Shuru
Apke Nagar Ki App…
ઉપલેટા તાલુકા મોટી પાનેલી સીદસર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક વૃદ્ધ મહિલા નું મોત નિપજ્યું અને સાઠ થી દસ લોકો ઈજાગ્રસ્ત થયા 🅱️reaking News Upleta (Moti Paneli) રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા મોટી પાનેલી સીદસર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક વૃદ્ધ મહિલા નું મોત નિપજ્યું અને સાઠ થી દસ લોકો ઈજાગ્રસ્ત થયા મોટી પાનેલી ગામે થી સીદસર ગામ તરફ જવા નાં માર્ગ પર સવારે એક ખાનગી ટ્રાવેલ્સ અને એસ ટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ઈજાગ્રસ્ત લોકો ને એક સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મોટી પાનેલી થી સીદસર રોડ પર આવેલ ઈન્ડિયન હોટલ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પોલીસ તંત્ર અને એક સો આઠ એમ્બ્યુલન્સ સેવા સ્થળ પહોંચી
Alpesh trivedi
ઉપલેટા તાલુકા મોટી પાનેલી સીદસર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક વૃદ્ધ મહિલા નું મોત નિપજ્યું અને સાઠ થી દસ લોકો ઈજાગ્રસ્ત થયા 🅱️reaking News Upleta (Moti Paneli) રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા મોટી પાનેલી સીદસર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક વૃદ્ધ મહિલા નું મોત નિપજ્યું અને સાઠ થી દસ લોકો ઈજાગ્રસ્ત થયા મોટી પાનેલી ગામે થી સીદસર ગામ તરફ જવા નાં માર્ગ પર સવારે એક ખાનગી ટ્રાવેલ્સ અને એસ ટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ઈજાગ્રસ્ત લોકો ને એક સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મોટી પાનેલી થી સીદસર રોડ પર આવેલ ઈન્ડિયન હોટલ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પોલીસ તંત્ર અને એક સો આઠ એમ્બ્યુલન્સ સેવા સ્થળ પહોંચી
More news from ગુજરાત and nearby areas
- જૂનાગઢ : ગિરનાર અને દાતારના પર્વતો પર ભારે વરસાદ વરસતા જૂનાગઢમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે દામોદર કુંડ સહિત નદીઓમાં પાણી વહેવા લાગ્યું છે. વરસાદથી ગિરનાર-દાતાર પર્વત વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. રીપોર્ટ મેહુલ સિંગલ જૂનાગઢ1
- રાજકોટ શહેરમાં મેઘમહેર, વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા.. રાજકોટ, તા. 14 સપ્ટેમ્બર 2026: રાજકોટ શહેરમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. સાંજ સુધી પણ વરસાદી વાતાવરણ યથાવત્ રહેતા શહેરમાં ઠંડક પ્રસરી હતી. હવામાનની તાજી સ્થિતિ મુજબ રાજકોટમાં સાંજે વરસાદી ઝાપટાં સાથે તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ અને ભેજનું પ્રમાણ 93 ટકા નોંધાયું હતું.1
- અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.1
- ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા1
- ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ની સરાહનીય કામગીરી.. ઉના શહેરમાં આવેલી આનંદ બજારમાં વરસાદી પાણી ભરાતાં પાણીનો નિકાલ કરાયો. ઉના શહેરમાં સોમવાર નાં રોજ દીવસભર અનરાધાર વરસાદ વરસતા ગતરાત્રીના સુમારે શહેરના નિચાણવાળા આનંદબજાર માં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નેં જાણ થતાં ધારાસભ્ય દ્વારા તાત્કાલિક અસરથી નગરપાલિકાની ડ્રેનેજ ટીમને પાણીનો નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી ત્યારે નગરપાલિકા ની ટીમ દ્વારા નગરપાલિકાના સદસ્ય વિનોદભાઈ બાંભણિયા સાથે રાખીને વરસાદી પાણીનો નિકાલ ત્વરિત કરાયો હતો. પાણીનો નિકાલ થતાં આનંદ બજારના વેપારીઓ અને રહીશો એ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને નગરપાલિકા નાં સદસ્ય વિનોદભાઈ બાંભણિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.1
- બોટાદ બ્રેકીંગ બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ. 14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348884
- જાહેરમાં જુગાર રમતા ૨૦ જુગારીઓને બે લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લેતી ચોરવાડ પોલીસ ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.આઈ. રાઠોડને મળેલી બાતમીના આધારે ચોરવાડ ગામે સોસાયટી વિસ્તારમાં જાહેર જગ્યામાં જુગાર રમી રહેલા ૨૦ પુરૂષ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ રૂ. ૮૯,૨૨૦/-, ૨૦ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. ૧,૬૦,૫૦૦/- તેમજ ગંજીપતા અને પાથરણા સહિતનો કુલ મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની ગણનાપાત્ર કાર્યવાહી હાથ ધરી છે.1
- બોટાદ તોડકાંડ મામલે મોટો વળાંક, ધારાસભ્ય ઉમેશ મકવાણાએ CM ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ કરી રજૂઆત બોટાદ તોડકાંડ મામલે મોટો વળાંક, ધારાસભ્ય ઉમેશ મકવાણાએ CM ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ કરી રજૂઆત1
- ઉપલેટા તાલુકા મોટી પાનેલી સીદસર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક વૃદ્ધ મહિલા નું મોત નિપજ્યું અને સાઠ થી દસ લોકો ઈજાગ્રસ્ત થયા 🅱️reaking News Upleta (Moti Paneli) રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા મોટી પાનેલી સીદસર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક વૃદ્ધ મહિલા નું મોત નિપજ્યું અને સાઠ થી દસ લોકો ઈજાગ્રસ્ત થયા મોટી પાનેલી ગામે થી સીદસર ગામ તરફ જવા નાં માર્ગ પર સવારે એક ખાનગી ટ્રાવેલ્સ અને એસ ટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ઈજાગ્રસ્ત લોકો ને એક સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મોટી પાનેલી થી સીદસર રોડ પર આવેલ ઈન્ડિયન હોટલ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પોલીસ તંત્ર અને એક સો આઠ એમ્બ્યુલન્સ સેવા સ્થળ પહોંચી1