Shuru
Apke Nagar Ki App…
Pooja patel
More news from Gujarat and nearby areas
- બ્રેકિંગ...... અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ....... બ્રેકિંગ...... અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ....... લીલીયા તાલુકાના વાઘણીયા અને નાના લીલીયા વચ્ચે સવાર સવારમાં સિંહણ સિંહબાળ સાથે નીકળી..... એક સાઇડથી બીજી સાઇડ રોડ ક્રોસિંગ કરતા સિંહણ સાથે સિંહબાળ.... 2 સિંહબાળોને લઈને ઉનાળામાં સેઇફ જગ્યા પર જવા નીકળી સિંહણ..... સિંહણ સાથેના 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ મોબાઈલ કેમેરામાં થયું કેદ...... રોડ ક્રોસિંગનો અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ... અશોક મણવર અમરેલી1
- કલોલ બસ ડેપોમાં બસોની મનસ્વી અવરજવર: શોર્ટકટ અપનાવતા સાંકડા રસ્તે બસો સામસામે આવી જતાં મુસાફરો પરેશાન કલોલ બસ ડેપોમાં બસોની મનસ્વી અવરજવર: શોર્ટકટ અપનાવતા સાંકડા રસ્તે બસો સામસામે આવી જતાં મુસાફરો પરેશાન ટેલિફોન એક્સચેન્જ પાસે દિવસભર ટ્રાફિક જામ Report By Prashant Leuva1
- અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.1
- ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં વર્ષ 1999થી એક અખંડ જ્યોત સતત પ્રજ્વલિત છે. 24 વર્ષથી અવિરત ઝળહળતી આ જ્યોત માં અર્બુદાની શક્તિ અને ભક્તોની અતુટ શ્રદ્ધાનું પ્રતિક બની છે.1
- અમદાવાદ જિલ્લાના બગોદરા-ધોળકા રોડ પર દારૂ ભરેલો આઇસર ટેમ્પો પલટી ગયો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને ટેમ્પોનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. બગોદરા પોલીસે વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.4
- બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન સામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકો ઘાયલ થયા. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ગલ્લામાં ઘૂસી ગઈ હતી, જ્યારે લોકો મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.1
- તમાકુ મસાલા ખાઈને થુકેલા છે1
- બ્રેકિંગ...... અમરેલી:બાબરાના કરિયાણા ગામે જીવાપર રોડ પર હત્યાનો મામલોભરત ઉગરેજીયા નામના યુવકની 10 શખ્સોએ કરી હતી હત્યા. બ્રેકિંગ...... અમરેલી:બાબરાના કરિયાણા ગામે જીવાપર રોડ પર હત્યાનો મામલોભરત ઉગરેજીયા નામના યુવકની 10 શખ્સોએ કરી હતી હત્યા. સુરાપુરાની ખાંભી કાઢી નાખવા બાબતે સમાધાન કરવા બોલાવી કરી હતી ક્રૂર હત્યા.... બાબરા પોલીસે 10 આરોપીનો કરી ધરપકડ.... 10 આરોપીઓને લઈ પોલીસ કર્યુ રિ-કન્સટ્રક્શન..... બાબરા પોલીસના pi આર.આર. પરમારે 10 આરોપીના રિ-કન્સટ્રક્શન દરમ્યાન મહત્વની શીખ લોકોને આપી... પોલીસ પ્રજાનો મિત્ર હોવાની સાચી વાસ્તવિકતા પી.આઇ.પરમારે જાહેર જનતાને જણાવી.... તમારા લોકોને સમજ થાય કે આ દિવસો આપણા ન આવે... દોરડે બંધાઈને ગામના રોડ પર નીકળીએ તો સારું લાગે ...... આપણો જગાડો ક્યાં થાય ગામમાં કે આડોશી પડોશી સાથે કોઈને ટ્રમ્પ જોડે જગડો થાય, ન થાય પડોશી જોડે જ થાય સગાંસંબંધીઓ સાથે જ થાય..... આ દિવસ ના આવે તમારા મા બાપ ને આવી પરિસ્થિતિ ન થાય ખાલી જોવાનું ભારે મજા આવી.. મોદી સાહેબ કહે ને આપણને કે આપણો દેશ યુવાનોનો બનેલો છે પણ યુવાન કઈક કામ કરે તો થાય ને યુવાનો નકરા વજન જ વધારે છે... એટલે આમાંથી શીખવાનું તમને ને આ છોકરાઓને જોવ ને મને બધા એક સરખા લાગો છો.... આમાંથી એકેય ક્રિમીનલ નથી આ જે 10 છોકરા છે એમાંથી કોઈ મોટો ક્રિમીનલ નથી લગભગ બધાનો પહેલો ગુન્હો છે... પહેલા ગુન્હામાં જ લગભગ 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી કહું છું આજીવન તો પડશે.... એના ઘરે 1-1 વર્ષના છોકરા છે તે મોટા થાય ને તે 21 વર્ષના થશે ત્યારે આ બહાર આવશે.. એટલે આ બધું થોડું મગજમાં લેજો... આપણા મા બાપ માટે તમે હશો સાવ નાલાયક પણ તમારા મા બાપ માટે ઘરેણા જ છો -pi R.R. પરમાર.. એટલે આ દિવસો ન આવે કે તમારી પાછળ રખડતા થઈ જાય...... રિ-કન્સટ્રક્શન દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર આર.આર.પરમારે કરી હૃદયસ્પર્શી વાત.... સોશિયલ મીડિયામાં પી.આઇ.પરમારનો વીડિયો વાયરલ... અશોક મણવર અમરેલી1
- આપણા દેશમાં વિદેશી સંસ્કૃતિનો પ્રભાવ સતત વધી રહ્યો છે, જે ઘણા લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. આનાથી સ્થાનિક સભ્યતા અને પરંપરાઓ પર થતી અસર અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.1