logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ડાકોર રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રો ઓ માટે સેવકોદ્વારા સેવા કેમ્પ યોજાયો

2 hrs ago
user_Loksamnanews channel
Loksamnanews channel
રિપોર્ટર Amreli, Gujarat•
2 hrs ago

ડાકોર રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રો ઓ માટે સેવકોદ્વારા સેવા કેમ્પ યોજાયો

More news from Gujarat and nearby areas
  • ડાકોર રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રો ઓ માટે સેવકોદ્વારા સેવા કેમ્પ યોજાયો
    1
    ડાકોર રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રો ઓ માટે સેવકોદ્વારા સેવા કેમ્પ યોજાયો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    2 hrs ago
  • Post by Chhaganlal Parmar
    4
    Post by Chhaganlal Parmar
    user_Chhaganlal Parmar
    Chhaganlal Parmar
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • જસદણ નાં આંબરડી ગામ આમ આદમી પાર્ટી દ્વારા પાક ની હોળી કરવામાં આવી હતી ખેડૂતોને પુરતાં ભાવ ન મળતાં આમ આદમી પાર્ટી નાં પ્રવીણ રામ જીગાસા પટેલ બ્રિજરાજ સોલંકી સહિતના કાર્યકરો એ પાક ની હોળી કરવામાં આવી હતી
    1
    જસદણ નાં આંબરડી ગામ આમ આદમી પાર્ટી દ્વારા પાક ની હોળી કરવામાં આવી હતી ખેડૂતોને પુરતાં ભાવ ન મળતાં આમ આદમી પાર્ટી નાં પ્રવીણ રામ જીગાસા પટેલ બ્રિજરાજ સોલંકી સહિતના કાર્યકરો એ પાક ની હોળી કરવામાં આવી હતી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।
    1
    रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • વિક્રમસિંહ શેખાવત ના નિધન થી સમગ્ર રાજસ્થાન સમાજ માં શોક નો માહોલ
    1
    વિક્રમસિંહ શેખાવત ના નિધન થી સમગ્ર રાજસ્થાન સમાજ માં શોક નો માહોલ
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • ગઢડા તાલુકાની શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળા ખાતે રંગોના પાવન પર્વ હોળી-ધૂળેટી નિમિત્તે રંગોત્સવ ૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ પર્વની ઉજવણી કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં બાળકોને ખજૂર અને ધાણી ખવડાવવામાં આવી હતી.શાળાના શિક્ષક ભરતભાઇ સરવૈયા દ્વારા વિદ્યાર્થીઓને હોળીના પર્વનું પૌરાણિક અને સામાજિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું.ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા દ્વારા 'અસત્ય પર સત્યના વિજય'નો સંદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકશ્રી રમેશભાઈ બાવળિયા દ્વારા હોળીના તહેવાર પાછળ રહેલા વૈજ્ઞાનિક અને પર્યાવરણીય પાસાઓ વિશે પણ બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.સમજૂતી બાદ સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું.હોળીના લોકપ્રિય ગીતોના તાલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મન મૂકીને ઝૂમી ઊઠયા હતા.અબીલ-ગુલાલ અને કેસૂડાના પાણીથી પ્રાકૃતિક રંગોની છોળો વચ્ચે બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.શાળા પરિવાર દ્વારા પરસ્પર રંગ લગાવીને ભાઈચારા અને એકતાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોને હોળી-ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા પ્રેરણા આપી હતી. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    1
    ગઢડા તાલુકાની શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળા ખાતે રંગોના પાવન પર્વ હોળી-ધૂળેટી નિમિત્તે રંગોત્સવ ૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ પર્વની ઉજવણી કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં બાળકોને ખજૂર અને ધાણી ખવડાવવામાં આવી હતી.શાળાના શિક્ષક ભરતભાઇ સરવૈયા દ્વારા વિદ્યાર્થીઓને હોળીના પર્વનું પૌરાણિક અને સામાજિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું.ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા દ્વારા 'અસત્ય પર સત્યના વિજય'નો સંદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકશ્રી રમેશભાઈ બાવળિયા દ્વારા હોળીના તહેવાર પાછળ રહેલા વૈજ્ઞાનિક અને પર્યાવરણીય પાસાઓ વિશે પણ બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.સમજૂતી બાદ સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું.હોળીના લોકપ્રિય ગીતોના તાલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મન મૂકીને ઝૂમી ઊઠયા હતા.અબીલ-ગુલાલ અને કેસૂડાના પાણીથી પ્રાકૃતિક રંગોની છોળો વચ્ચે બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.શાળા પરિવાર દ્વારા પરસ્પર રંગ લગાવીને ભાઈચારા અને એકતાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોને હોળી-ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા પ્રેરણા આપી હતી.
રીપોર્ટર/ચિંતન વાગડીયા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.
    1
    મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • ગાંધીનગર ફાગણી પૂનમે રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રીઓ માટે સેવા કેમ્પ
    1
    ગાંધીનગર ફાગણી પૂનમે રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રીઓ માટે સેવા કેમ્પ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.