logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચેન્નાઈ ના ઉર્વીલ પટેલ લખનઉ super જાયન્ટ સામે IPL ની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી ઉર્વિલ પટેલે IPL 2026માં મચાવ્યો તોફાન 🔥 માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ત્યારબાદ ખિસ્સામાંથી ખાસ ચિઠ્ઠી કાઢી લખ્યું: “પપ્પા, આ તમારા માટે.” ❤️ 23 બોલમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ દરમિયાન ઉર્વિલે 8 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારી લખનૌના બોલરોની ધજ્જીઓ ઉડાવી દીધી।

1 hr ago
user_અજયસિંહ પરમાર
અજયસિંહ પરમાર
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
1 hr ago
893d5c12-fb68-4b4b-b125-0e4387269c1e

ચેન્નાઈ ના ઉર્વીલ પટેલ લખનઉ super જાયન્ટ સામે IPL ની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી ઉર્વિલ પટેલે IPL 2026માં મચાવ્યો તોફાન 🔥 માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ત્યારબાદ ખિસ્સામાંથી ખાસ ચિઠ્ઠી કાઢી લખ્યું: “પપ્પા, આ તમારા માટે.” ❤️ 23 બોલમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ દરમિયાન ઉર્વિલે 8 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારી લખનૌના બોલરોની ધજ્જીઓ ઉડાવી દીધી।

More news from ગુજરાત and nearby areas
  • સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હિંમતનગરના ફીરોજખાન પઠાણ નામના એક આરોપીને PASA એક્ટ હેઠળ ઝડપી પાડી અમરેલી જેલ મોકલી દીધો છે. આ કાર્યવાહી વ્યાજખોરોમાં ફફડાટ મચાવી રહી છે.
    1
    સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હિંમતનગરના ફીરોજખાન પઠાણ નામના એક આરોપીને PASA એક્ટ હેઠળ ઝડપી પાડી અમરેલી જેલ મોકલી દીધો છે. આ કાર્યવાહી વ્યાજખોરોમાં ફફડાટ મચાવી રહી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ડમ્પિયાર્ડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર ફાઈટર અને કર્મચારીઓની સમયસર તથા સાહસપૂર્ણ કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. આ કામગીરી બદલ તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે.
    1
    ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ડમ્પિયાર્ડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર ફાઈટર અને કર્મચારીઓની સમયસર તથા સાહસપૂર્ણ કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. આ કામગીરી બદલ તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે.
    user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન સામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકો ઘાયલ થયા. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ગલ્લામાં ઘૂસી ગઈ હતી, જ્યારે લોકો મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
    1
    બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન સામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકો ઘાયલ થયા. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ગલ્લામાં ઘૂસી ગઈ હતી, જ્યારે લોકો મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory Danta, Banas Kantha•
    14 hrs ago
  • વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ખરોડના રામદેવપીર મંદિરે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ ઉત્સવમાં 24 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી. મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના સન્માનભેર લગ્ન કરાવવાના ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું.
    1
    વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ખરોડના રામદેવપીર મંદિરે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ ઉત્સવમાં 24 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી. મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના સન્માનભેર લગ્ન કરાવવાના ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • બ્રેકિંગ...... અમરેલી:બાબરાના કરિયાણા ગામે જીવાપર રોડ પર હત્યાનો મામલોભરત ઉગરેજીયા નામના યુવકની 10 શખ્સોએ કરી હતી હત્યા. બ્રેકિંગ...... અમરેલી:બાબરાના કરિયાણા ગામે જીવાપર રોડ પર હત્યાનો મામલોભરત ઉગરેજીયા નામના યુવકની 10 શખ્સોએ કરી હતી હત્યા. સુરાપુરાની ખાંભી કાઢી નાખવા બાબતે સમાધાન કરવા બોલાવી કરી હતી ક્રૂર હત્યા.... બાબરા પોલીસે 10 આરોપીનો કરી ધરપકડ.... 10 આરોપીઓને લઈ પોલીસ કર્યુ રિ-કન્સટ્રક્શન..... બાબરા પોલીસના pi આર.આર. પરમારે 10 આરોપીના રિ-કન્સટ્રક્શન દરમ્યાન મહત્વની શીખ લોકોને આપી... પોલીસ પ્રજાનો મિત્ર હોવાની સાચી વાસ્તવિકતા પી.આઇ.પરમારે જાહેર જનતાને જણાવી.... તમારા લોકોને સમજ થાય કે આ દિવસો આપણા ન આવે... દોરડે બંધાઈને ગામના રોડ પર નીકળીએ તો સારું લાગે ...... આપણો જગાડો ક્યાં થાય ગામમાં કે આડોશી પડોશી સાથે કોઈને ટ્રમ્પ જોડે જગડો થાય, ન થાય પડોશી જોડે જ થાય સગાંસંબંધીઓ સાથે જ થાય..... આ દિવસ ના આવે તમારા મા બાપ ને આવી પરિસ્થિતિ ન થાય ખાલી જોવાનું ભારે મજા આવી.. મોદી સાહેબ કહે ને આપણને કે આપણો દેશ યુવાનોનો બનેલો છે પણ યુવાન કઈક કામ કરે તો થાય ને યુવાનો નકરા વજન જ વધારે છે... એટલે આમાંથી શીખવાનું તમને ને આ છોકરાઓને જોવ ને મને બધા એક સરખા લાગો છો.... આમાંથી એકેય ક્રિમીનલ નથી આ જે 10 છોકરા છે એમાંથી કોઈ મોટો ક્રિમીનલ નથી લગભગ બધાનો પહેલો ગુન્હો છે... પહેલા ગુન્હામાં જ લગભગ 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી કહું છું આજીવન તો પડશે.... એના ઘરે 1-1 વર્ષના છોકરા છે તે મોટા થાય ને તે 21 વર્ષના થશે ત્યારે આ બહાર આવશે.. એટલે આ બધું થોડું મગજમાં લેજો... આપણા મા બાપ માટે તમે હશો સાવ નાલાયક પણ તમારા મા બાપ માટે ઘરેણા જ છો -pi R.R. પરમાર.. એટલે આ દિવસો ન આવે કે તમારી પાછળ રખડતા થઈ જાય...... રિ-કન્સટ્રક્શન દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર આર.આર.પરમારે કરી હૃદયસ્પર્શી વાત.... સોશિયલ મીડિયામાં પી.આઇ.પરમારનો વીડિયો વાયરલ... અશોક મણવર અમરેલી
    1
    બ્રેકિંગ......
અમરેલી:બાબરાના કરિયાણા ગામે જીવાપર રોડ પર હત્યાનો મામલોભરત ઉગરેજીયા નામના યુવકની 10 શખ્સોએ કરી હતી હત્યા.

બ્રેકિંગ......
અમરેલી:બાબરાના કરિયાણા ગામે જીવાપર રોડ પર હત્યાનો મામલોભરત ઉગરેજીયા નામના યુવકની 10 શખ્સોએ કરી હતી હત્યા.
સુરાપુરાની ખાંભી કાઢી નાખવા બાબતે સમાધાન કરવા બોલાવી કરી હતી ક્રૂર હત્યા....
બાબરા પોલીસે 10 આરોપીનો કરી ધરપકડ....
10 આરોપીઓને લઈ પોલીસ કર્યુ રિ-કન્સટ્રક્શન.....
બાબરા પોલીસના pi આર.આર. પરમારે 10 આરોપીના રિ-કન્સટ્રક્શન દરમ્યાન મહત્વની શીખ લોકોને આપી...
પોલીસ પ્રજાનો મિત્ર હોવાની સાચી વાસ્તવિકતા પી.આઇ.પરમારે જાહેર જનતાને જણાવી....
તમારા લોકોને સમજ થાય કે આ દિવસો આપણા ન આવે...
દોરડે બંધાઈને ગામના રોડ પર નીકળીએ તો સારું લાગે ......
આપણો જગાડો ક્યાં થાય ગામમાં કે આડોશી પડોશી સાથે કોઈને ટ્રમ્પ જોડે જગડો થાય, ન થાય પડોશી જોડે જ થાય સગાંસંબંધીઓ સાથે જ થાય.....
આ દિવસ ના આવે તમારા મા બાપ ને આવી પરિસ્થિતિ ન થાય ખાલી જોવાનું ભારે મજા આવી..
મોદી સાહેબ કહે ને આપણને કે આપણો દેશ યુવાનોનો બનેલો છે પણ યુવાન કઈક કામ કરે તો થાય ને યુવાનો નકરા વજન જ વધારે છે...
એટલે આમાંથી શીખવાનું તમને ને આ છોકરાઓને જોવ ને મને બધા એક સરખા લાગો છો....
આમાંથી એકેય ક્રિમીનલ નથી આ જે 10 છોકરા છે એમાંથી કોઈ મોટો ક્રિમીનલ નથી લગભગ બધાનો પહેલો ગુન્હો છે...
પહેલા ગુન્હામાં જ લગભગ 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી કહું છું આજીવન તો પડશે....
એના ઘરે 1-1 વર્ષના છોકરા છે તે મોટા થાય ને તે 21 વર્ષના થશે ત્યારે આ બહાર આવશે..
એટલે આ બધું થોડું મગજમાં લેજો...
આપણા મા બાપ માટે તમે હશો સાવ નાલાયક પણ તમારા મા બાપ માટે ઘરેણા જ છો  -pi R.R. પરમાર..
એટલે આ દિવસો ન આવે કે તમારી પાછળ રખડતા થઈ જાય......
રિ-કન્સટ્રક્શન દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર આર.આર.પરમારે કરી હૃદયસ્પર્શી વાત....
સોશિયલ મીડિયામાં પી.આઇ.પરમારનો વીડિયો વાયરલ...
અશોક મણવર અમરેલી
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    13 min ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    1 hr ago
  • ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં વર્ષ 1999થી એક અખંડ જ્યોત સતત પ્રજ્વલિત છે. 24 વર્ષથી અવિરત ઝળહળતી આ જ્યોત માં અર્બુદાની શક્તિ અને ભક્તોની અતુટ શ્રદ્ધાનું પ્રતિક બની છે.
    1
    ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં વર્ષ 1999થી એક અખંડ જ્યોત સતત પ્રજ્વલિત છે. 24 વર્ષથી અવિરત ઝળહળતી આ જ્યોત માં અર્બુદાની શક્તિ અને ભક્તોની અતુટ શ્રદ્ધાનું પ્રતિક બની છે.
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    15 hrs ago
  • સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય આંતરરાજ્ય ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ઝડપાતા 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો અને 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેંગના અન્ય ચાર સભ્યો હજુ ફરાર છે.
    1
    સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય આંતરરાજ્ય ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ઝડપાતા 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો અને 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેંગના અન્ય ચાર સભ્યો હજુ ફરાર છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.