logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જિલ્લા LCB એ ગુજરાત-રાજસ્થાનમાં ચોરી-ચેઈન સ્નેચિંગ ના ગુના ઉકેલ્યા ગઈકાલે સાંજે 7 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય ચેઈન સ્નેચિંગ કરતી આંતરરાજ્ય ગેંગનો ભંડાફોડ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને ઝડપી લઈ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 6.70 લાખની સોનાની ચેઈન સહિત કુલ 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે હિંમતનગરના ખેડ-તસિયા રોડ પરથી કાળા રંગની હોન્ડા શાઈન બાઈક સાથે બે શંકાસ્પદને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 4 તૂટેલી સોનાની ચેઈન મળી આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ હિંમતનગર અને અમદાવાદ સહિત રાજસ્થાનમાં થયેલા કુલ 6 ગુનાઓની કબૂલાત કરી છે. બંને આરોપીઓને હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને સોંપાયા છે, જ્યારે ગેંગના અન્ય 4 સભ્યો હજુ ફરાર છે.

1 hr ago
user_ખબર વડાલી
ખબર વડાલી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
1 hr ago

જિલ્લા LCB એ ગુજરાત-રાજસ્થાનમાં ચોરી-ચેઈન સ્નેચિંગ ના ગુના ઉકેલ્યા ગઈકાલે સાંજે 7 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય ચેઈન સ્નેચિંગ કરતી આંતરરાજ્ય ગેંગનો ભંડાફોડ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને ઝડપી લઈ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 6.70 લાખની સોનાની ચેઈન સહિત કુલ 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે હિંમતનગરના ખેડ-તસિયા રોડ પરથી કાળા રંગની હોન્ડા શાઈન બાઈક સાથે બે શંકાસ્પદને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 4 તૂટેલી સોનાની ચેઈન મળી આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ હિંમતનગર અને અમદાવાદ સહિત રાજસ્થાનમાં થયેલા કુલ 6 ગુનાઓની કબૂલાત કરી છે. બંને આરોપીઓને હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને સોંપાયા છે, જ્યારે ગેંગના અન્ય 4 સભ્યો હજુ ફરાર છે.

More news from ગુજરાત and nearby areas
  • વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત, અમરેલી જેલમાં ખસેડાયો આજે સવારે 8 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને પાસા એક્ટ હેઠળ ઝડપી લીધો છે. હિંમતનગરના હડીયોલ પુલ છાપરિયામાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતા પીએસઆઈ આર.એલ. દેસાઈ અને સર્વેલન્સ સ્ટાફે આરોપીને ઝડપી પાડી અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.
    1
    વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત, અમરેલી જેલમાં ખસેડાયો
આજે સવારે 8 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને પાસા એક્ટ હેઠળ ઝડપી લીધો છે. હિંમતનગરના હડીયોલ પુલ છાપરિયામાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતા પીએસઆઈ આર.એલ. દેસાઈ અને સર્વેલન્સ સ્ટાફે આરોપીને ઝડપી પાડી અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ​ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ​ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: #firefighting #hero #community #safetyfirst #environment #cleanland #khedbrahma #gujarat #emergency #response
    1
    ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર.
​ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો:
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર.
​ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો:
#firefighting #hero #community #safetyfirst #environment #cleanland #khedbrahma #gujarat #emergency #response
    user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ કારચાલકના ઘરે મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાતા સમગ્ર નાકા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે.
    1
    ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ કારચાલકના ઘરે મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાતા સમગ્ર નાકા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
    3
    મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
    user_NARESH CHAUDHARI
    NARESH CHAUDHARI
    ખેરાલુ, મહેસાણા, ગુજરાત•
    12 hrs ago
  • બનાસકાંઠા: દાંતા પોલીસ સ્ટેશન સામે ગમખ્વાર અકસ્માત એક નુ મોત અન્ય છ ઘાયલ બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામમાં દાંતા પોલીસ સ્ટેશન આગળ ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા કિનારે આવેલા ગલ્લામાં ઘુસી ગઈ હતી. અકસ્માત સમયે અંતર શાહ દરગાહ ખાતે ઉરસનો મેળો હોવાથી લોકો દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માતમાં ગલ્લા આગળ બેઠેલા 2 લોકોને સામાન્ય ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગલ્લા ચાલકને ગંભીર હાલતમાં પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.;- રિપોર્ટર વિષ્ણુ ઠાકોર
    1
    બનાસકાંઠા: દાંતા પોલીસ સ્ટેશન સામે ગમખ્વાર અકસ્માત એક નુ મોત અન્ય છ ઘાયલ 
બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામમાં દાંતા પોલીસ સ્ટેશન આગળ ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા કિનારે આવેલા ગલ્લામાં ઘુસી ગઈ હતી. અકસ્માત સમયે અંતર શાહ દરગાહ ખાતે ઉરસનો મેળો હોવાથી લોકો દર્શન કરવા જઈ રહ્યા હતા.
અકસ્માતમાં ગલ્લા આગળ બેઠેલા 2 લોકોને સામાન્ય ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગલ્લા ચાલકને ગંભીર હાલતમાં પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.;- રિપોર્ટર વિષ્ણુ ઠાકોર
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory Danta, Banas Kantha•
    29 min ago
  • વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા *વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા* વિજાપુર: વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા ખરોડના શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે રવિવાર તા. 10/05/2026 ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમિતિના પ્રમુખ મહેશજી ગાંડાજી ઠાકોરની આગેવાની અને કનુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોરે કર્યું હતું. કનુભાઈ ચૌધરી ભોજનના દાતા રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ સી. પટેલ, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ઓ.બી.સી. વર્ગીકરણ ગુજરાતના પ્રદેશ કન્વીનર તારક ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. હસ્ત મેળાપ બાદ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ મહેશભાઈ ઠાકોર, સમિતિના સદસ્યો અને સમાજના આગેવાનોની સખત મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખોટા ખર્ચા ટાળીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સન્માનભેર યોજવાના હેતુથી આયોજિત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા
*વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા*
વિજાપુર: વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા ખરોડના શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે રવિવાર તા. 10/05/2026 ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમિતિના પ્રમુખ મહેશજી ગાંડાજી ઠાકોરની આગેવાની અને કનુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોરે કર્યું હતું. કનુભાઈ ચૌધરી ભોજનના દાતા રહ્યા હતા. 
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ સી. પટેલ, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ઓ.બી.સી. વર્ગીકરણ ગુજરાતના પ્રદેશ કન્વીનર તારક ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 
સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. હસ્ત મેળાપ બાદ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ મહેશભાઈ ઠાકોર, સમિતિના સદસ્યો અને સમાજના આગેવાનોની સખત મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખોટા ખર્ચા ટાળીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સન્માનભેર યોજવાના હેતુથી આયોજિત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
    1
    સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    10 hrs ago
  • જિલ્લા LCB એ ગુજરાત-રાજસ્થાનમાં ચોરી-ચેઈન સ્નેચિંગ ના ગુના ઉકેલ્યા ગઈકાલે સાંજે 7 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય ચેઈન સ્નેચિંગ કરતી આંતરરાજ્ય ગેંગનો ભંડાફોડ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને ઝડપી લઈ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 6.70 લાખની સોનાની ચેઈન સહિત કુલ 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે હિંમતનગરના ખેડ-તસિયા રોડ પરથી કાળા રંગની હોન્ડા શાઈન બાઈક સાથે બે શંકાસ્પદને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 4 તૂટેલી સોનાની ચેઈન મળી આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ હિંમતનગર અને અમદાવાદ સહિત રાજસ્થાનમાં થયેલા કુલ 6 ગુનાઓની કબૂલાત કરી છે. બંને આરોપીઓને હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને સોંપાયા છે, જ્યારે ગેંગના અન્ય 4 સભ્યો હજુ ફરાર છે.
    1
    જિલ્લા LCB એ ગુજરાત-રાજસ્થાનમાં ચોરી-ચેઈન સ્નેચિંગ ના ગુના ઉકેલ્યા
ગઈકાલે સાંજે 7 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય ચેઈન સ્નેચિંગ કરતી આંતરરાજ્ય ગેંગનો ભંડાફોડ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને ઝડપી લઈ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 6.70 લાખની સોનાની ચેઈન સહિત કુલ 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે હિંમતનગરના ખેડ-તસિયા રોડ પરથી કાળા રંગની હોન્ડા શાઈન બાઈક સાથે બે શંકાસ્પદને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 4 તૂટેલી સોનાની ચેઈન મળી આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ હિંમતનગર અને અમદાવાદ સહિત રાજસ્થાનમાં થયેલા કુલ 6 ગુનાઓની કબૂલાત કરી છે. બંને આરોપીઓને હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને સોંપાયા છે, જ્યારે ગેંગના અન્ય 4 સભ્યો હજુ ફરાર છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.