વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરાયા કરજણ તાલુકાના વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે... ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના માટે વેમાર યુવક મંડળના ગણેશ ભક્તો દ્વારા છેલ્લા 7 મહિનાથી અથાગ મહેનત કરી થીમ તૈયાર કરવામાં આવી હતી. શિવ મહેલની દીવાલો, સ્તંભો સહિતનો સમગ્ર શણગાર યુવક મંડળના સભ્યો અને ગણેશ ભક્તોએ જાતે તૈયાર કર્યો છે... પરંપરાગત ગણેશ સ્થાપનાને આ વર્ષે કલાત્મક અને ધાર્મિક થીમ સાથે જોડવામાં આવતા વેમાર ગામમાં ગણેશ ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવક મંડળની મહેનત અને સર્જનાત્મકતાની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે...

- વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરાયા કરજણ તાલુકાના વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે... ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના માટે વેમાર યુવક મંડળના ગણેશ ભક્તો દ્વારા છેલ્લા 7 મહિનાથી અથાગ મહેનત કરી થીમ તૈયાર કરવામાં આવી હતી. શિવ મહેલની દીવાલો, સ્તંભો સહિતનો સમગ્ર શણગાર યુવક મંડળના સભ્યો અને ગણેશ ભક્તોએ જાતે તૈયાર કર્યો છે... પરંપરાગત ગણેશ સ્થાપનાને આ વર્ષે કલાત્મક અને ધાર્મિક થીમ સાથે જોડવામાં આવતા વેમાર ગામમાં ગણેશ ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવક મંડળની મહેનત અને સર્જનાત્મકતાની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે...1
- આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ,ખેડૂતોના મુદ્દે સરકાર ન સાંભળતા ભેંસને આપ્યું આવેદનપત્ર *"સરકાર ભેંસ જેવી થઈ ગઈ છે, ખેડૂતો અને પશુપાલકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી" : ગોપાલ ઇટાલિયા* *ખેતરોમાં કરોડોનું નુકસાન છતાં રાજ્યમાં દુષ્કાળ જાહેર ન થતાં હવે ભેંસને આવેદનપત્ર આપ્યું : ગોપાલ ઇટાલિયા* આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ,ખેડૂતોના મુદ્દે સરકાર ન સાંભળતા ભેંસને આપ્યું આવેદનપત્ર "સરકાર ભેંસ જેવી થઈ ગઈ છે, ખેડૂતો અને પશુપાલકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી" : ગોપાલ ઇટાલિયા* *ખેતરોમાં કરોડોનું નુકસાન છતાં રાજ્યમાં દુષ્કાળ જાહેર ન થતાં હવે ભેંસને આવેદનપત્ર આપ્યું : ગોપાલ ઇટાલિયા1
- સાતમા દિવસ ના ગણપતિ વિસર્જન ને લઇ ને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ફૂટ પેટ્રોલિંગ1
- સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા1
- ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો. ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.1
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.19 સપ્ટેમ્બર 2026 ના રોજ કરજણમાં આજે ‘વિકસિત ભારત 2047’ મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ક્લસ્ટર-1 કરજણ-1 અને ક્લસ્ટર-2 કરજણ-2ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિકસિત ભારતની કલ્પના અને ભાવનાને કેન્દ્રમાં રાખી પોતાની સુંદર કૃતિઓ તેમજ વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં દેશના વિકાસ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો હતો. આ પ્રસંગે કરજણ નગર સંગઠનના આગેવાનો તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી, C.N.C. કોર્ડિનેટર તથા સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવવામાં આવી હતી.1
- અંકલેશ્વરમાં ચકચારજનક ઘટના! સાળંગપુર ગામ નજીક કથિત નશો કર્યા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોતની આશંકા, જ્યારે અન્ય બે યુવાનોની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે તપાસ શરૂ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.1