Shuru
Apke Nagar Ki App…
અંકલેશ્વરના સાળંગપુર નજીક 2 યુવાનોના મોતની આશંકા ચાર યુવાનોએ નશો કર્યા બાદ ઘટના બની હોવાની માહિતી 2 યુવાનોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું
Gujarat Introverted day
અંકલેશ્વરના સાળંગપુર નજીક 2 યુવાનોના મોતની આશંકા ચાર યુવાનોએ નશો કર્યા બાદ ઘટના બની હોવાની માહિતી 2 યુવાનોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું
More news from ગુજરાત and nearby areas
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! પ્રિય સુરતવાસીઓ, આજે હું કોઈ સામાન્ય વાત કરવા આવ્યો નથી… આજે હું તમને એક પ્રશ્ન પૂછવા આવ્યો છું — “શું આપણે ખરેખર આપણા શહેરને પ્રેમ કરીએ છીએ?” એક તરફ એવા કર્મયોગીઓ છે — જે સવારે વહેલી ઊઠીને, તડકામાં, વરસાદમાં, ગંદકી વચ્ચે કામ કરીને આપણા શહેરને સાફ રાખે છે… અને બીજી તરફ… આપણે જ છીએ — જે થોડા સેકન્ડની આળસ માટે, રસ્તા પર કચરો ફેંકી દઈએ છીએ! વિચાર કરો — તેમની મહેનત મોટી છે કે આપણી આ બેદરકારી? મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! આજે આપણે નક્કી કરવું પડશે — અપણે “સમસ્યા” બનવાના છે કે “ઉકેલ” બનવાના છે? સુરત કોઈ સામાન્ય શહેર નથી… આ આપણા સપનાઓનું શહેર છે, આપણી ઓળખ છે, આપણી ગૌરવ છે! તો શું આપણે આપણા જ ગૌરવને ગંદકીમાં ફેરવી દઈએ? ના! બિલકુલ નહીં! ચાલો, આજે અહીંથી એક શક્તિશાળી સંકલ્પ લઈએ — હું રસ્તા પર કચરો નહીં નાખું! હું મારા પરિવારને પણ નહીં નાખવા દઈશ! હું મારા મિત્રો ને પણ સમજાવીશ! અને જ્યાં ગંદકી જોઉં — ત્યાં અવાજ ઉઠાવીશ! યાદ રાખો — બદલાવ કોઈ બીજો નથી લાવવાનો… બદલાવ આપણે જ લાવવાનો છે! એક વ્યક્તિ બદલાશે — તો એક પરિવાર બદલાશે… એક પરિવાર બદલાશે — તો આખું શહેર બદલાશે! ચાલો, આપણે મળીને સુરતને એ રીતે બનાવીએ કે લોકો કહે — “આ શહેર માત્ર વિકસિત નથી… આ શહેર સંસ્કારી છે!” આજથી… અત્યારે થી… એક નવો પ્રારંભ કરીએ! સ્વચ્છ સુરત — આપણી જવાબદારી! સુંદર સુરત — આપણી ઓળખ! ધન્યવાદ.1
- સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની આરતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે એન દેસાઈ સાહેબ એ આરતી ઉતારી બાપ્પા ના આશીર્વાદ લીધા સોનગઢ: સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબ, DYSP શ્રી ઈશ્વર પરમાર સાહેબ, DYSP શ્રી પી. જી. નરવડે સાહેબ, જિલ્લા LCB PI શ્રી ગોહિલ સાહેબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન PI શ્રી દીપક ઢોલા સાહેબ સહિત સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબે ગણેશજીની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમણે તાપી જિલ્લાના નાગરિકોની સુખાકારી, સુરક્ષા, સુલેહ-શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવના આ ધાર્મિક પ્રસંગે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારની ઉપસ્થિતિથી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની આરતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે એન દેસાઈ સાહેબ એ આરતી ઉતારી બાપ્પા ના આશીર્વાદ લીધા સોનગઢ: સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબ, DYSP શ્રી ઈશ્વર પરમાર સાહેબ, DYSP શ્રી પી. જી. નરવડે સાહેબ, જિલ્લા LCB PI શ્રી ગોહિલ સાહેબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન PI શ્રી દીપક ઢોલા સાહેબ સહિત સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબે ગણેશજીની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમણે તાપી જિલ્લાના નાગરિકોની સુખાકારી, સુરક્ષા, સુલેહ-શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવના આ ધાર્મિક પ્રસંગે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારની ઉપસ્થિતિથી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી1
- આરોપીઓએ ફરીયાદીશ્રીને રીક્ષામાં બેસાડી આગળ પાછળ કરી ફરીયાદીશ્રીની નજર ચુકવી સોનાની ચેઇન ચોરી કરી નાસી જનાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ1
- સુરત: સલાબતપુરામાં કારનો કાચ ખુલ્લો રાખી વેપારીની ₹૫૦,૦૦૦ ભરેલી બેગ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો સુરતના ટેક્ષટાઇલ હબ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં ગત ગુરુવારે બનેલી એક ચોરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે1
- SURAT: પાલ પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ કરી L.P.G ગેસના બાટલા ભરી આગથી સળગી ઊઠે તેવો ગુનો કરેલ હોય જે અંગેના ગુના ના આરોપીઓને પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા1
- અંકલેશ્વર: મોના કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન રાજપીપલા ચોકડી નજીક આવેલા મોના કોમ્પ્લેક્સમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. કમ્પાઉન્ડમાં પાણી અને કાદવ-કીચડ ભરાતાં વેપારીઓના ધંધા-રોજગાર પર અસર પડી રહી છે. મચ્છરોના ઉપદ્રવ સાથે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક વેપારીઓએ તંત્ર પાસે કાયમી ગટર લાઈન અને વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.1
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- સુરત રેલ્વે સ્ટેશન પર મોબાઈલ ચોરોની ટોળકી સામે GRPએ કરી મોટી કાર્યવાહી1