Shuru
Apke Nagar Ki App…
આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ,ખેડૂતોના મુદ્દે સરકાર ન સાંભળતા ભેંસને આપ્યું આવેદનપત્ર *"સરકાર ભેંસ જેવી થઈ ગઈ છે, ખેડૂતો અને પશુપાલકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી" : ગોપાલ ઇટાલિયા* *ખેતરોમાં કરોડોનું નુકસાન છતાં રાજ્યમાં દુષ્કાળ જાહેર ન થતાં હવે ભેંસને આવેદનપત્ર આપ્યું : ગોપાલ ઇટાલિયા* આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ,ખેડૂતોના મુદ્દે સરકાર ન સાંભળતા ભેંસને આપ્યું આવેદનપત્ર "સરકાર ભેંસ જેવી થઈ ગઈ છે, ખેડૂતો અને પશુપાલકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી" : ગોપાલ ઇટાલિયા* *ખેતરોમાં કરોડોનું નુકસાન છતાં રાજ્યમાં દુષ્કાળ જાહેર ન થતાં હવે ભેંસને આવેદનપત્ર આપ્યું : ગોપાલ ઇટાલિયા
Nationgujarat.com
આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ,ખેડૂતોના મુદ્દે સરકાર ન સાંભળતા ભેંસને આપ્યું આવેદનપત્ર *"સરકાર ભેંસ જેવી થઈ ગઈ છે, ખેડૂતો અને પશુપાલકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી" : ગોપાલ ઇટાલિયા* *ખેતરોમાં કરોડોનું નુકસાન છતાં રાજ્યમાં દુષ્કાળ જાહેર ન થતાં હવે ભેંસને આવેદનપત્ર આપ્યું : ગોપાલ ઇટાલિયા* આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ,ખેડૂતોના મુદ્દે સરકાર ન સાંભળતા ભેંસને આપ્યું આવેદનપત્ર "સરકાર ભેંસ જેવી થઈ ગઈ છે, ખેડૂતો અને પશુપાલકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી" : ગોપાલ ઇટાલિયા* *ખેતરોમાં કરોડોનું નુકસાન છતાં રાજ્યમાં દુષ્કાળ જાહેર ન થતાં હવે ભેંસને આવેદનપત્ર આપ્યું : ગોપાલ ઇટાલિયા
More news from Gujarat and nearby areas
- આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ,ખેડૂતોના મુદ્દે સરકાર ન સાંભળતા ભેંસને આપ્યું આવેદનપત્ર *"સરકાર ભેંસ જેવી થઈ ગઈ છે, ખેડૂતો અને પશુપાલકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી" : ગોપાલ ઇટાલિયા* *ખેતરોમાં કરોડોનું નુકસાન છતાં રાજ્યમાં દુષ્કાળ જાહેર ન થતાં હવે ભેંસને આવેદનપત્ર આપ્યું : ગોપાલ ઇટાલિયા* આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ,ખેડૂતોના મુદ્દે સરકાર ન સાંભળતા ભેંસને આપ્યું આવેદનપત્ર "સરકાર ભેંસ જેવી થઈ ગઈ છે, ખેડૂતો અને પશુપાલકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી" : ગોપાલ ઇટાલિયા* *ખેતરોમાં કરોડોનું નુકસાન છતાં રાજ્યમાં દુષ્કાળ જાહેર ન થતાં હવે ભેંસને આવેદનપત્ર આપ્યું : ગોપાલ ઇટાલિયા1
- સાતમા દિવસ ના ગણપતિ વિસર્જન ને લઇ ને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ફૂટ પેટ્રોલિંગ1
- સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા1
- ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો. ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.1
- વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરાયા કરજણ તાલુકાના વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે... ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના માટે વેમાર યુવક મંડળના ગણેશ ભક્તો દ્વારા છેલ્લા 7 મહિનાથી અથાગ મહેનત કરી થીમ તૈયાર કરવામાં આવી હતી. શિવ મહેલની દીવાલો, સ્તંભો સહિતનો સમગ્ર શણગાર યુવક મંડળના સભ્યો અને ગણેશ ભક્તોએ જાતે તૈયાર કર્યો છે... પરંપરાગત ગણેશ સ્થાપનાને આ વર્ષે કલાત્મક અને ધાર્મિક થીમ સાથે જોડવામાં આવતા વેમાર ગામમાં ગણેશ ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવક મંડળની મહેનત અને સર્જનાત્મકતાની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે...1
- પેટલાદ ના જેસરવા ફાટક નજીક રસ્તાની સાઈડમાં ગાડી કાંસમાં ખાબકી ,તમામનો બચાવ1
- જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો જાંબુઘોડા તાલુકાના કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે જાંબુઘોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરી એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, તા.18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશકુમાર મહેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતો. દરમિયાન જાંબુઘોડા તરફથી આવતી મારૂતિ સુઝુકી ઇકો કાર નં. GJ-03-FK-1069ને રોકી તપાસ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારના વચ્ચેના બંને સાઈડના દરવાજાના અંદરના પડખામાં શંકાસ્પદ રીતે કંઈક ભરેલું જણાતા પોલીસ સ્ટાફ દ્વારા ગાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દરવાજાના અંદરના ભાગમાંથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હીસ્કીની 180 એમ.એલ.ની કુલ 96 પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.મળેલા દારૂની કુલ કિંમત રૂ.16,320 હોવાનું જણાવાયું છે. દારૂનો કુલ જથ્થો 17.48 લીટર હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.પોલીસે ઇકો કારની કિંમત આશરે રૂ.75,000 તથા આરોપી પાસેથી મળેલા સેમસંગ કંપનીના મોબાઇલની કિંમત રૂ.3,000 ગણી છે. આમ દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ કેસમાં પોલીસે ઇકો કારના ચાલક તરીકે કલમભાઈ ધનસિંગ ભુરીયા, રહે. બડી શરડી આંબુઆ, તા. કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ-2017ની કલમ 65(એ)(એ), 98(2) અને 116(બી) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- અમદાવાદના વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પર AMTS બસના ચાલકે બેફામપણે બસ હંકારીને ૨ થી ૩ ટુ-વ્હીલર વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થળ પર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને AMTS બસ ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. #ahmedabad #kalupur #amtsbus #accident #kalupurbridge #busaccident #ahmedabadpolice #breakingnews #gujarat# Digital#news# Ahmedabad Kalupur bridge AMTS bus accident news, AMTS bus hits two wheelers in Kalupur Ahmedabad updates, Kalupur bridge accident two injured bus driver detained news,# Nation Gujarat #1