસવું મુશ્કેલ બની ગયું હતું આજ રોજ સવારે એક દુકાનદાર પોતાનું વાહન પાર્ક કરતા હતા ત્યારે ગંદા પાણીમાં પડી જતા પગ ના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ટોલ કમ્પની નો સંપર્ક કરતા તાકીદે

પોતાનું જેસીબી મોકલતા ગંદા પાણી નો નિકાલ થયો હતો મળતી માહિતી મુજબ બસ સ્ટેશન વિસ્તારના બે વેપારીઓએ પોતાની દુકાન ની ગંદા પાણી ની લાઈન હાઈવે ની ગટર માં બારોબાર આપી દેતા ટોલ કમ્પની દ્વારા બન્ને વેપારીઓને નોટિસ આપી હોવાનું જાણવા મળ્યુ છે. સરેઆમ હાઈવે ઉપર ગંદા પાણી નું તળાવ ભરાઈ જતા અવરજવર કરતા વાહન ચાલકો પણ પોતાના નાક આડે રૂમાલ મુકી પસાર થતા જોવાં મળ્યા હતા. ટોલ કમ્પની ના અધિકૃત અધિકારી દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરી જવાબદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ગટરમાં ગેરકાયદેસર રીતે જોડેલ જોડેલ લાઈન નુ મુળ શોધવાની કવાયત શરૂ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • કાલોલ બસ સ્ટેશન સામે ગટર ઉભરાઈ ટોલ કમ્પની દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવ્યુ. ગટરમાં લાઈન આપનાર બે દુકાનદારોને નોટિસ ફટકારી. કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે ઉપર ગટર એકાએક ઉભરાતા ગંદા પાણી દુકાનોની આસપાસ ફરી વળ્યા હતા અને તીવ્ર દુર્ગંધ મારતી ગંદકી ને કારણે દુકાનદારો ને દુકાન પર બેસવું મુશ્કેલ બની ગયું હતું આજ રોજ સવારે એક દુકાનદાર પોતાનું વાહન પાર્ક કરતા હતા ત્યારે ગંદા પાણીમાં પડી જતા પગ ના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ટોલ કમ્પની નો સંપર્ક કરતા તાકીદે પોતાનું જેસીબી મોકલતા ગંદા પાણી નો નિકાલ થયો હતો મળતી માહિતી મુજબ બસ સ્ટેશન વિસ્તારના બે વેપારીઓએ પોતાની દુકાન ની ગંદા પાણી ની લાઈન હાઈવે ની ગટર માં બારોબાર આપી દેતા ટોલ કમ્પની દ્વારા બન્ને વેપારીઓને નોટિસ આપી હોવાનું જાણવા મળ્યુ છે. સરેઆમ હાઈવે ઉપર ગંદા પાણી નું તળાવ ભરાઈ જતા અવરજવર કરતા વાહન ચાલકો પણ પોતાના નાક આડે રૂમાલ મુકી પસાર થતા જોવાં મળ્યા હતા. ટોલ કમ્પની ના અધિકૃત અધિકારી દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરી જવાબદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ગટરમાં ગેરકાયદેસર રીતે જોડેલ જોડેલ લાઈન નુ મુળ શોધવાની કવાયત શરૂ કરી છે.
    2
    કાલોલ બસ સ્ટેશન સામે ગટર ઉભરાઈ ટોલ કમ્પની દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવ્યુ. ગટરમાં લાઈન આપનાર બે દુકાનદારોને નોટિસ ફટકારી.
કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે ઉપર ગટર એકાએક ઉભરાતા ગંદા પાણી દુકાનોની આસપાસ ફરી વળ્યા હતા અને તીવ્ર દુર્ગંધ મારતી ગંદકી ને કારણે દુકાનદારો ને દુકાન પર બેસવું મુશ્કેલ બની ગયું હતું આજ રોજ સવારે એક દુકાનદાર પોતાનું વાહન પાર્ક કરતા હતા ત્યારે ગંદા પાણીમાં પડી જતા પગ ના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ટોલ કમ્પની નો સંપર્ક કરતા તાકીદે પોતાનું જેસીબી મોકલતા ગંદા પાણી નો નિકાલ થયો હતો મળતી માહિતી મુજબ બસ સ્ટેશન વિસ્તારના બે વેપારીઓએ પોતાની દુકાન ની ગંદા પાણી ની લાઈન હાઈવે ની ગટર માં બારોબાર આપી દેતા ટોલ કમ્પની દ્વારા બન્ને વેપારીઓને નોટિસ આપી હોવાનું જાણવા મળ્યુ છે. સરેઆમ હાઈવે ઉપર ગંદા પાણી નું તળાવ ભરાઈ જતા અવરજવર કરતા વાહન ચાલકો પણ પોતાના નાક આડે રૂમાલ મુકી પસાર થતા જોવાં મળ્યા હતા. ટોલ કમ્પની ના અધિકૃત અધિકારી દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરી જવાબદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ગટરમાં ગેરકાયદેસર રીતે જોડેલ જોડેલ લાઈન નુ મુળ શોધવાની કવાયત શરૂ કરી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે હાલોલ શહેરમાં પણ જોવા મળી રહી છે. ઇંધણના પુરવઠામાં અછત સર્જાશે તેવી અફવાઓ વચ્ચે હાલોલના વિવિધ પેટ્રોલ પંપ ઉપર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને ગાંધી પેટ્રોલિયમ તેમજ રેકડી નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે. પેટ્રોલ ભરાવવા માટે વાહનચાલકો લાંબી કતારોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો કેન અને કેરબામાં પણ પેટ્રોલ ભરી સંગ્રહ કરતા હોવાથી સ્થળ પર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. આ દરમિયાન ગ્રાહકો વચ્ચે બોલાચાલી તેમજ બાથમબાથી અને મારામારીના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળે છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા લોકોમાં અફવાઓથી દૂર રહેવા અને ઇંધણનો જથ્થો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે, છતાં લોકો ભયના માહોલમાં પેટ્રોલનો સંગ્રહ કરવા દોડી રહ્યા છે. હાલોલમાં આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે.
    1
    મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે હાલોલ શહેરમાં પણ જોવા મળી રહી છે. ઇંધણના પુરવઠામાં અછત સર્જાશે તેવી અફવાઓ વચ્ચે હાલોલના વિવિધ પેટ્રોલ પંપ ઉપર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને ગાંધી પેટ્રોલિયમ તેમજ રેકડી નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે.
પેટ્રોલ ભરાવવા માટે વાહનચાલકો લાંબી કતારોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો કેન અને કેરબામાં પણ પેટ્રોલ ભરી સંગ્રહ કરતા હોવાથી સ્થળ પર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. આ દરમિયાન ગ્રાહકો વચ્ચે બોલાચાલી તેમજ બાથમબાથી અને મારામારીના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળે છે
એક તરફ રાજ્ય સરકાર દ્વારા લોકોમાં અફવાઓથી દૂર રહેવા અને ઇંધણનો જથ્થો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે, છતાં લોકો ભયના માહોલમાં પેટ્રોલનો સંગ્રહ કરવા દોડી રહ્યા છે. હાલોલમાં આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    3 hrs ago
  • આજ રોજ 23 માર્ચ 2026ના દિવસે બોડેલીમાં વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય પ્રાંત અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમે મોરચો સંભાળ્યો હતો. ડભોઇ-બોડેલી સ્ટેટ હાઇવે પર ઢોકલીયા ત્રણ રસ્તાથી લઈને સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગમાં આવતા ગેરકાયદેસર ઓટલા, શેડ અને વીજળીના થાંભલાઓને JCBની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.​#Bodeli #DemolitionDrive #GujaratNews #LC65Overbridge #EncroachmentRemoval #PublicInfrastructure #BodeliPolice #Development #BreakingNewsGujarat
    1
    આજ રોજ 23 માર્ચ 2026ના દિવસે બોડેલીમાં વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય પ્રાંત અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમે મોરચો સંભાળ્યો હતો.
ડભોઇ-બોડેલી સ્ટેટ હાઇવે પર ઢોકલીયા ત્રણ રસ્તાથી લઈને સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગમાં આવતા ગેરકાયદેસર ઓટલા, શેડ અને વીજળીના થાંભલાઓને JCBની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.​#Bodeli #DemolitionDrive #GujaratNews #LC65Overbridge #EncroachmentRemoval #PublicInfrastructure #BodeliPolice #Development #BreakingNewsGujarat
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    4 hrs ago
  • प्रयागराज में कोल्ड स्टोरेज की बिल्डिंग ढही, कई मजदूर मलबे में दबे, अमोनिया गैस रिसाव से हड़कंप उत्तर प्रदेश के प्रयागराज में रविवार को एक बड़ा औद्योगिक हादसा हो गया, जब गद्दोपुर क्षेत्र के पास स्थित एक कोल्ड स्टोरेज की बिल्डिंग अचानक ढह गई। हादसे के समय वहां काम कर रहे कई मजदूर मलबे के नीचे दब गए, जिससे इलाके में अफरा-तफरी मच गई। मिली जानकारी के अनुसार यह कोल्ड स्टोरेज समाजवादी पार्टी के पूर्व विधायक अंसार अहमद से जुड़ा बताया जा रहा है। बिल्डिंग गिरने के बाद कोल्ड स्टोरेज में इस्तेमाल होने वाली अमोनिया गैस का रिसाव भी शुरू हो गया, जिससे स्थिति और गंभीर हो गई। गैस की तेज गंध के कारण आसपास के लोगों में दहशत फैल गई और राहत-बचाव कार्य में भी मुश्किलें आने लगीं। घटना की सूचना मिलते ही पुलिस, फायर ब्रिगेड और प्रशासन की टीम मौके पर पहुंच गई। स्थानीय लोगों की मदद से रेस्क्यू ऑपरेशन शुरू किया गया। काफी मशक्कत के बाद मलबे में दबे मजदूरों को निकालने का काम शुरू हुआ और शुरुआती रेस्क्यू में चार मजदूरों को बाहर निकालकर अस्पताल भेजा गया। बाकी मजदूरों की तलाश के लिए राहत-बचाव अभियान जारी है। अमोनिया गैस के रिसाव और मलबे के कारण रेस्क्यू टीम को सावधानी के साथ काम करना पड़ रहा है। प्रशासन ने आसपास के लोगों को भी सतर्क रहने की सलाह दी है। घटना के बाद जिला प्रशासन ने मामले की जांच के आदेश दिए हैं और यह पता लगाया जा रहा है कि बिल्डिंग गिरने की वजह क्या थी। यह हादसा औद्योगिक सुरक्षा और बिल्डिंग की मजबूती को लेकर भी कई सवाल खड़े कर रहा है। फिलहाल प्रशासन की प्राथमिकता मलबे में फंसे सभी मजदूरों को सुरक्षित बाहर निकालना और स्थिति को नियंत्रित करना है।
    1
    प्रयागराज में कोल्ड स्टोरेज की बिल्डिंग ढही, कई मजदूर मलबे में दबे, अमोनिया गैस रिसाव से हड़कंप
उत्तर प्रदेश के प्रयागराज में रविवार को एक बड़ा औद्योगिक हादसा हो गया, जब गद्दोपुर क्षेत्र के पास स्थित एक कोल्ड स्टोरेज की बिल्डिंग अचानक ढह गई। हादसे के समय वहां काम कर रहे कई मजदूर मलबे के नीचे दब गए, जिससे इलाके में अफरा-तफरी मच गई।
मिली जानकारी के अनुसार यह कोल्ड स्टोरेज समाजवादी पार्टी के पूर्व विधायक अंसार अहमद से जुड़ा बताया जा रहा है। बिल्डिंग गिरने के बाद कोल्ड स्टोरेज में इस्तेमाल होने वाली अमोनिया गैस का रिसाव भी शुरू हो गया, जिससे स्थिति और गंभीर हो गई। गैस की तेज गंध के कारण आसपास के लोगों में दहशत फैल गई और राहत-बचाव कार्य में भी मुश्किलें आने लगीं।
घटना की सूचना मिलते ही पुलिस, फायर ब्रिगेड और प्रशासन की टीम मौके पर पहुंच गई। स्थानीय लोगों की मदद से रेस्क्यू ऑपरेशन शुरू किया गया। काफी मशक्कत के बाद मलबे में दबे मजदूरों को निकालने का काम शुरू हुआ और शुरुआती रेस्क्यू में चार मजदूरों को बाहर निकालकर अस्पताल भेजा गया। बाकी मजदूरों की तलाश के लिए राहत-बचाव अभियान जारी है।
अमोनिया गैस के रिसाव और मलबे के कारण रेस्क्यू टीम को सावधानी के साथ काम करना पड़ रहा है। प्रशासन ने आसपास के लोगों को भी सतर्क रहने की सलाह दी है। घटना के बाद जिला प्रशासन ने मामले की जांच के आदेश दिए हैं और यह पता लगाया जा रहा है कि बिल्डिंग गिरने की वजह क्या थी।
यह हादसा औद्योगिक सुरक्षा और बिल्डिंग की मजबूती को लेकर भी कई सवाल खड़े कर रहा है। फिलहाल प्रशासन की प्राथमिकता मलबे में फंसे सभी मजदूरों को सुरक्षित बाहर निकालना और स्थिति को नियंत्रित करना है।
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ
    1
    એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    11 hrs ago
  • હાલોલ તાલુકાના પાનેલાવ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા એક યુવકે તા.22 માર્ચ રવિવારના રોજ ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી ગઈ હતી, પ્રાપ્ત માહિતી મુજબ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો અનુસાર, પાનેલાવ ની નવીનગરી માં રહેતા અસ્થિર મગજ ના યુવક પૂનમ ગણપતભાઈ રાવલે પડિકી ખાવા માટે પોતાની માતા પાસે પૈસાની માંગણી કરી હતી. માતાએ પૈસા ન આપતા તેણે આઘાતમાં આવી આકસ્મિક રીતે ઉંદર મારવાની દવા પી લીધી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
    1
    હાલોલ તાલુકાના પાનેલાવ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા એક યુવકે તા.22 માર્ચ રવિવારના રોજ ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી ગઈ હતી, પ્રાપ્ત માહિતી મુજબ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો અનુસાર, પાનેલાવ ની નવીનગરી માં રહેતા અસ્થિર મગજ ના યુવક પૂનમ ગણપતભાઈ રાવલે પડિકી ખાવા માટે પોતાની માતા પાસે પૈસાની માંગણી કરી હતી. માતાએ પૈસા ન આપતા તેણે આઘાતમાં આવી આકસ્મિક રીતે ઉંદર મારવાની દવા પી લીધી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.