Shuru
Apke Nagar Ki App…
ગાંધીનગર ડાકોર જતા પદ યાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન કરતા રણછોડરાય ના સેવકો
Loksamnanews channel
ગાંધીનગર ડાકોર જતા પદ યાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન કરતા રણછોડરાય ના સેવકો
More news from Gujarat and nearby areas
- ડાકોર રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રો ઓ માટે સેવકોદ્વારા સેવા કેમ્પ યોજાયો1
- Post by Chhaganlal Parmar4
- જસદણ નાં આંબરડી ગામ આમ આદમી પાર્ટી દ્વારા પાક ની હોળી કરવામાં આવી હતી ખેડૂતોને પુરતાં ભાવ ન મળતાં આમ આદમી પાર્ટી નાં પ્રવીણ રામ જીગાસા પટેલ બ્રિજરાજ સોલંકી સહિતના કાર્યકરો એ પાક ની હોળી કરવામાં આવી હતી1
- रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।1
- વિક્રમસિંહ શેખાવત ના નિધન થી સમગ્ર રાજસ્થાન સમાજ માં શોક નો માહોલ1
- ગઢડા તાલુકાની શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળા ખાતે રંગોના પાવન પર્વ હોળી-ધૂળેટી નિમિત્તે રંગોત્સવ ૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ પર્વની ઉજવણી કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં બાળકોને ખજૂર અને ધાણી ખવડાવવામાં આવી હતી.શાળાના શિક્ષક ભરતભાઇ સરવૈયા દ્વારા વિદ્યાર્થીઓને હોળીના પર્વનું પૌરાણિક અને સામાજિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું.ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા દ્વારા 'અસત્ય પર સત્યના વિજય'નો સંદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકશ્રી રમેશભાઈ બાવળિયા દ્વારા હોળીના તહેવાર પાછળ રહેલા વૈજ્ઞાનિક અને પર્યાવરણીય પાસાઓ વિશે પણ બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.સમજૂતી બાદ સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું.હોળીના લોકપ્રિય ગીતોના તાલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મન મૂકીને ઝૂમી ઊઠયા હતા.અબીલ-ગુલાલ અને કેસૂડાના પાણીથી પ્રાકૃતિક રંગોની છોળો વચ્ચે બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.શાળા પરિવાર દ્વારા પરસ્પર રંગ લગાવીને ભાઈચારા અને એકતાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોને હોળી-ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા પ્રેરણા આપી હતી. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.1
- ગાંધીનગર ફાગણી પૂનમે રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રીઓ માટે સેવા કેમ્પ1