Shuru
Apke Nagar Ki App…
#fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
GUJARAT MANTRA NEWS
#fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
More news from ગુજરાત and nearby areas
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- અંકલેશ્વરના સાળંગપુર નજીક 2 યુવાનોના મોતની આશંકા ચાર યુવાનોએ નશો કર્યા બાદ ઘટના બની હોવાની માહિતી 2 યુવાનોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું1
- सूरत के भेस्तान इलाके में चल रहा है देसी और विदेशी शराब का अवैध कारोबार1
- અલથાણ વાસ્તુ ડિસ્કવરીમાં આવેલ શિવશક્તિ પસ્તીની દુકાનમાં શટર તોડી ચોરી કરતા “હરણ ગેંગ” ના બે આરોપીઓને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ1
- अलथाण में शटर तोड़कर चोरी का खुलासा, कथित “हिरण गैंग” के दो आरोपी गिरफ्तार#गुजरातन्यूज़ #SuratCrime #SuratPolice #CrimeNews अलथाण में शटर तोड़कर चोरी का खुलासा, कथित “हिरण गैंग” के दो आरोपी गिरफ्तार#गुजरातन्यूज़ #SuratCrime #SuratPolice #CrimeNews1
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- સામસામેની ટક્કરમાં યુવાનનું ઘટનાસ્થળે મોત લાખગામ-ઉમરખડી રોડ પર એક્ટિવા અને મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેને ઇજા માંડવી તાલુકાના ગામતળાવખુર્દની સીમમાં લાખગામ-ઉમરખડી રોડ પર શનિવારે સાંજે એક્ટિવા અને મોટરસાઇકલ વચ્ચે સામસામે ટક્કર થતાં 33 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. મોરીઠા ગામના આશિષભાઈ અનિલભાઈ ચૌધરી મીટર ચેક કરવા ખરેડા ગામે ગયા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ હોન્ડા સાઇન મોટરસાઇકલ નં. GJ-19-BL-5703 પર સવાર થઈ ઉમરખડી ખાતેની ઓફિસ તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં ગામતળાવખુર્દની સીમમાં લાખગામ-ઉમરખડી રોડ પર સામેથી આવતી એક્ટિવા મોપેડ નં. GJ-19-AL-7603 સાથે મોટરસાઇકલ અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે આશિષભાઈને કપાળના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્મતમાં એક્ટિવા ચાલક તેમજ પાછળ બેઠેલી વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે મૃતકના પિતા અનિલભાઈ મોતીયાભાઈ ચૌધરીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી2
- કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાંક મકાનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. ઘટનાને પગલે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પલસાણા તાલુકાના કણાવ ગામની અષ્ટવિનાયક સોસાયટીમાં ૨૩ વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે ૨:૧૫ વાગ્યા પહેલાં કોઈપણ સમયે કણાવ ગામની અષ્ટવિનાયક સોસાયટીના રૂમ નંબર-૨૦માં રહેતી સપના પત્ની નિલેશ, ઉંમર ૨૩ વર્ષ, મૂળ ટિંબા, તા. શાહદા, જી. નંદુરબાર, મહારાષ્ટ્રની રહેણાંક મકાનમાં હતી. દરમિયાન સપનાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ઓઢણીનો એક છેડો બાંધી તથા બીજા છેડા વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેને નીચે ઉતારવામાં આવી હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૧૫ વાગ્યે પલસાણા પોલીસને કરવામાં આવી હતી. બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર ૯૫/૨૦૨૬, BNSS કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવ્યો છે. બનાવની તપાસ બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે, યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1