logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિજાપુરમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વિજાપુર તાલુકા/શહેર દ્વારાશહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ વિજાપુરમાં શહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ વિજાપુર, તા. ૨૩ માર્ચ ૨૦૨૬ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વિજાપુર તાલુકા/શહેર દ્વારા શહીદ દિવસ અંતર્ગત આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી "શહીદોનું બલિદાન – આપણા માટે પ્રેરણા, તેમનો ત્યાગ – આપણા માટે સંકલ્પ" થીમ હેઠળ ગુજરાત પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર યોજાઈ હતી. સવારે ૯ વાગ્યે ભારતમાતા મંદિર ટી.બી. હોસ્પિટલથી શરૂ થયેલી રેલીએ નગરપાલિકા, ખત્રીકૂવા, ચક્કર, આનંદપુરા ચોકડી તથા સરદાર સ્ટેચ્યુ પસાર કરીને પુનઃ ટી.બી. હોસ્પિટલ ખાતે ભારતમાતા મંદિર પર સમાપન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અવસરે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુ સહિત દેશના શહીદ વીરોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરીને તેમને પણ નમન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા યુવા વર્ગમાં દેશભક્તિની ભાવના જગાડવા તથા શહીદોના બલિદાનને સ્મરણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

3 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
3 hrs ago

વિજાપુરમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વિજાપુર તાલુકા/શહેર દ્વારાશહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ વિજાપુરમાં શહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ વિજાપુર, તા. ૨૩ માર્ચ ૨૦૨૬ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વિજાપુર તાલુકા/શહેર દ્વારા શહીદ દિવસ અંતર્ગત આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી "શહીદોનું બલિદાન – આપણા માટે પ્રેરણા, તેમનો ત્યાગ – આપણા માટે સંકલ્પ" થીમ હેઠળ ગુજરાત પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર યોજાઈ હતી. સવારે ૯ વાગ્યે ભારતમાતા મંદિર ટી.બી. હોસ્પિટલથી શરૂ થયેલી રેલીએ નગરપાલિકા, ખત્રીકૂવા, ચક્કર, આનંદપુરા ચોકડી તથા સરદાર સ્ટેચ્યુ પસાર કરીને પુનઃ ટી.બી. હોસ્પિટલ ખાતે ભારતમાતા મંદિર પર સમાપન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અવસરે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુ સહિત દેશના શહીદ વીરોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરીને તેમને પણ નમન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા યુવા વર્ગમાં દેશભક્તિની ભાવના જગાડવા તથા શહીદોના બલિદાનને સ્મરણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

More news from ગુજરાત and nearby areas
  • વિજાપુરમાં શહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ વિજાપુર, તા. ૨૩ માર્ચ ૨૦૨૬ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વિજાપુર તાલુકા/શહેર દ્વારા શહીદ દિવસ અંતર્ગત આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી "શહીદોનું બલિદાન – આપણા માટે પ્રેરણા, તેમનો ત્યાગ – આપણા માટે સંકલ્પ" થીમ હેઠળ ગુજરાત પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર યોજાઈ હતી. સવારે ૯ વાગ્યે ભારતમાતા મંદિર ટી.બી. હોસ્પિટલથી શરૂ થયેલી રેલીએ નગરપાલિકા, ખત્રીકૂવા, ચક્કર, આનંદપુરા ચોકડી તથા સરદાર સ્ટેચ્યુ પસાર કરીને પુનઃ ટી.બી. હોસ્પિટલ ખાતે ભારતમાતા મંદિર પર સમાપન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અવસરે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુ સહિત દેશના શહીદ વીરોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરીને તેમને પણ નમન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા યુવા વર્ગમાં દેશભક્તિની ભાવના જગાડવા તથા શહીદોના બલિદાનને સ્મરણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
    1
    વિજાપુરમાં શહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ
વિજાપુર, તા. ૨૩ માર્ચ ૨૦૨૬
ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વિજાપુર તાલુકા/શહેર દ્વારા શહીદ દિવસ અંતર્ગત આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી "શહીદોનું બલિદાન – આપણા માટે પ્રેરણા, તેમનો ત્યાગ – આપણા માટે સંકલ્પ" થીમ હેઠળ ગુજરાત પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર યોજાઈ હતી.
સવારે ૯ વાગ્યે ભારતમાતા મંદિર ટી.બી. હોસ્પિટલથી શરૂ થયેલી રેલીએ નગરપાલિકા, ખત્રીકૂવા, ચક્કર, આનંદપુરા ચોકડી તથા સરદાર સ્ટેચ્યુ પસાર કરીને પુનઃ ટી.બી. હોસ્પિટલ ખાતે ભારતમાતા મંદિર પર સમાપન કર્યું હતું.
રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અવસરે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુ સહિત દેશના શહીદ વીરોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરીને તેમને પણ નમન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા યુવા વર્ગમાં દેશભક્તિની ભાવના જગાડવા તથા શહીદોના બલિદાનને સ્મરણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • સાબરકાંઠા હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત હાજીપુરા પાસે ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રકના કેબીનના કચ્ચરઘાણ નીકળી ગયા ડ્રાઈવર કેબિનમાં ફસાતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ ફાયર વિભાગ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થયા ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો ઘટનાને જાણ કરાતા હાઇવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત સ્થળેથી બંને ટ્રકોને સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કર્યો
    2
    સાબરકાંઠા
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
હાજીપુરા પાસે ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રકના કેબીનના કચ્ચરઘાણ નીકળી ગયા
ડ્રાઈવર કેબિનમાં ફસાતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ
ફાયર વિભાગ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થયા
ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો
ઘટનાને જાણ કરાતા હાઇવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી
અકસ્માત સ્થળેથી બંને ટ્રકોને સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કર્યો
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    1 hr ago
  • વડાલી તાલુકાના જેતપુર ખાતે આવેલી વિભાગીય કડવા પાટીદાર સમાજ વાડીમાં સામાજિક ચેતના અને પારિવારિક મૂલ્યોના જતન અર્થે એક ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો. ‘બાર ગામ કડવા પાટીદાર યુવા સંઘ’ અને ‘વડાલી તાલુકા ગાયત્રી પરિવાર’ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.સમાજમાં શ્રેષ્ઠ ચરિત્ર નિર્માણ થાય અને આવનારી પેઢી સંસ્કારવાન બને તેવા ઉમદા હેતુ સાથે ‘આવો ઘડીએ સંસ્કારવાન પેઢી’ અભિયાન અંતર્ગત આ સેમિનારનું આયોજન કરાયું હતું. લગ્નજીવનના ઉંબરે ઉભેલા અને નવપરિણિત યુગલોને લગ્નજીવનની જવાબદારીઓ અને ભારતીય સંસ્કૃતિના આદર્શો સમજાવવામાં આવ્યા હતા.
    1
    વડાલી તાલુકાના જેતપુર ખાતે આવેલી વિભાગીય કડવા પાટીદાર સમાજ વાડીમાં સામાજિક ચેતના અને પારિવારિક મૂલ્યોના જતન અર્થે એક ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો. ‘બાર ગામ કડવા પાટીદાર યુવા સંઘ’ અને ‘વડાલી તાલુકા ગાયત્રી પરિવાર’ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.સમાજમાં શ્રેષ્ઠ ચરિત્ર નિર્માણ થાય અને આવનારી પેઢી સંસ્કારવાન બને તેવા ઉમદા હેતુ સાથે ‘આવો ઘડીએ સંસ્કારવાન પેઢી’ અભિયાન અંતર્ગત આ સેમિનારનું આયોજન કરાયું હતું. લગ્નજીવનના ઉંબરે ઉભેલા અને નવપરિણિત યુગલોને લગ્નજીવનની જવાબદારીઓ અને ભારતીય સંસ્કૃતિના આદર્શો સમજાવવામાં આવ્યા હતા.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • Post by रवि भाई खेर गम वीडियो सारे
    1
    Post by रवि भाई खेर गम वीडियो सारे
    user_रवि भाई खेर गम वीडियो सारे
    रवि भाई खेर गम वीडियो सारे
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • નવજાત બાળકનું વેચાણ: પિતા સહિત 5 ઝડપાયા હિંમતનગર AHTU એ પાંચ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ ખેડબ્રહ્મા તાલુકાના દિગથલી ગામમાં એક પિતાએ પોતાના 9 દિવસના નવજાત બાળકને બે લાખ રૂપિયામાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ આ મામલે પિતા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ,   પિતાએ પોતાના 9 દિવસના દીકરાને અમદાવાદના પ્રમોદ રાજારામ બીપલને બે લાખ રૂપિયામાં વેચી દીધો હતો. આ સોદો ખેડબ્રહ્મા બસ સ્ટેશન ખાતે થયો હતો.આ બાળ તસ્કરીના સોદામાં સુવન ડાભીને મદદ કરનાર માલજી ઉર્ફે માલિયો હજુભાઈ ડાભી (રહે. પણાઈ, તા. ખેડબ્રહ્મા), દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. મામેર, રાજસ્થાન) અને લક્ષમણભાઈ અનાભાઈ પારધી (રહે. મેડી, રાજસ્થાન) પણ સામેલ હતા.હિંમતનગર AHTU એ બાતમીના આધારે કાર્યવાહી કરી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઇસમો વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરું રચી ગેરકાયદેસર રીતે બાળકનું વેચાણ કરી બાળ તસ્કરી કરવા બદલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    2
    નવજાત બાળકનું વેચાણ: પિતા સહિત 5 ઝડપાયા હિંમતનગર AHTU એ પાંચ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ ખેડબ્રહ્મા તાલુકાના દિગથલી ગામમાં એક પિતાએ પોતાના 9 દિવસના નવજાત બાળકને બે લાખ રૂપિયામાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ આ મામલે પિતા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ,   પિતાએ પોતાના 9 દિવસના દીકરાને અમદાવાદના પ્રમોદ રાજારામ બીપલને બે લાખ રૂપિયામાં વેચી દીધો હતો. આ સોદો ખેડબ્રહ્મા બસ સ્ટેશન ખાતે થયો હતો.આ બાળ તસ્કરીના સોદામાં સુવન ડાભીને મદદ કરનાર માલજી ઉર્ફે માલિયો હજુભાઈ ડાભી (રહે. પણાઈ, તા. ખેડબ્રહ્મા), દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. મામેર, રાજસ્થાન) અને લક્ષમણભાઈ અનાભાઈ પારધી (રહે. મેડી, રાજસ્થાન) પણ સામેલ હતા.હિંમતનગર AHTU એ બાતમીના આધારે કાર્યવાહી કરી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઇસમો વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરું રચી ગેરકાયદેસર રીતે બાળકનું વેચાણ કરી બાળ તસ્કરી કરવા બદલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • ईसर-गणगौर की पूजा-अर्चना, परंपरा के साथ मनाया गया पर्व क्षेत्र में शनिवार को ईसर-गणगौर का पर्व पारंपरिक रीति-रिवाज और उत्साह के साथ मनाया गया। महिलाओं ने विधि-विधान से पूजा-अर्चना कर परिवार की सुख-समृद्धि और अखंड सौभाग्य की कामना की। उपखंड मुख्यालय सहित आसपास के गांवों और कस्बों में सुबह से ही धार्मिक माहौल देखने को मिला। महिलाओं ने पारंपरिक वेशभूषा धारण कर सोलह श्रृंगार किया और समूह में मंगल गीत गाते हुए पूजा में भाग लिया। इस दौरान महिलाएं कलश लेकर घर-घर पहुंचीं और बाद में सामूहिक रूप से पूजा-अर्चना की। पूजन के दौरान रोली, काजल और मेहंदी का टीका लगाकर ईसर-गणगौर की आराधना की गई। वहीं युवतियों ने योग्य वर की प्राप्ति के लिए विशेष प्रार्थना की। शाम करीब पांच बजे भूपेंद्र सिंह की उपस्थिति में भंडारे का आयोजन किया गया। इसके बाद गाजे-बाजे के साथ ईसर-गणगौर की सवारी मुख्य बाजार से निकाली गई, जो विभिन्न मार्गों से होती हुई पिया स्थल पहुंची। यहां महिलाओं ने पूजा कर परिवार की खुशहाली की कामना की।
    1
    ईसर-गणगौर की पूजा-अर्चना, परंपरा के साथ मनाया गया पर्व
क्षेत्र में शनिवार को ईसर-गणगौर का पर्व पारंपरिक रीति-रिवाज और उत्साह के साथ मनाया गया। महिलाओं ने विधि-विधान से पूजा-अर्चना कर परिवार की सुख-समृद्धि और अखंड सौभाग्य की कामना की।
उपखंड मुख्यालय सहित आसपास के गांवों और कस्बों में सुबह से ही धार्मिक माहौल देखने को मिला। महिलाओं ने पारंपरिक वेशभूषा धारण कर सोलह श्रृंगार किया और समूह में मंगल गीत गाते हुए पूजा में भाग लिया। इस दौरान महिलाएं कलश लेकर घर-घर पहुंचीं और बाद में सामूहिक रूप से पूजा-अर्चना की।
पूजन के दौरान रोली, काजल और मेहंदी का टीका लगाकर ईसर-गणगौर की आराधना की गई। वहीं युवतियों ने योग्य वर की प्राप्ति के लिए विशेष प्रार्थना की।
शाम करीब पांच बजे भूपेंद्र सिंह की उपस्थिति में भंडारे का आयोजन किया गया। इसके बाद गाजे-बाजे के साथ ईसर-गणगौर की सवारी मुख्य बाजार से निकाली गई, जो विभिन्न मार्गों से होती हुई पिया स्थल पहुंची। यहां महिलाओं ने पूजा कर परिवार की खुशहाली की कामना की।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.