Shuru
Apke Nagar Ki App…
જસદણ નાં આંબરડી માં આમ આદમી પાર્ટી દ્વારા પાક ની હોળી કરવામાં આવી જસદણ નાં આંબરડી ગામ આમ આદમી પાર્ટી દ્વારા પાક ની હોળી કરવામાં આવી હતી ખેડૂતોને પુરતાં ભાવ ન મળતાં આમ આદમી પાર્ટી નાં પ્રવીણ રામ જીગાસા પટેલ બ્રિજરાજ સોલંકી સહિતના કાર્યકરો એ પાક ની હોળી કરવામાં આવી હતી
KARSANBHAI BAMTA bamta
જસદણ નાં આંબરડી માં આમ આદમી પાર્ટી દ્વારા પાક ની હોળી કરવામાં આવી જસદણ નાં આંબરડી ગામ આમ આદમી પાર્ટી દ્વારા પાક ની હોળી કરવામાં આવી હતી ખેડૂતોને પુરતાં ભાવ ન મળતાં આમ આદમી પાર્ટી નાં પ્રવીણ રામ જીગાસા પટેલ બ્રિજરાજ સોલંકી સહિતના કાર્યકરો એ પાક ની હોળી કરવામાં આવી હતી
More news from ગુજરાત and nearby areas
- જસદણ નાં આંબરડી ગામ આમ આદમી પાર્ટી દ્વારા પાક ની હોળી કરવામાં આવી હતી ખેડૂતોને પુરતાં ભાવ ન મળતાં આમ આદમી પાર્ટી નાં પ્રવીણ રામ જીગાસા પટેલ બ્રિજરાજ સોલંકી સહિતના કાર્યકરો એ પાક ની હોળી કરવામાં આવી હતી1
- રાજકોટ બ્રહ્મસમાજ માંથી અને મીડિયા સાથે જોડાયેલ ભાર્ગવ ભાઈ ને ભાજપ આઈ ટી સેલ માં નિમણુંક1
- મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.1
- Post by Chhaganlal Parmar4
- रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।1
- લીંબડી ખાતે અસમિતા ખેલો ઈન્ડીયા અંતરગત રમત ગમતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે 8 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સપોર્ટસ કોચિગ સેન્ટર ખાતે યોજાશે. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના વિભાગ અંતર્ગત, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અસ્મિતા લીગ (Achieving Sports Milestone by Inspiring Women Through Action) નું આયોજન જિલ્લા પ્રશાસન, Sports Authority of India, MY Bharat અને જિલ્લા રમતગમત કચેરીના સંકલનથી કરવામાં આવી રહ્યું છે. અસ્મિતા, ખેલો ઇન્ડિયા યોજનાના અંતર્ગત “Sports for Women” ને પ્રોત્સાહન આપતી એક મુખ્ય પહેલ છે, જેનો હેતુ દેશભરની દીકરીઓ અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ લીગમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. સ્પર્ધા ત્રણ વય જૂથોમાં યોજાશે — અન્ડર-13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ. જિલ્લા સુરેન્દ્રનગરમાં આ સ્પર્ધા તા. 8 માર્ચ 2026ના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, લીમડી ખાતે યોજાશે। તમામ ભાગ લેનારોએ સવારે 7:30 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જિલ્લાની તમામ દીકરીઓ અને તમામ વય જૂથની મહિલાઓને વિનંતી છે કે તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે અસ્મિતા લીગ માત્ર સ્પર્ધા નથી, પરંતુ રમતગમત દ્વારા આત્મવિશ્વાસ, હિંમત અને મહિલા સશક્તિકરણનો ઉજાસ છે. તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, વાલીઓ અને સમાજના આગેવાનોને અપીલ છે કે તેઓ દીકરીઓ અને મહિલાઓને નોંધણી માટે પ્રોત્સાહિત કરે અને આ પ્રતિષ્ઠિત પહેલમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે છે.1
- લાલપુરમાં પોલીસે દારૂ લઈને જતા એક શખ્સને પકડી પડ્યો. પોલીસે તબેલા શેરી વિસ્તારમાં બાઈક પર જતા ઇમરાન ઉર્ફે રાણો સલીમભાઈ રાવકરડાને અટકાવી તેની તલાશી લેતા 21 ચપલા ઈંગ્લીશ દારૂના મળ્યા. પોલીસે દારૂ તેમજ બાઈક સહીત કુલ રૂ. ૫૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની હર્યવાહી હાથ ધરી.1
- સાબરકાંઠા તલોદ પોલીસ ચોકી પાસે પાર્ક કરેલ વાહનો માં અચાનક લાગી આગ1