નવજાત બાળકનું વેચાણ: પિતા સહિત 5 ઝડપાયા હિંમતનગર AHTU એ પાંચ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ નવજાત બાળકનું વેચાણ: પિતા સહિત 5 ઝડપાયા હિંમતનગર AHTU એ પાંચ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ ખેડબ્રહ્મા તાલુકાના દિગથલી ગામમાં એક પિતાએ પોતાના 9 દિવસના નવજાત બાળકને બે લાખ રૂપિયામાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ આ મામલે પિતા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ, પિતાએ પોતાના 9 દિવસના દીકરાને અમદાવાદના પ્રમોદ રાજારામ બીપલને બે લાખ રૂપિયામાં વેચી દીધો હતો. આ સોદો ખેડબ્રહ્મા બસ સ્ટેશન ખાતે થયો હતો.આ બાળ તસ્કરીના સોદામાં સુવન ડાભીને મદદ કરનાર માલજી ઉર્ફે માલિયો હજુભાઈ ડાભી (રહે. પણાઈ, તા. ખેડબ્રહ્મા), દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. મામેર, રાજસ્થાન) અને લક્ષમણભાઈ અનાભાઈ પારધી (રહે. મેડી, રાજસ્થાન) પણ સામેલ હતા.હિંમતનગર AHTU એ બાતમીના આધારે કાર્યવાહી કરી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઇસમો વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરું રચી ગેરકાયદેસર રીતે બાળકનું વેચાણ કરી બાળ તસ્કરી કરવા બદલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નવજાત બાળકનું વેચાણ: પિતા સહિત 5 ઝડપાયા હિંમતનગર AHTU એ પાંચ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ નવજાત બાળકનું વેચાણ: પિતા સહિત 5 ઝડપાયા હિંમતનગર AHTU એ પાંચ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ ખેડબ્રહ્મા તાલુકાના દિગથલી ગામમાં એક પિતાએ પોતાના 9 દિવસના નવજાત બાળકને બે લાખ રૂપિયામાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ આ મામલે પિતા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ, પિતાએ પોતાના 9 દિવસના દીકરાને અમદાવાદના પ્રમોદ રાજારામ બીપલને બે લાખ
રૂપિયામાં વેચી દીધો હતો. આ સોદો ખેડબ્રહ્મા બસ સ્ટેશન ખાતે થયો હતો.આ બાળ તસ્કરીના સોદામાં સુવન ડાભીને મદદ કરનાર માલજી ઉર્ફે માલિયો હજુભાઈ ડાભી (રહે. પણાઈ, તા. ખેડબ્રહ્મા), દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. મામેર, રાજસ્થાન) અને લક્ષમણભાઈ અનાભાઈ પારધી (રહે. મેડી, રાજસ્થાન) પણ સામેલ હતા.હિંમતનગર AHTU એ બાતમીના આધારે કાર્યવાહી કરી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઇસમો વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરું રચી ગેરકાયદેસર રીતે બાળકનું વેચાણ કરી બાળ તસ્કરી કરવા બદલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
- નવજાત બાળકનું વેચાણ: પિતા સહિત 5 ઝડપાયા હિંમતનગર AHTU એ પાંચ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ ખેડબ્રહ્મા તાલુકાના દિગથલી ગામમાં એક પિતાએ પોતાના 9 દિવસના નવજાત બાળકને બે લાખ રૂપિયામાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ આ મામલે પિતા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ, પિતાએ પોતાના 9 દિવસના દીકરાને અમદાવાદના પ્રમોદ રાજારામ બીપલને બે લાખ રૂપિયામાં વેચી દીધો હતો. આ સોદો ખેડબ્રહ્મા બસ સ્ટેશન ખાતે થયો હતો.આ બાળ તસ્કરીના સોદામાં સુવન ડાભીને મદદ કરનાર માલજી ઉર્ફે માલિયો હજુભાઈ ડાભી (રહે. પણાઈ, તા. ખેડબ્રહ્મા), દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. મામેર, રાજસ્થાન) અને લક્ષમણભાઈ અનાભાઈ પારધી (રહે. મેડી, રાજસ્થાન) પણ સામેલ હતા.હિંમતનગર AHTU એ બાતમીના આધારે કાર્યવાહી કરી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઇસમો વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરું રચી ગેરકાયદેસર રીતે બાળકનું વેચાણ કરી બાળ તસ્કરી કરવા બદલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.2
- વડાલી તાલુકાના જેતપુર ખાતે આવેલી વિભાગીય કડવા પાટીદાર સમાજ વાડીમાં સામાજિક ચેતના અને પારિવારિક મૂલ્યોના જતન અર્થે એક ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો. ‘બાર ગામ કડવા પાટીદાર યુવા સંઘ’ અને ‘વડાલી તાલુકા ગાયત્રી પરિવાર’ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.સમાજમાં શ્રેષ્ઠ ચરિત્ર નિર્માણ થાય અને આવનારી પેઢી સંસ્કારવાન બને તેવા ઉમદા હેતુ સાથે ‘આવો ઘડીએ સંસ્કારવાન પેઢી’ અભિયાન અંતર્ગત આ સેમિનારનું આયોજન કરાયું હતું. લગ્નજીવનના ઉંબરે ઉભેલા અને નવપરિણિત યુગલોને લગ્નજીવનની જવાબદારીઓ અને ભારતીય સંસ્કૃતિના આદર્શો સમજાવવામાં આવ્યા હતા.1
- સાબરકાંઠા હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત હાજીપુરા પાસે ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રકના કેબીનના કચ્ચરઘાણ નીકળી ગયા ડ્રાઈવર કેબિનમાં ફસાતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ ફાયર વિભાગ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થયા ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો ઘટનાને જાણ કરાતા હાઇવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત સ્થળેથી બંને ટ્રકોને સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કર્યો2
- વિજાપુરમાં શહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ વિજાપુર, તા. ૨૩ માર્ચ ૨૦૨૬ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વિજાપુર તાલુકા/શહેર દ્વારા શહીદ દિવસ અંતર્ગત આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી "શહીદોનું બલિદાન – આપણા માટે પ્રેરણા, તેમનો ત્યાગ – આપણા માટે સંકલ્પ" થીમ હેઠળ ગુજરાત પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર યોજાઈ હતી. સવારે ૯ વાગ્યે ભારતમાતા મંદિર ટી.બી. હોસ્પિટલથી શરૂ થયેલી રેલીએ નગરપાલિકા, ખત્રીકૂવા, ચક્કર, આનંદપુરા ચોકડી તથા સરદાર સ્ટેચ્યુ પસાર કરીને પુનઃ ટી.બી. હોસ્પિટલ ખાતે ભારતમાતા મંદિર પર સમાપન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અવસરે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુ સહિત દેશના શહીદ વીરોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરીને તેમને પણ નમન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા યુવા વર્ગમાં દેશભક્તિની ભાવના જગાડવા તથા શહીદોના બલિદાનને સ્મરણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.1
- Post by Riyaj Ghachi1
- Post by Pooja patel1
- પાલનપુર અમદાવાદ હાઇવે રોડ ઉપર ટ્રક નીચે એકટીવા આવતા એકટીવા સવાર મહીના ને ખુબજ ગંભીર ઇજા ગ્રસ્ત હોવાથી નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાઆવેલ1
- Post by Pooja patel1