Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ. બગદાણા નવનીત બાલધીયાએ હિરાભાઈ સોલંકી અને કુંવરજી બાવળીયાને લઈ વિડ્યો વાઈરલ મામલે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનુ નિવેદન.. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ કોળીએ આપ્યું નિવેદન કોળી સમાજની છબી કરવાની માનસિકતા લઈને જે મિત્રો સોશિયલ મીડીયામા ફેરવે છે તેવા મિત્રોને જાણ.. હિરાભાઈ, પરસોતમભાઈ કે કુવરજીભાઈ હોય આ કોળી સમાજના નેતા છે, રહેવાના છે અનેઆમા કોઈ ફરક નહી પડે.. હિરાભાઈ જે કામ કર્યુ તેનો બદલો ૨૦૨૭ મા કોળી સમાજ રાજુલા વિધાનસભામા આપશે અને રેકોર્ડ બ્રેક બહુમતી હશે..
Asvin makwana

More news from ગુજરાત and nearby areas
- *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*1
- સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- જસદણ બ્રેક.. જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના રેસ્ટોરન્ટ લાગી આગ આગ લાગતા એક યુવક દાઝ્યો યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી4
- *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી. ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી. પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.1
- Post by Nasim1
- इजराइल ताजाखबर।1
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હજારો ફ્લેમિંગો પક્ષીઓનો મંત્રમુક્ત કરતો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે : અફાટ ધરતી અને વાદળી આકાશ વચ્ચે સફેદ- ગુલાબી પક્ષીના નયન રમ્ય વિહંગ દ્રશ્યો નુ આકર્ષણ1
- ઉપરોક્ત સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારીશ્રી બરવાળા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઈ હતી.1