logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંકલેશ્વર: મોના કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન રાજપીપલા ચોકડી નજીક આવેલા મોના કોમ્પ્લેક્સમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. કમ્પાઉન્ડમાં પાણી અને કાદવ-કીચડ ભરાતાં વેપારીઓના ધંધા-રોજગાર પર અસર પડી રહી છે. મચ્છરોના ઉપદ્રવ સાથે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક વેપારીઓએ તંત્ર પાસે કાયમી ગટર લાઈન અને વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

4 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
4 hrs ago

અંકલેશ્વર: મોના કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન રાજપીપલા ચોકડી નજીક આવેલા મોના કોમ્પ્લેક્સમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. કમ્પાઉન્ડમાં પાણી અને કાદવ-કીચડ ભરાતાં વેપારીઓના ધંધા-રોજગાર પર અસર પડી રહી છે. મચ્છરોના ઉપદ્રવ સાથે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક વેપારીઓએ તંત્ર પાસે કાયમી ગટર લાઈન અને વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • અંકલેશ્વરના સાળંગપુર નજીક 2 યુવાનોના મોતની આશંકા ચાર યુવાનોએ નશો કર્યા બાદ ઘટના બની હોવાની માહિતી 2 યુવાનોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું
    1
    અંકલેશ્વરના સાળંગપુર નજીક 2 યુવાનોના મોતની આશંકા
ચાર યુવાનોએ નશો કર્યા બાદ ઘટના બની હોવાની માહિતી
2 યુવાનોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા
મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
    1
    #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Photographer માંગરોળ, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરાયા કરજણ તાલુકાના વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે... ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના માટે વેમાર યુવક મંડળના ગણેશ ભક્તો દ્વારા છેલ્લા 7 મહિનાથી અથાગ મહેનત કરી થીમ તૈયાર કરવામાં આવી હતી. શિવ મહેલની દીવાલો, સ્તંભો સહિતનો સમગ્ર શણગાર યુવક મંડળના સભ્યો અને ગણેશ ભક્તોએ જાતે તૈયાર કર્યો છે... પરંપરાગત ગણેશ સ્થાપનાને આ વર્ષે કલાત્મક અને ધાર્મિક થીમ સાથે જોડવામાં આવતા વેમાર ગામમાં ગણેશ ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવક મંડળની મહેનત અને સર્જનાત્મકતાની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે...
    1
    વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરાયા
કરજણ તાલુકાના વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે...
ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના માટે વેમાર યુવક મંડળના ગણેશ ભક્તો દ્વારા છેલ્લા 7 મહિનાથી અથાગ મહેનત કરી થીમ તૈયાર કરવામાં આવી હતી. શિવ મહેલની દીવાલો, સ્તંભો સહિતનો સમગ્ર શણગાર યુવક મંડળના સભ્યો અને ગણેશ ભક્તોએ જાતે તૈયાર કર્યો છે...
પરંપરાગત ગણેશ સ્થાપનાને આ વર્ષે કલાત્મક અને ધાર્મિક થીમ સાથે જોડવામાં આવતા વેમાર ગામમાં ગણેશ ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવક મંડળની મહેનત અને સર્જનાત્મકતાની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે...
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    7 min ago
  • સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે? સુરત શહેરમાં ગેરકાયદેસર બહુમાળી બાંધકામોનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. સાંકડી ગલીઓ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, માર્જિન અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ વિના બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાના આક્ષેપો છે. સવાલ એ છે કે નિર્દોષોના ઘરો તોડવાની કાર્યવાહી થાય છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત કેમ છે? નોટિસ, કાર્યવાહી અને દેખાવ પૂરતા ડિમોલિશનથી સમસ્યાનો અંત આવવાનો નથી. જો ખરેખર શહેરહિતમાં કામગીરી કરવી હોય તો નિયમોનો સમાન રીતે અમલ થવો જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ. ભૂતકાળની ઘટનાઓમાંથી તંત્રએ બોધ લેવો જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષોના જીવ જાય ત્યાર બાદ કાર્યવાહી થાય, તેના બદલે આજે જ કડક પગલાં કેમ નહીં? સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?
    1
    સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?
સુરત શહેરમાં ગેરકાયદેસર બહુમાળી બાંધકામોનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. સાંકડી ગલીઓ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, માર્જિન અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ વિના બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાના આક્ષેપો છે.
સવાલ એ છે કે નિર્દોષોના ઘરો તોડવાની કાર્યવાહી થાય છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત કેમ છે?
નોટિસ, કાર્યવાહી અને દેખાવ પૂરતા ડિમોલિશનથી સમસ્યાનો અંત આવવાનો નથી. જો ખરેખર શહેરહિતમાં કામગીરી કરવી હોય તો નિયમોનો સમાન રીતે અમલ થવો જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ.
ભૂતકાળની ઘટનાઓમાંથી તંત્રએ બોધ લેવો જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષોના જીવ જાય ત્યાર બાદ કાર્યવાહી થાય, તેના બદલે આજે જ કડક પગલાં કેમ નહીં?
સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    1 hr ago
  • प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के उपलक्ष्य में सूरत में ‘एक दीया आशीर्वाद के लिए’ अभियान के तहत ताप्ती नदी के किनारे महाआरती और दीप प्रज्ज्वलन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में बड़ी संख्या में लोगों ने हिस्सा लिया।
    1
    प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के उपलक्ष्य में सूरत में ‘एक दीया आशीर्वाद के लिए’ अभियान के तहत ताप्ती नदी के किनारे महाआरती और दीप प्रज्ज्वलन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में बड़ी संख्या में लोगों ने हिस्सा लिया।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    9 hrs ago
  • સુરત ઝોન 4 અને 5 માં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં નાશ કરાયો ઝોન 5 દ્વારા 24,000 જેટલી બોટલની નાશ કરવામાં આવ્યો સુરત બ્રેકિંગ સુરત ઝોન 4 અને 5 માં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં નાશ કરાયો ઝોન 5 દ્વારા 109 કેસ દાખલ કરી 76 લાખનો મુદ્દા માલનો કરાયો નાશ
    1
    સુરત ઝોન 4 અને 5 માં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ

ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ

13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં નાશ કરાયો 

ઝોન 5 દ્વારા 24,000 જેટલી બોટલની નાશ કરવામાં આવ્યો 
સુરત બ્રેકિંગ
સુરત ઝોન 4 અને 5 માં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ
ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ
13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં નાશ કરાયો 
ઝોન 5 દ્વારા 109 કેસ દાખલ કરી 76 લાખનો મુદ્દા માલનો કરાયો નાશ
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    23 hrs ago
  • અલથાણ વાસ્તુ ડિસ્કવરીમાં આવેલ શિવશક્તિ પસ્તીની દુકાનમાં શટર તોડી ચોરી કરતા “હરણ ગેંગ” ના બે આરોપીઓને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ
    1
    અલથાણ વાસ્તુ ડિસ્કવરીમાં આવેલ શિવશક્તિ
 પસ્તીની દુકાનમાં શટર તોડી ચોરી કરતા “હરણ 
ગેંગ” ના બે આરોપીઓને ચોરીની મોટર સાયકલ 
સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    31 min ago
  • મુંબઈમાં રુંવાટા ઊભા કરી દેતો કાર અકસ્માત! પૂરઝડપે જતી BMW કાબૂ ગુમાવતા બ્રિજની રેલિંગ તોડી અંદાજે 75 ફૂટ નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. પોલીસ અકસ્માતનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
    1
    મુંબઈમાં રુંવાટા ઊભા કરી દેતો કાર અકસ્માત!

પૂરઝડપે જતી BMW કાબૂ ગુમાવતા બ્રિજની રેલિંગ તોડી અંદાજે 75 ફૂટ નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. પોલીસ અકસ્માતનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.