ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશ્નર મનિષ ગુરવાનીની સુચના મુજબ ટેકસ ટીમ દ્વારા મિલ્કત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગાંધીધામ મહાનગરપાલિકાના મિલ્કત વેરા વિભાગની ટીમ દ્વારા મોટા બાકીદારોની બીલ-નોટીસ તથા અંતિમ નોટીસ બજવણી કરેલ હોવા છતાંય બાકી વેરા ભરવામાં ઉદાસીનતા દાખવેલ છે તેવા બાકીદાર મિલ્કત / પ્લોટ નં.૧૪, નેશનલ હાઇવે, ગાંધીધામ ખાતે આવેલ દુકાન/ઓફિસો જેમાં દુકાન/ઓફિસ નં.૮, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૧ એમ કુલે -૬ મિલ્કત ના વેરાઓની બાકી પડેલ કુલ રકમ રુ.૪,૨૭,૪૮૮/- નો વેરો ભરેલ ન હોઇ નિયમોનુસાર ની કાર્યવાહી કર્યા બાદ આજ રોજ આ તમામ ૬- ઓફિસ / દુકાનો ને ટેકસ વિભાગ ની ટીમ દ્વારા સ્થળ પર મિલ્કત સીલ કરવાની કાર્યવાહી કરેલ છે તેમજ તે વિસ્તારના અન્ય બાકીદારો જેમાં કુલ-૧૪ દુકાન/ઓફિસો ના મિલ્કત ધારકો દ્વારા સીલીંગ ની કામગીરી સમયે પોતાનો બાકી વેરો સ્થળ પર ચેક દ્વારા ચુકવણી કરેલ છે અને કુલ રકમ ૮,૨૦,૪૮૬/- ની સ્થળ પર વસુલાત પણ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં મહાનગરપાલિકા ના ટેકસ વિભાગ ના ઇન્ચાર્જ હેડ ટેકસ ઇન્સપેકટર નિયત એચ.ધોળકિયા,કનૈયાલાલ સી. સાધુ, કમલ કેલા, અનિલ ભાટીયા, જયકુમાર મૌરયાની તેમજ ટેકસ વિભાગની ટીમ જોડાયેલ હતી. તેમજ આવા બાકીદારોને પણ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં મોટા બાકીદારો સામે મિલ્કત ધારકોની મિલ્કત જપ્તી/ટાંચમાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે મિલ્કત ધારકોની મિલકત બંધ હાલતમાં છે અને સમયસર વેરાની ચુકવણી કરવામાં નિષ્ફળ રહયા છે અને વેરા ચુકવણીમાં નિષ્કાળજી દાખવેલ છે તેવી મિલ્કતોને પણ જપ્ત/ટાંચમાં લેવામાં આવશે

- ગાંધીધામ મહાનગરપાલિકાના મિલ્કત વેરા વિભાગની ટીમ દ્વારા મોટા બાકીદારોની બીલ-નોટીસ તથા અંતિમ નોટીસ બજવણી કરેલ હોવા છતાંય બાકી વેરા ભરવામાં ઉદાસીનતા દાખવેલ છે તેવા બાકીદાર મિલ્કત / પ્લોટ નં.૧૪, નેશનલ હાઇવે, ગાંધીધામ ખાતે આવેલ દુકાન/ઓફિસો જેમાં દુકાન/ઓફિસ નં.૮, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૧ એમ કુલે -૬ મિલ્કત ના વેરાઓની બાકી પડેલ કુલ રકમ રુ.૪,૨૭,૪૮૮/- નો વેરો ભરેલ ન હોઇ નિયમોનુસાર ની કાર્યવાહી કર્યા બાદ આજ રોજ આ તમામ ૬- ઓફિસ / દુકાનો ને ટેકસ વિભાગ ની ટીમ દ્વારા સ્થળ પર મિલ્કત સીલ કરવાની કાર્યવાહી કરેલ છે તેમજ તે વિસ્તારના અન્ય બાકીદારો જેમાં કુલ-૧૪ દુકાન/ઓફિસો ના મિલ્કત ધારકો દ્વારા સીલીંગ ની કામગીરી સમયે પોતાનો બાકી વેરો સ્થળ પર ચેક દ્વારા ચુકવણી કરેલ છે અને કુલ રકમ ૮,૨૦,૪૮૬/- ની સ્થળ પર વસુલાત પણ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં મહાનગરપાલિકા ના ટેકસ વિભાગ ના ઇન્ચાર્જ હેડ ટેકસ ઇન્સપેકટર નિયત એચ.ધોળકિયા,કનૈયાલાલ સી. સાધુ, કમલ કેલા, અનિલ ભાટીયા, જયકુમાર મૌરયાની તેમજ ટેકસ વિભાગની ટીમ જોડાયેલ હતી. તેમજ આવા બાકીદારોને પણ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં મોટા બાકીદારો સામે મિલ્કત ધારકોની મિલ્કત જપ્તી/ટાંચમાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે મિલ્કત ધારકોની મિલકત બંધ હાલતમાં છે અને સમયસર વેરાની ચુકવણી કરવામાં નિષ્ફળ રહયા છે અને વેરા ચુકવણીમાં નિષ્કાળજી દાખવેલ છે તેવી મિલ્કતોને પણ જપ્ત/ટાંચમાં લેવામાં આવશે1
- गुजरात के कच्छ जिले के एक गांव में सड़क पर दो आवारा सांडों की आपसी भिड़ंत अचानक खतरनाक मोड़ ले गई। लड़ते-लड़ते दोनों सांड दुकान के बाहर बैठे एक बुजुर्ग से टकरा गए, जिससे वह गंभीर रूप से घायल हो गए। अफरा-तफरी के बीच पास में रखे कई एलपीजी सिलेंडर भी गिर पड़े, जिससे बड़ा हादसा होने का खतरा पैदा हो गया। पूरी घटना वहां लगे सीसीटीवी कैमरे में कैद हो गई है, जिसका वीडियो अब सामने आया है।1
- લાલપુરમાં પોલીસે દારૂ લઈને જતા એક શખ્સને પકડી પડ્યો. પોલીસે તબેલા શેરી વિસ્તારમાં બાઈક પર જતા ઇમરાન ઉર્ફે રાણો સલીમભાઈ રાવકરડાને અટકાવી તેની તલાશી લેતા 21 ચપલા ઈંગ્લીશ દારૂના મળ્યા. પોલીસે દારૂ તેમજ બાઈક સહીત કુલ રૂ. ૫૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની હર્યવાહી હાથ ધરી.1
- હળવદ શહેરમાં આજે ધુળેટી પર્વની રંગીન અને આનંદમય ઉજવણી જોવા મળી રહી છે. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો, યુવાનો અને વડીલો રંગો સાથે એકબીજાને અભિવાદન કરી તહેવારની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા. “બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે બાળકો એકબીજાને રંગ લગાવી મોજ-મસ્તીમાં તલીન બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રંગ અને ગુલાલની છટા છવાઈ ગઈ હતી. ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- જખૌ ઓધવ ધામ થી વલસાડ ઓધવ જ્યોત યાત્રા નું ઉસ્તીયા ભાનુશાલી મહાજન દ્વારા ભાવ ભર્યું સ્વાગત કરવા માં આવ્યું1
- ધોરાજી નાં રંગોળી ફ્લાવર્સ દ્વારા ધુળેટી પર્વ ની ગુલાબ નાં ફુલો વડે ધુળેટી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજી માં આજે યુવાનો દ્વારા ગુલાબ થી ધુળેટી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધોરાજી નાં શરાફ બજાર અને સોની બજાર માં આજે રંગો થી રમવા નેં બદલે ગુલાબ નાં ફુલો વડે ધુળેટી ની રમઝટ કરતા યુવાનો નેં નજરે જોવા મળ્યા હજારો રૂપિયા નું ગુલાબ નાં ફુલો વડે ધુળેટી પર્વ ની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મિડિયા વાયરલ થયાં2
- સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીના પર્વનુ આયોજન કરવામાં આવીયુ હતું જેમા પોલીસ પરિવાર સાથે હોળી-ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણીમા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ સહિત ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રંગોના ઉત્સવમાં સહભાગી બનીયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટી ના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ભારે સુરક્ષાની જવાબદારી વચ્ચે ખુશીઓની એક હળવી ક્ષણ માણી હતી. રેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બની ગયું હતું. જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.1
- હોળી-ધૂળેટીના તહેવારો નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં સફળ દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર ધીરજ મથુરારાય યાદવની ઓરડીમાં તપાસ કરતા વેચાણ અર્થે સંગ્રહાયેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટગ સહિતની કુલ 128 બોટલો કબ્જે કરી હતી, જેની કુલ કિંમત 1,71,100 થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.1