logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધોરાજી નાં રંગોળી ફ્લાવર્સ દ્વારા ધુળેટી પર્વ ની ગુલાબ નાં ફુલો વડે ધુળેટી કરવામાં આવી ધોરાજી નાં રંગોળી ફ્લાવર્સ દ્વારા ધુળેટી પર્વ ની ગુલાબ નાં ફુલો વડે ધુળેટી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજી માં આજે યુવાનો દ્વારા ગુલાબ થી ધુળેટી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધોરાજી નાં શરાફ બજાર અને સોની બજાર માં આજે રંગો થી રમવા નેં બદલે ગુલાબ નાં ફુલો વડે ધુળેટી ની રમઝટ કરતા યુવાનો નેં નજરે જોવા મળ્યા હજારો રૂપિયા નું ગુલાબ નાં ફુલો વડે ધુળેટી પર્વ ની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મિડિયા વાયરલ થયાં

4 hrs ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
4 hrs ago

ધોરાજી નાં રંગોળી ફ્લાવર્સ દ્વારા ધુળેટી પર્વ ની ગુલાબ નાં ફુલો વડે ધુળેટી કરવામાં આવી ધોરાજી નાં રંગોળી ફ્લાવર્સ દ્વારા ધુળેટી પર્વ ની ગુલાબ નાં ફુલો વડે ધુળેટી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજી માં આજે યુવાનો દ્વારા ગુલાબ થી ધુળેટી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધોરાજી નાં શરાફ બજાર અને સોની બજાર માં આજે રંગો થી રમવા નેં બદલે ગુલાબ નાં ફુલો વડે ધુળેટી ની રમઝટ કરતા યુવાનો નેં નજરે જોવા મળ્યા હજારો રૂપિયા નું ગુલાબ નાં ફુલો વડે ધુળેટી પર્વ ની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મિડિયા વાયરલ થયાં

More news from ગુજરાત and nearby areas
  • ધોરાજી નાં રંગોળી ફ્લાવર્સ દ્વારા ધુળેટી પર્વ ની ગુલાબ નાં ફુલો વડે ધુળેટી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજી માં આજે યુવાનો દ્વારા ગુલાબ થી ધુળેટી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધોરાજી નાં શરાફ બજાર અને સોની બજાર માં આજે રંગો થી રમવા નેં બદલે ગુલાબ નાં ફુલો વડે ધુળેટી ની રમઝટ કરતા યુવાનો નેં નજરે જોવા મળ્યા હજારો રૂપિયા નું ગુલાબ નાં ફુલો વડે ધુળેટી પર્વ ની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મિડિયા વાયરલ થયાં
    2
    ધોરાજી નાં રંગોળી ફ્લાવર્સ દ્વારા ધુળેટી પર્વ ની ગુલાબ નાં ફુલો વડે ધુળેટી કરવામાં આવી 
રાજકોટ જિલ્લાના ધોરાજી માં આજે યુવાનો દ્વારા ગુલાબ થી ધુળેટી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધોરાજી નાં શરાફ બજાર અને સોની બજાર માં આજે રંગો થી રમવા નેં બદલે ગુલાબ નાં ફુલો વડે ધુળેટી ની રમઝટ કરતા યુવાનો નેં નજરે જોવા મળ્યા
હજારો રૂપિયા નું ગુલાબ નાં ફુલો વડે ધુળેટી પર્વ ની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી રહ્યા હોય
તેવા વિડીયો સોશિયલ મિડિયા વાયરલ થયાં
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • લાલપુરમાં પોલીસે દારૂ લઈને જતા એક શખ્સને પકડી પડ્યો. પોલીસે તબેલા શેરી વિસ્તારમાં બાઈક પર જતા ઇમરાન ઉર્ફે રાણો સલીમભાઈ રાવકરડાને અટકાવી તેની તલાશી લેતા 21 ચપલા ઈંગ્લીશ દારૂના મળ્યા. પોલીસે દારૂ તેમજ બાઈક સહીત કુલ રૂ. ૫૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની હર્યવાહી હાથ ધરી.
    1
    લાલપુરમાં પોલીસે દારૂ લઈને જતા એક શખ્સને પકડી પડ્યો. પોલીસે તબેલા શેરી વિસ્તારમાં બાઈક પર જતા ઇમરાન ઉર્ફે રાણો સલીમભાઈ રાવકરડાને અટકાવી તેની તલાશી લેતા 21 ચપલા ઈંગ્લીશ દારૂના મળ્યા. પોલીસે દારૂ તેમજ બાઈક સહીત કુલ રૂ. ૫૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની હર્યવાહી હાથ ધરી.
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    1 hr ago
  • Post by મધુવન ગીફ્ટ કેશોદ
    1
    Post by મધુવન ગીફ્ટ કેશોદ
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Chhaganlal Parmar
    4
    Post by Chhaganlal Parmar
    user_Chhaganlal Parmar
    Chhaganlal Parmar
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • સાવરકુંડલા ના બાઢડા પાસે ટ્રક માં લાગી આગ
    1
    સાવરકુંડલા ના બાઢડા પાસે ટ્રક માં લાગી આગ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    20 hrs ago
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
  • પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુધ કલમ ૩૧૬(૨),૩૧૬ (૫),૩૧૮ (૪),તથા ૩૩૬(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    1
    પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુધ કલમ ૩૧૬(૨),૩૧૬ (૫),૩૧૮ (૪),તથા ૩૩૬(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધુળેટી પર્વની આજે વહેલી સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાનાં બાળકો થી લઈ યુવાનો, યુવતીઓ અને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર રંગોત્સવની મજા માણી હતી. પીચકારી, રંગબેરંગી ફુગ્ગા અને પાણીના ફુગ્ગાઓ સાથે મિત્રો અને સગા-સંબંધીઓ સાથે હર્ષોલ્લાસથી રમતા લોકો જોવા મળ્યા હતા. સમગ્ર શહેર રંગમય બની ગયું હતું અને “હેપ્પી ધુળેટી” ના શુભેચ્છા સંદેશાઓ સાથે લોકો એકબીજાને રંગ લગાવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ધોરાજી પંથકમાં શાંતિપૂર્ણ અને આનંદમય માહોલ વચ્ચે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
    2
    રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધુળેટી પર્વની આજે વહેલી સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
નાનાં બાળકો થી લઈ યુવાનો, યુવતીઓ અને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર રંગોત્સવની મજા માણી હતી.
પીચકારી, રંગબેરંગી ફુગ્ગા અને પાણીના ફુગ્ગાઓ સાથે મિત્રો અને સગા-સંબંધીઓ સાથે હર્ષોલ્લાસથી રમતા લોકો જોવા મળ્યા હતા.
સમગ્ર શહેર રંગમય બની ગયું હતું અને “હેપ્પી ધુળેટી” ના શુભેચ્છા સંદેશાઓ સાથે લોકો એકબીજાને રંગ લગાવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા.
ધોરાજી પંથકમાં શાંતિપૂર્ણ અને આનંદમય માહોલ વચ્ચે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.