Shuru
Apke Nagar Ki App…
મુંબઈમાં રુંવાટા ઊભા કરી દેતો કાર અકસ્માત! પૂરઝડપે જતી BMW કાબૂ ગુમાવતા બ્રિજની રેલિંગ તોડી અંદાજે 75 ફૂટ નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. પોલીસ અકસ્માતનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
Gujarat Introverted day
મુંબઈમાં રુંવાટા ઊભા કરી દેતો કાર અકસ્માત! પૂરઝડપે જતી BMW કાબૂ ગુમાવતા બ્રિજની રેલિંગ તોડી અંદાજે 75 ફૂટ નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. પોલીસ અકસ્માતનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
More news from ગુજરાત and nearby areas
- અંકલેશ્વરના સાળંગપુર નજીક 2 યુવાનોના મોતની આશંકા ચાર યુવાનોએ નશો કર્યા બાદ ઘટના બની હોવાની માહિતી 2 યુવાનોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું1
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! પ્રિય સુરતવાસીઓ, આજે હું કોઈ સામાન્ય વાત કરવા આવ્યો નથી… આજે હું તમને એક પ્રશ્ન પૂછવા આવ્યો છું — “શું આપણે ખરેખર આપણા શહેરને પ્રેમ કરીએ છીએ?” એક તરફ એવા કર્મયોગીઓ છે — જે સવારે વહેલી ઊઠીને, તડકામાં, વરસાદમાં, ગંદકી વચ્ચે કામ કરીને આપણા શહેરને સાફ રાખે છે… અને બીજી તરફ… આપણે જ છીએ — જે થોડા સેકન્ડની આળસ માટે, રસ્તા પર કચરો ફેંકી દઈએ છીએ! વિચાર કરો — તેમની મહેનત મોટી છે કે આપણી આ બેદરકારી? મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! આજે આપણે નક્કી કરવું પડશે — અપણે “સમસ્યા” બનવાના છે કે “ઉકેલ” બનવાના છે? સુરત કોઈ સામાન્ય શહેર નથી… આ આપણા સપનાઓનું શહેર છે, આપણી ઓળખ છે, આપણી ગૌરવ છે! તો શું આપણે આપણા જ ગૌરવને ગંદકીમાં ફેરવી દઈએ? ના! બિલકુલ નહીં! ચાલો, આજે અહીંથી એક શક્તિશાળી સંકલ્પ લઈએ — હું રસ્તા પર કચરો નહીં નાખું! હું મારા પરિવારને પણ નહીં નાખવા દઈશ! હું મારા મિત્રો ને પણ સમજાવીશ! અને જ્યાં ગંદકી જોઉં — ત્યાં અવાજ ઉઠાવીશ! યાદ રાખો — બદલાવ કોઈ બીજો નથી લાવવાનો… બદલાવ આપણે જ લાવવાનો છે! એક વ્યક્તિ બદલાશે — તો એક પરિવાર બદલાશે… એક પરિવાર બદલાશે — તો આખું શહેર બદલાશે! ચાલો, આપણે મળીને સુરતને એ રીતે બનાવીએ કે લોકો કહે — “આ શહેર માત્ર વિકસિત નથી… આ શહેર સંસ્કારી છે!” આજથી… અત્યારે થી… એક નવો પ્રારંભ કરીએ! સ્વચ્છ સુરત — આપણી જવાબદારી! સુંદર સુરત — આપણી ઓળખ! ધન્યવાદ.1
- प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के उपलक्ष्य में सूरत में ‘एक दीया आशीर्वाद के लिए’ अभियान के तहत ताप्ती नदी के किनारे महाआरती और दीप प्रज्ज्वलन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में बड़ी संख्या में लोगों ने हिस्सा लिया।1
- કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.19 સપ્ટેમ્બર 2026 ના રોજ કરજણમાં આજે ‘વિકસિત ભારત 2047’ મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ક્લસ્ટર-1 કરજણ-1 અને ક્લસ્ટર-2 કરજણ-2ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિકસિત ભારતની કલ્પના અને ભાવનાને કેન્દ્રમાં રાખી પોતાની સુંદર કૃતિઓ તેમજ વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં દેશના વિકાસ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો હતો. આ પ્રસંગે કરજણ નગર સંગઠનના આગેવાનો તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી, C.N.C. કોર્ડિનેટર તથા સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવવામાં આવી હતી.1
- સુરત ઝોન 4 અને 5 માં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં નાશ કરાયો ઝોન 5 દ્વારા 24,000 જેટલી બોટલની નાશ કરવામાં આવ્યો સુરત બ્રેકિંગ સુરત ઝોન 4 અને 5 માં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં નાશ કરાયો ઝોન 5 દ્વારા 109 કેસ દાખલ કરી 76 લાખનો મુદ્દા માલનો કરાયો નાશ1
- સુરત: સલાબતપુરામાં કારનો કાચ ખુલ્લો રાખી વેપારીની ₹૫૦,૦૦૦ ભરેલી બેગ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો સુરતના ટેક્ષટાઇલ હબ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં ગત ગુરુવારે બનેલી એક ચોરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે1
- મુંબઈમાં રુંવાટા ઊભા કરી દેતો કાર અકસ્માત! પૂરઝડપે જતી BMW કાબૂ ગુમાવતા બ્રિજની રેલિંગ તોડી અંદાજે 75 ફૂટ નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. પોલીસ અકસ્માતનું કારણ જાણવા તપાસ કરી રહી છે.1