સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીના પર્વનુ આયોજન કરવામાં આવીયુ હતું જેમા પોલીસ પરિવાર સાથે હોળી-ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણીમા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ સહિત ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રંગોના ઉત્સવમાં સહભાગી બનીયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટી ના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ભારે સુરક્ષાની જવાબદારી વચ્ચે ખુશીઓની એક હળવી ક્ષણ માણી હતી. રેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બની ગયું હતું. જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.
સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીના પર્વનુ આયોજન કરવામાં આવીયુ હતું જેમા પોલીસ પરિવાર સાથે હોળી-ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણીમા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ સહિત ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રંગોના ઉત્સવમાં સહભાગી બનીયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટી ના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ભારે સુરક્ષાની જવાબદારી વચ્ચે ખુશીઓની એક હળવી ક્ષણ માણી હતી. રેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બની ગયું હતું. જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.
- સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીના પર્વનુ આયોજન કરવામાં આવીયુ હતું જેમા પોલીસ પરિવાર સાથે હોળી-ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણીમા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ સહિત ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રંગોના ઉત્સવમાં સહભાગી બનીયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટી ના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ભારે સુરક્ષાની જવાબદારી વચ્ચે ખુશીઓની એક હળવી ક્ષણ માણી હતી. રેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બની ગયું હતું. જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.1
- મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત અરજીઓ અરજદારો દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૦/૦૩/૨૦૨૬ દરમ્યાન મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો સંબંધિત જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જરૂરી છે. અરજદાર પોતાના પ્રશ્ન સાથે જરૂરી આધાર પુરાવા રૂબરૂ રજૂ કરશે. આધાર વિના અરજી માન્ય ગણાશે નહીં. એ તાલુકા સ્તરે પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોને સમયસર અરજી કરી લાભ લેવા અનુરોધ કરાયો છે.1
- પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુધ કલમ ૩૧૬(૨),૩૧૬ (૫),૩૧૮ (૪),તથા ૩૩૬(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- બોટાદ જીલ્લાના બરવાળા ખાતેથી મેફેડ્રોન અને મેથાએમ્ફેટામાઇન મળી 98 ગ્રામ 700 મીલીગ્રામ કિંમત રૂપિયા 3,36,210 ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ બોટાદ ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તાનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થો નો વધતો વ્યાપ રોકવા સારૂ જરૂરી સુચના આપવામાં આવેલ તથા નશાકારક પદાર્થથનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને ગુન્હેગારો ગુન્હો આચરતા પુર્વે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા હોય જેથી આવી બદી અટકાવવા સારૂ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા NO DRUGS IN BOTAD અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોનુ સેવન તેમજ વેચાણ કરનારા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.બોટાદની સાથે એલ.સી.બી.સ્ટાફ સરકારી બોલેરોમાં બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અગરસંગભાઇ ડોડીયાને બાતમી હકિકત મળેલ કે, પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા રહે. દિવાંદી ગામ, તા.રોહિત જિલ્લો. પાલી રાજસ્થાન રાજય વાળો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે આપવા માટે બરવાળા ખાતે બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપર પેસેન્જર વાહનો ઉભા રહે છે તે જગ્યાએ આવનાર છે જે બાતમી આધારે રેડ, વોચમાં રહી આરોપી પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા ઉંમર વર્ષ 23 ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દિવાંદી ગામ, તા.રોહિત જી.પાલી રાજસ્થાન રાજય વાળાને મેફેડ્રોન નેટ વજન 97ગ્રામ કિંમત રૂપિયા 2,93,910 તથા મેથાએમ્ફેટામાઇન નેટ વજન 0.730 મિલીગ્રામની કિંમત રૂપિયા 7300 મળી કુલ વજન 98 ગ્રામ 700 મીલીગ્રામ રૂપિયા 3,01,210 તથા 1 મોબાઇલ ફોન કિંમત 36000 મળી કુલ રૂપિયા 3,36,210ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી એન.ડી.પી.એસ.એકટ કલમ.8(સી), 21(સી) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348881
- હળવદ શહેરમાં આજે ધુળેટી પર્વની રંગીન અને આનંદમય ઉજવણી જોવા મળી રહી છે. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો, યુવાનો અને વડીલો રંગો સાથે એકબીજાને અભિવાદન કરી તહેવારની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા. “બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે બાળકો એકબીજાને રંગ લગાવી મોજ-મસ્તીમાં તલીન બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રંગ અને ગુલાલની છટા છવાઈ ગઈ હતી. ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- સાણંદ ની સાકાર સોસાયટીમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી અમદાવાદ સાણંદ: સમગ્ર રાજ્યમાં જ્યારે હોળી-ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલી સાકાર સોસાયટીમાં ધૂળેટીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશોએ એકઠા થઈને પરંપરાગત રીતે રંગોના આ તહેવારને યાદગાર બનાવ્યો હતો. કેસરીયો અને ગુલાબી રંગ છવાયો સવારથી જ સાકાર સોસાયટીના પ્રાંગણમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ રંગે રમવા ઉમટી પડ્યા હતા. બાળકો પોતાની નાની-નાની પિચકારીઓ લઈને એકબીજા પર પાણીની છોળો ઉડાવતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ યુવા સંગઠનોએ અબીલ-ગુલાલ અને રંગબેરંગી કલરોથી વાતાવરણને રંગીન બનાવી દીધું હતું રંગબેરંગી માહોલ: યુવાનોએ એકબીજાને વિવિધ રંગોથી રંગીને ધૂળેટીની મજા માણી હતી. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- Post by B k thakor1
- આ સંદર્ભે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ બાબતની જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ ભોગ બનનાર યુવકે ત્યાં સુધીમાં એક કરોડ રૂપિયા ખંડણી પેટે મહિલા સહિત છ જેટલા લોકોને આપી દીધા હતા. ત્યારે આ સમગ્ર ઘટના બાદ અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં તોસીફ ઉર્ફે લાલો મલેક રહે અખીયાણા સાહિલખાન સરદાર ખાન ઉર્ફે બારદાન ખાન મલેક રહે માલવણ આસિફ ખાન મોહમ્મદ ખાન મલ્લે કર રહે અખીયાણા અને એક મહિલાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઝડપાયેલા જ મહિલા સહિત ચાર લોકો પાસેથી 72 લાખ જેટલી રકમનો મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર ઘટનાના માસ્ટરમાઈન્ડ અને મુખ્ય ઘટનાને અંજામ આપનાર અરબાઝ ખાન હયાત ખાન મલેક રહે અખીયાણા તેમજ અમન ખાન મહેબૂબખાન મલેક રહે ઈંગરોડી આ બંને આરોપીઓ નાસી ગયા હતા અને પોલીસ પકડથી દૂર હતા ત્યારે અંતે એના બંને આરોપીઓને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનીકલ સોર્સ તથા વુમન સોર્સ લગાડી અને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને પાસેથી રોકડ રકમ 23.75 લાખ તેમજ મોબાઇલ ફોન નંગ 2 જેની કિંમત 40,000 અને બ્રેઝા ગાડી જેની કિંમત પાંચ લાખ એમ મળી સમગ્ર ગુનામાં 95,50,000નો મુદ્દામાલ આ કેસમાં અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યો છે હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે આ મુદ્દે રૂપિયા રિકવર કરવાની પણ શરૂ કરવામાં આવી છે.ભોગ બનનાર યુવકની માથે તમંચો રાખવામાં આવ્યો હતો અને એક કરોડ રૂપિયા રોકડ રકમ પડાવી લેવામાં આવી હતી. અપહરણ હનીટ્રેપ ખંડણી સહિતની કલમો લગાવી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો દાખલ કરાવ્યો હતો અને અંતે 95 લાખથી વધુને રોકડ રકમ રિકવર કરી અને ભોગ બનનાર યુવકને પરત આપવા અંગેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. કોઈપણ લોકો હનીટ્રેપ કે અન્ય ઘટનાનો ભોગ બને તો પોલીસને જાણ કરો સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે હનીટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે યુવક સૌ પ્રથમ ફરિયાદ કરવા માટે તૈયાર ન હતો પરંતુ પોલીસે તેને સમજાવ્યો અને ત્યારબાદ જે ભોગ બન્યો છે . તે સમગ્ર બાબતે ગુપ્તતા જાળવવામાં આવશે તે અંગેની ખાતરી આપવામાં આવી હતી અને તેની આબરૂ ન જાય કે વિશ્ર્વાસમાં લઈ અને ત્યારબાદ આ ગુનો દાખલ કરી અને આ ભોગ બનનાર યુવકને ન્યાય અપાવવામાં આવ્યો છે હનીટ્રેપ તેમજ અન્ય ગંભીર ગુના નો ભોગ બનનાર હોય તો અંગત રીતે પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવે ભોગ બનનાર લોકોની ગુપ્તતા જાળવવામાં આવશે અને તેને ન્યાય મળે તે દિશામાં તપાસ કરવાની ખાતરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવી છે.1