logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મીઠીરોહરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમે સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ દૂર કર્યુ ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાસમ રાજા ત્રાયા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. આરોપીએ મીઠીરોહર જીઆઈડીસી પાસે સર્વે નંબર 573 પૈકીની સરકારી જમીન પર 202.8 ચોરસ મીટરમાં હોટલ અને બે રૂમો બનાવી દબાણ કર્યું હતું. આ જમીનની બજાર કિંમત આશરે .20.28 લાખ થાય છે. પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધું હતું.

4 hrs ago
user_Bharti Makhijani
Bharti Makhijani
ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
4 hrs ago

મીઠીરોહરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમે સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ દૂર કર્યુ ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાસમ રાજા ત્રાયા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. આરોપીએ મીઠીરોહર જીઆઈડીસી પાસે સર્વે નંબર 573 પૈકીની સરકારી જમીન પર 202.8 ચોરસ મીટરમાં હોટલ અને બે રૂમો બનાવી દબાણ કર્યું હતું. આ જમીનની બજાર કિંમત આશરે .20.28 લાખ થાય છે. પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધું હતું.

More news from ગુજરાત and nearby areas
  • ગાંધીધામ મહાનગરપાલિકાના મિલ્કત વેરા વિભાગની ટીમ દ્વારા મોટા બાકીદારોની બીલ-નોટીસ તથા અંતિમ નોટીસ બજવણી કરેલ હોવા છતાંય બાકી વેરા ભરવામાં ઉદાસીનતા દાખવેલ છે તેવા બાકીદાર મિલ્કત / પ્લોટ નં.૧૪, નેશનલ હાઇવે, ગાંધીધામ ખાતે આવેલ દુકાન/ઓફિસો જેમાં દુકાન/ઓફિસ નં.૮, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૧ એમ કુલે -૬ મિલ્કત ના વેરાઓની બાકી પડેલ કુલ રકમ રુ.૪,૨૭,૪૮૮/- નો વેરો ભરેલ ન હોઇ નિયમોનુસાર ની કાર્યવાહી કર્યા બાદ આજ રોજ આ તમામ ૬- ઓફિસ / દુકાનો ને ટેકસ વિભાગ ની ટીમ દ્વારા સ્થળ પર મિલ્કત સીલ કરવાની કાર્યવાહી કરેલ છે તેમજ તે વિસ્તારના અન્ય બાકીદારો જેમાં કુલ-૧૪ દુકાન/ઓફિસો ના મિલ્કત ધારકો દ્વારા સીલીંગ ની કામગીરી સમયે પોતાનો બાકી વેરો સ્થળ પર ચેક દ્વારા ચુકવણી કરેલ છે અને કુલ રકમ ૮,૨૦,૪૮૬/- ની સ્થળ પર વસુલાત પણ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં મહાનગરપાલિકા ના ટેકસ વિભાગ ના ઇન્ચાર્જ હેડ ટેકસ ઇન્સપેકટર નિયત એચ.ધોળકિયા,કનૈયાલાલ સી. સાધુ, કમલ કેલા, અનિલ ભાટીયા, જયકુમાર મૌરયાની તેમજ ટેકસ વિભાગની ટીમ જોડાયેલ હતી. તેમજ આવા બાકીદારોને પણ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં મોટા બાકીદારો સામે મિલ્કત ધારકોની મિલ્કત જપ્તી/ટાંચમાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે મિલ્કત ધારકોની મિલકત બંધ હાલતમાં છે અને સમયસર વેરાની ચુકવણી કરવામાં નિષ્ફળ રહયા છે અને વેરા ચુકવણીમાં નિષ્કાળજી દાખવેલ છે તેવી મિલ્કતોને પણ જપ્ત/ટાંચમાં લેવામાં આવશે
    1
    ગાંધીધામ મહાનગરપાલિકાના મિલ્કત વેરા વિભાગની ટીમ દ્વારા મોટા બાકીદારોની બીલ-નોટીસ તથા અંતિમ નોટીસ બજવણી કરેલ હોવા છતાંય બાકી વેરા ભરવામાં ઉદાસીનતા દાખવેલ છે તેવા બાકીદાર મિલ્કત / પ્લોટ નં.૧૪, નેશનલ હાઇવે, ગાંધીધામ ખાતે આવેલ દુકાન/ઓફિસો જેમાં દુકાન/ઓફિસ નં.૮, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૧ એમ કુલે -૬ મિલ્કત ના વેરાઓની બાકી પડેલ કુલ રકમ રુ.૪,૨૭,૪૮૮/- નો વેરો ભરેલ ન હોઇ નિયમોનુસાર ની કાર્યવાહી કર્યા બાદ આજ રોજ આ તમામ ૬- ઓફિસ / દુકાનો ને ટેકસ વિભાગ ની ટીમ દ્વારા સ્થળ પર મિલ્કત સીલ કરવાની કાર્યવાહી કરેલ છે તેમજ તે વિસ્તારના અન્ય બાકીદારો જેમાં કુલ-૧૪ દુકાન/ઓફિસો ના મિલ્કત ધારકો દ્વારા સીલીંગ ની કામગીરી સમયે પોતાનો બાકી વેરો સ્થળ પર ચેક દ્વારા ચુકવણી કરેલ છે અને કુલ રકમ ૮,૨૦,૪૮૬/- ની સ્થળ પર વસુલાત પણ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં મહાનગરપાલિકા ના ટેકસ વિભાગ ના ઇન્ચાર્જ હેડ ટેકસ ઇન્સપેકટર  નિયત એચ.ધોળકિયા,કનૈયાલાલ સી. સાધુ, કમલ કેલા, અનિલ ભાટીયા, જયકુમાર મૌરયાની તેમજ ટેકસ વિભાગની ટીમ જોડાયેલ હતી. તેમજ આવા બાકીદારોને પણ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં મોટા બાકીદારો સામે મિલ્કત ધારકોની મિલ્કત જપ્તી/ટાંચમાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે મિલ્કત ધારકોની મિલકત બંધ હાલતમાં છે અને સમયસર વેરાની ચુકવણી કરવામાં નિષ્ફળ રહયા છે અને વેરા ચુકવણીમાં નિષ્કાળજી દાખવેલ છે તેવી મિલ્કતોને પણ જપ્ત/ટાંચમાં લેવામાં આવશે
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    4 hrs ago
  • કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન.
    1
    કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન.
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    21 hrs ago
  • હળવદ શહેરમાં આજે ધુળેટી પર્વની રંગીન અને આનંદમય ઉજવણી જોવા મળી રહી છે. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો, યુવાનો અને વડીલો રંગો સાથે એકબીજાને અભિવાદન કરી તહેવારની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા. “બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે બાળકો એકબીજાને રંગ લગાવી મોજ-મસ્તીમાં તલીન બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રંગ અને ગુલાલની છટા છવાઈ ગઈ હતી. ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ શહેરમાં આજે ધુળેટી પર્વની રંગીન અને આનંદમય ઉજવણી જોવા મળી રહી છે. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો, યુવાનો અને વડીલો રંગો સાથે એકબીજાને અભિવાદન કરી તહેવારની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા.
“બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે બાળકો એકબીજાને રંગ લગાવી મોજ-મસ્તીમાં તલીન બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રંગ અને ગુલાલની છટા છવાઈ ગઈ હતી.
ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    4 hrs ago
  • જખૌ ઓધવ ધામ થી વલસાડ ઓધવ જ્યોત યાત્રા નું ઉસ્તીયા ભાનુશાલી મહાજન દ્વારા ભાવ ભર્યું સ્વાગત કરવા માં આવ્યું
    1
    જખૌ ઓધવ ધામ થી વલસાડ ઓધવ જ્યોત યાત્રા નું ઉસ્તીયા ભાનુશાલી મહાજન દ્વારા ભાવ ભર્યું સ્વાગત કરવા માં આવ્યું
    user_હરિસિંહ મોખા
    હરિસિંહ મોખા
    Local News Reporter અબડાસા, કચ્છ, ગુજરાત•
    19 hrs ago
  • ધોરાજી નાં રંગોળી ફ્લાવર્સ દ્વારા ધુળેટી પર્વ ની ગુલાબ નાં ફુલો વડે ધુળેટી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજી માં આજે યુવાનો દ્વારા ગુલાબ થી ધુળેટી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધોરાજી નાં શરાફ બજાર અને સોની બજાર માં આજે રંગો થી રમવા નેં બદલે ગુલાબ નાં ફુલો વડે ધુળેટી ની રમઝટ કરતા યુવાનો નેં નજરે જોવા મળ્યા હજારો રૂપિયા નું ગુલાબ નાં ફુલો વડે ધુળેટી પર્વ ની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મિડિયા વાયરલ થયાં
    2
    ધોરાજી નાં રંગોળી ફ્લાવર્સ દ્વારા ધુળેટી પર્વ ની ગુલાબ નાં ફુલો વડે ધુળેટી કરવામાં આવી 
રાજકોટ જિલ્લાના ધોરાજી માં આજે યુવાનો દ્વારા ગુલાબ થી ધુળેટી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધોરાજી નાં શરાફ બજાર અને સોની બજાર માં આજે રંગો થી રમવા નેં બદલે ગુલાબ નાં ફુલો વડે ધુળેટી ની રમઝટ કરતા યુવાનો નેં નજરે જોવા મળ્યા
હજારો રૂપિયા નું ગુલાબ નાં ફુલો વડે ધુળેટી પર્વ ની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી રહ્યા હોય
તેવા વિડીયો સોશિયલ મિડિયા વાયરલ થયાં
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • ​સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીના પર્વનુ આયોજન કરવામાં આવીયુ હતું જેમા પોલીસ પરિવાર સાથે હોળી-ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણીમા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ સહિત ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રંગોના ઉત્સવમાં સહભાગી બનીયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટી ના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ભારે સુરક્ષાની જવાબદારી વચ્ચે ખુશીઓની એક હળવી ક્ષણ માણી હતી. રેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બની ગયું હતું. જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.
    1
    ​સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીના પર્વનુ આયોજન કરવામાં આવીયુ હતું જેમા પોલીસ પરિવાર સાથે હોળી-ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણીમા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ  સહિત ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રંગોના ઉત્સવમાં સહભાગી બનીયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટી ના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ભારે સુરક્ષાની જવાબદારી વચ્ચે ખુશીઓની એક હળવી ક્ષણ માણી હતી.
રેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો.
જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બની ગયું હતું.
જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો.
હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 min ago
  • અરજદાર દ્વારા તા. 10/02/2026ના રોજ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતું સમક્ષ આર.ટી.આઈ. અધિનિયમ-2005 હેઠળ અરજી કરી, નિર્દિષ્ટ લોકેશન પર સંગ્રહિત ખનિજ માલ અંગે વિગતવાર માહિતી માગવામાં આવી હતી. વિભાગ તરફથી “શૂન્ય (નીલ)” માહિતી દર્શાવતા જવાબ મળ્યા બાદ હકીકત અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અરજદાર મુજબ, નિર્દિષ્ટ સ્થળ પર મોટા પ્રમાણમાં ખનિજ માલ સંગ્રહિત હતો અને હાલ પણ છે. સ્થળ પર ગ્રામજનો સાક્ષી તરીકે હાજર છે. ઉપરાંત, લોકેશન આધારિત ફોટોગ્રાફ્સ અને વિડિઓ રેકોર્ડિંગ્સ સહિત દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. અરજદાર દ્વારા નીચે મુજબની સ્પષ્ટ અને દસ્તાવેજી માહિતી જાહેર કરવાની માંગ કરવામાં આવે છે: તા. 25/01/2025, બપોરે 1:15 વાગ્યા સુધી નિર્દિષ્ટ સ્થળે કુલ કેટલો ખનિજ સ્ટોક હાજર હતો તેની માપણી આધારિત વિગત. તે સ્ટોક કઈ કંપની/વ્યક્તિના નામે નોંધાયેલ હતો તેની માહિતી. સંબંધિત ખનિજ પર ચૂકવાયેલ રોયલ્ટી રકમ – દર, કુલ રકમ અને ચુકવણીની તારીખ. દૈનિક કેટલા વાહનો દ્વારા ખનિજનું આવન-જાવન થયું તેની વિગત, વાહન નંબર સાથે. સ્ટોક અને પરિવહન માટે માન્ય પરવાનગી/ટ્રાન્સિટ પાસની નકલ. જો સ્ટોક અનધિકૃત હોય તો તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીનો રેકોર્ડ. આ મામલો જાહેર હિત સાથે સીધો જોડાયેલ હોવાથી, ખનિજના ગેરકાયદેસર સંગ્રહ અથવા પરિવહન અંગે શંકા ઊભી થાય છે. જો માલ કાયદેસર હોય તો તેની તમામ કાનૂની દસ્તાવેજી વિગતો જાહેર કરવી જરૂરી છે. જો ગેરકાયદેસર હોય તો સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવી આવશ્યક છે. આ મુદ્દે પારદર્શિતા અને જવાબદારી નિર્ધારિત કરવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ, માપણી રિપોર્ટ તથા રોયલ્ટી રેકોર્ડ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. રિપોર્ટ બાય: આદમ નોતિયાર બિયરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યુઝ
    4
    અરજદાર દ્વારા તા. 10/02/2026ના રોજ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતું સમક્ષ આર.ટી.આઈ. અધિનિયમ-2005 હેઠળ અરજી કરી, નિર્દિષ્ટ લોકેશન પર સંગ્રહિત ખનિજ માલ અંગે વિગતવાર માહિતી માગવામાં આવી હતી. વિભાગ તરફથી “શૂન્ય (નીલ)” માહિતી દર્શાવતા જવાબ મળ્યા બાદ હકીકત અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
અરજદાર મુજબ, નિર્દિષ્ટ સ્થળ પર મોટા પ્રમાણમાં ખનિજ માલ સંગ્રહિત હતો અને હાલ પણ છે. સ્થળ પર ગ્રામજનો સાક્ષી તરીકે હાજર છે. ઉપરાંત, લોકેશન આધારિત ફોટોગ્રાફ્સ અને વિડિઓ રેકોર્ડિંગ્સ સહિત દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
અરજદાર દ્વારા નીચે મુજબની સ્પષ્ટ અને દસ્તાવેજી માહિતી જાહેર કરવાની માંગ કરવામાં આવે છે:
તા. 25/01/2025, બપોરે 1:15 વાગ્યા સુધી નિર્દિષ્ટ સ્થળે કુલ કેટલો ખનિજ સ્ટોક હાજર હતો તેની માપણી આધારિત વિગત.
તે સ્ટોક કઈ કંપની/વ્યક્તિના નામે નોંધાયેલ હતો તેની માહિતી.
સંબંધિત ખનિજ પર ચૂકવાયેલ રોયલ્ટી રકમ – દર, કુલ રકમ અને ચુકવણીની તારીખ.
દૈનિક કેટલા વાહનો દ્વારા ખનિજનું આવન-જાવન થયું તેની વિગત, વાહન નંબર સાથે.
સ્ટોક અને પરિવહન માટે માન્ય પરવાનગી/ટ્રાન્સિટ પાસની નકલ.
જો સ્ટોક અનધિકૃત હોય તો તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીનો રેકોર્ડ.
આ મામલો જાહેર હિત સાથે સીધો જોડાયેલ હોવાથી, ખનિજના ગેરકાયદેસર સંગ્રહ અથવા પરિવહન અંગે શંકા ઊભી થાય છે. જો માલ કાયદેસર હોય તો તેની તમામ કાનૂની દસ્તાવેજી વિગતો જાહેર કરવી જરૂરી છે. જો ગેરકાયદેસર હોય તો સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવી આવશ્યક છે.
આ મુદ્દે પારદર્શિતા અને જવાબદારી નિર્ધારિત કરવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ, માપણી રિપોર્ટ તથા રોયલ્ટી રેકોર્ડ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે.
રિપોર્ટ બાય:
આદમ નોતિયાર
બિયરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યુઝ
    user_Adam notiyar
    Adam notiyar
    Voice of people લખપત, કચ્છ, ગુજરાત•
    16 hrs ago
  • હોળી-ધૂળેટીના તહેવારો નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં સફળ દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર ધીરજ મથુરારાય યાદવની ઓરડીમાં તપાસ કરતા વેચાણ અર્થે સંગ્રહાયેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટગ સહિતની કુલ 128 બોટલો કબ્જે કરી હતી, જેની કુલ કિંમત 1,71,100 થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
    1
    હોળી-ધૂળેટીના તહેવારો નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં સફળ દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર ધીરજ મથુરારાય યાદવની ઓરડીમાં તપાસ કરતા વેચાણ અર્થે સંગ્રહાયેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટગ સહિતની કુલ 128 બોટલો કબ્જે કરી હતી, જેની કુલ કિંમત 1,71,100 થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.