logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લાલપુરમાં પોલીસે દારૂ લઈને જતા એક શખ્સને પકડી પડ્યો. પોલીસે તબેલા શેરી વિસ્તારમાં બાઈક પર જતા ઇમરાન ઉર્ફે રાણો સલીમભાઈ રાવકરડાને અટકાવી લાલપુરમાં પોલીસે દારૂ લઈને જતા એક શખ્સને પકડી પડ્યો. પોલીસે તબેલા શેરી વિસ્તારમાં બાઈક પર જતા ઇમરાન ઉર્ફે રાણો સલીમભાઈ રાવકરડાને અટકાવી તેની તલાશી લેતા 21 ચપલા ઈંગ્લીશ દારૂના મળ્યા. પોલીસે દારૂ તેમજ બાઈક સહીત કુલ રૂ. ૫૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની હર્યવાહી હાથ ધરી.

3 hrs ago
user_Siraj shah
Siraj shah
Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
3 hrs ago

લાલપુરમાં પોલીસે દારૂ લઈને જતા એક શખ્સને પકડી પડ્યો. પોલીસે તબેલા શેરી વિસ્તારમાં બાઈક પર જતા ઇમરાન ઉર્ફે રાણો સલીમભાઈ રાવકરડાને અટકાવી લાલપુરમાં પોલીસે દારૂ લઈને જતા એક શખ્સને પકડી પડ્યો. પોલીસે તબેલા શેરી વિસ્તારમાં બાઈક પર જતા ઇમરાન ઉર્ફે રાણો સલીમભાઈ રાવકરડાને અટકાવી તેની તલાશી લેતા 21 ચપલા ઈંગ્લીશ દારૂના મળ્યા. પોલીસે દારૂ તેમજ બાઈક સહીત કુલ રૂ. ૫૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની હર્યવાહી હાથ ધરી.

More news from ગુજરાત and nearby areas
  • રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધુળેટી પર્વની આજે વહેલી સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાનાં બાળકો થી લઈ યુવાનો, યુવતીઓ અને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર રંગોત્સવની મજા માણી હતી. પીચકારી, રંગબેરંગી ફુગ્ગા અને પાણીના ફુગ્ગાઓ સાથે મિત્રો અને સગા-સંબંધીઓ સાથે હર્ષોલ્લાસથી રમતા લોકો જોવા મળ્યા હતા. સમગ્ર શહેર રંગમય બની ગયું હતું અને “હેપ્પી ધુળેટી” ના શુભેચ્છા સંદેશાઓ સાથે લોકો એકબીજાને રંગ લગાવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ધોરાજી પંથકમાં શાંતિપૂર્ણ અને આનંદમય માહોલ વચ્ચે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
    2
    રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધુળેટી પર્વની આજે વહેલી સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
નાનાં બાળકો થી લઈ યુવાનો, યુવતીઓ અને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર રંગોત્સવની મજા માણી હતી.
પીચકારી, રંગબેરંગી ફુગ્ગા અને પાણીના ફુગ્ગાઓ સાથે મિત્રો અને સગા-સંબંધીઓ સાથે હર્ષોલ્લાસથી રમતા લોકો જોવા મળ્યા હતા.
સમગ્ર શહેર રંગમય બની ગયું હતું અને “હેપ્પી ધુળેટી” ના શુભેચ્છા સંદેશાઓ સાથે લોકો એકબીજાને રંગ લગાવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા.
ધોરાજી પંથકમાં શાંતિપૂર્ણ અને આનંદમય માહોલ વચ્ચે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    6 hrs ago
  • હોળી-ધૂળેટીના તહેવારો નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં સફળ દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર ધીરજ મથુરારાય યાદવની ઓરડીમાં તપાસ કરતા વેચાણ અર્થે સંગ્રહાયેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટગ સહિતની કુલ 128 બોટલો કબ્જે કરી હતી, જેની કુલ કિંમત 1,71,100 થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
    1
    હોળી-ધૂળેટીના તહેવારો નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં સફળ દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર ધીરજ મથુરારાય યાદવની ઓરડીમાં તપાસ કરતા વેચાણ અર્થે સંગ્રહાયેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટગ સહિતની કુલ 128 બોટલો કબ્જે કરી હતી, જેની કુલ કિંમત 1,71,100 થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    8 hrs ago
  • Post by મધુવન ગીફ્ટ કેશોદ
    1
    Post by મધુવન ગીફ્ટ કેશોદ
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    20 hrs ago
  • સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ભાણવડ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરવામાં આવેશે હોલિકા દહન
    1
    સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ભાણવડ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરવામાં આવેશે હોલિકા દહન
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    22 hrs ago
  • હળવદ શહેરમાં આજે ધુળેટી પર્વની રંગીન અને આનંદમય ઉજવણી જોવા મળી રહી છે. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો, યુવાનો અને વડીલો રંગો સાથે એકબીજાને અભિવાદન કરી તહેવારની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા. “બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે બાળકો એકબીજાને રંગ લગાવી મોજ-મસ્તીમાં તલીન બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રંગ અને ગુલાલની છટા છવાઈ ગઈ હતી. ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ શહેરમાં આજે ધુળેટી પર્વની રંગીન અને આનંદમય ઉજવણી જોવા મળી રહી છે. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો, યુવાનો અને વડીલો રંગો સાથે એકબીજાને અભિવાદન કરી તહેવારની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા.
“બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે બાળકો એકબીજાને રંગ લગાવી મોજ-મસ્તીમાં તલીન બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રંગ અને ગુલાલની છટા છવાઈ ગઈ હતી.
ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    7 hrs ago
  • મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.
    1
    મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    32 min ago
  • ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાસમ રાજા ત્રાયા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. આરોપીએ મીઠીરોહર જીઆઈડીસી પાસે સર્વે નંબર 573 પૈકીની સરકારી જમીન પર 202.8 ચોરસ મીટરમાં હોટલ અને બે રૂમો બનાવી દબાણ કર્યું હતું. આ જમીનની બજાર કિંમત આશરે .20.28 લાખ થાય છે. પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધું હતું.
    1
    ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાસમ રાજા ત્રાયા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. આરોપીએ મીઠીરોહર જીઆઈડીસી પાસે સર્વે નંબર 573 પૈકીની સરકારી જમીન પર 202.8 ચોરસ મીટરમાં હોટલ અને બે રૂમો બનાવી દબાણ કર્યું હતું. આ જમીનની બજાર કિંમત આશરે .20.28 લાખ થાય છે. પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીએ  સ્વેચ્છાએ દબાણ હટાવી લીધું હતું.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    8 hrs ago
  • j
    1
    j
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    22 hrs ago
  • Post by મધુવન ગીફ્ટ કેશોદ
    1
    Post by મધુવન ગીફ્ટ કેશોદ
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.