logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।

More news from ગુજરાત and nearby areas
  • रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।
    1
    रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • રેલવેટેશન વિસ્તારમાં નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન વિસ્તામાં હાર જીત નો જુગાર રમી રહેલા સાત ઈસમોને ઝડપી પાડ્યા જેમાં સાગર કાનજીભાઈ મકવાણા ,આરીફ જમાલભાઈ ,હુસેન સલીમભાઈ, વિશાલ નગીનભાઈ ગોહિલ, સુરેશ દેવજીભાઈ જાદવ ,અબ્દુલ રહેમાન અખ્તર ભાઈ, વિશાલભાઈ પોપટભાઈ જેઠવા ne કુલ મુદ્દા માલ રૂપિયા 15730 સાથે ઝડપી લઇ તમામ વિશ્વમાં સામે કલમ 112 મુજબ ધોરણસર કાયદેસર કાર્યવાહી હાથ ધરાય
    1
    રેલવેટેશન વિસ્તારમાં નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન વિસ્તામાં હાર જીત નો જુગાર રમી રહેલા સાત ઈસમોને ઝડપી પાડ્યા જેમાં સાગર કાનજીભાઈ મકવાણા ,આરીફ જમાલભાઈ ,હુસેન સલીમભાઈ, વિશાલ નગીનભાઈ ગોહિલ, સુરેશ દેવજીભાઈ જાદવ ,અબ્દુલ રહેમાન અખ્તર ભાઈ, વિશાલભાઈ પોપટભાઈ જેઠવા ne કુલ મુદ્દા માલ રૂપિયા 15730 સાથે ઝડપી લઇ તમામ વિશ્વમાં સામે કલમ 112 મુજબ ધોરણસર કાયદેસર કાર્યવાહી હાથ ધરાય
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    14 hrs ago
  • ડાકોર રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રો ઓ માટે સેવકોદ્વારા સેવા કેમ્પ યોજાયો
    1
    ડાકોર રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રો ઓ માટે સેવકોદ્વારા સેવા કેમ્પ યોજાયો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • વિક્રમસિંહ શેખાવત ના નિધન થી સમગ્ર રાજસ્થાન સમાજ માં શોક નો માહોલ
    1
    વિક્રમસિંહ શેખાવત ના નિધન થી સમગ્ર રાજસ્થાન સમાજ માં શોક નો માહોલ
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • Post by Chhaganlal Parmar
    4
    Post by Chhaganlal Parmar
    user_Chhaganlal Parmar
    Chhaganlal Parmar
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • શ્રી દેરાળા પ્રાથમિક શાળામાં હોળી-ધુળેટીના પવિત્ર પર્વ નિમિત્તે ‘રંગોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાની સવારની પ્રાર્થના સભાથી થઈ હતી, જેમાં રાજુભાઈ દ્વારા વિદ્યાર્થીઓને હોળી અને ધુળેટીના પૌરાણિક ઇતિહાસ અને તેના મહત્વ વિશે સુંદર રજૂઆત કરવામાં આવી હતી. આ જ્ઞાનસભર વાતો બાદ શાળાના મેદાનમાં રંગોના ઉત્સવનો પ્રારંભ થયો હતો. ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓએ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કેસૂડાંના પ્રાકૃતિક રંગો, અબીલ, ગુલાલ અને કંકુથી એકબીજાને રંગ્યા હતા. નાના ભૂલકાઓ પિચકારી અને ફુગ્ગા લઈને આનંદમાં આવી ગયા હતા અને આખું શાળા સંકુલ કેસરી રંગના કેસૂડાં અને ગુલાલની છોળોથી મહેકી ઉઠ્યું હતું. રંગોની આ રમઝટ બાદ તમામ વિદ્યાર્થીઓએ સાથે મળીને હોળીનો પરંપરાગત પ્રસાદ એવા ખજૂર, ધાણી અને દાળિયાની જયાફત માણી હતી. આમ, હર્ષોલ્લાસ સાથે શ્રી દેરાળા પ્રાથમિક શાળામાં રંગોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    1
    શ્રી દેરાળા પ્રાથમિક શાળામાં હોળી-ધુળેટીના પવિત્ર પર્વ નિમિત્તે ‘રંગોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાની સવારની પ્રાર્થના સભાથી થઈ હતી, જેમાં રાજુભાઈ દ્વારા વિદ્યાર્થીઓને હોળી અને ધુળેટીના પૌરાણિક ઇતિહાસ અને તેના મહત્વ વિશે સુંદર રજૂઆત કરવામાં આવી હતી. આ જ્ઞાનસભર વાતો બાદ શાળાના મેદાનમાં રંગોના ઉત્સવનો પ્રારંભ થયો હતો.
ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓએ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કેસૂડાંના પ્રાકૃતિક રંગો, અબીલ, ગુલાલ અને કંકુથી એકબીજાને રંગ્યા હતા. નાના ભૂલકાઓ પિચકારી અને ફુગ્ગા લઈને આનંદમાં આવી ગયા હતા અને આખું શાળા સંકુલ કેસરી રંગના કેસૂડાં અને ગુલાલની છોળોથી મહેકી ઉઠ્યું હતું. રંગોની આ રમઝટ બાદ તમામ વિદ્યાર્થીઓએ સાથે મળીને હોળીનો પરંપરાગત પ્રસાદ એવા ખજૂર, ધાણી અને દાળિયાની જયાફત માણી હતી. આમ, હર્ષોલ્લાસ સાથે શ્રી દેરાળા પ્રાથમિક શાળામાં રંગોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
રીપોર્ટર/ચિંતન વાગડીયા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    17 min ago
  • મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.
    1
    મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • सराहनीय कामगीरी । सरकारी‌तंत्र द्वारा इस कार्य‌ को पुरसकृत करना चाहिये।
    1
    सराहनीय कामगीरी । सरकारी‌तंत्र द्वारा इस कार्य‌ को पुरसकृत करना चाहिये।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.