logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભવનાથ વિસ્તારમાં રોડ ક્રોસ કરતા પાંચ થી છ સિંહ જોવા મળ્યા

7 hrs ago
user_પત્રકાર
પત્રકાર
Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
7 hrs ago

ભવનાથ વિસ્તારમાં રોડ ક્રોસ કરતા પાંચ થી છ સિંહ જોવા મળ્યા

More news from ગુજરાત and nearby areas
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    7 hrs ago
  • માંગરોળ પોલીસ મથકમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગત તારીખ ૧ના રોજ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં જામખંભાળિયા ગામે એક પરિણીતાને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ માંગરોળના લોએજ ગામે રહેતા હેમીબેન સોલંકીએ ગીર સોમનાથના ચાંડુવાવ ગામે રહેતા તેમના પતિ જીગ્નેશભાઈ ભીમશીભાઈ સોલંકી અને જોષનાબેન સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ આરોપીઓ ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા મારતા હતા તેમજ પિયરમાંથી કંઈ લાવ્યા ન હોવાનું કહી પરિણીતાને ઢીકાપાટુનો માર મારી અત્યાચાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    માંગરોળ પોલીસ મથકમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગત તારીખ ૧ના રોજ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં જામખંભાળિયા ગામે એક પરિણીતાને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ માંગરોળના લોએજ ગામે રહેતા હેમીબેન સોલંકીએ ગીર સોમનાથના ચાંડુવાવ ગામે રહેતા તેમના પતિ જીગ્નેશભાઈ ભીમશીભાઈ સોલંકી અને જોષનાબેન સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ આરોપીઓ ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા મારતા હતા તેમજ પિયરમાંથી કંઈ લાવ્યા ન હોવાનું કહી પરિણીતાને ઢીકાપાટુનો માર મારી અત્યાચાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • કેશોદ, તા. 02 કેશોદ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી માટે ઝટકો તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા તરીકે સેવાઓ આપનાર શ્રીમતી વિજૂબેન મનીષભાઈ યુડાસમાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. વિજૂબેન યુડાસમાએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પક્ષ સાથે જોડાયા બાદ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કામ કરતા રહ્યા હતા. છતાં કેટલાક પ્રસંગોમાં તેઓ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શક્યા નથી, જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. તેમણે પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ મનીષભાઈ નગાભાઈ યુડાસમાએ પણ પક્ષની સક્રિય કામગીરીમાંથી દૂર થવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં વધુ ગરમાયું છે. વિજૂબેન યુડાસમાના આ નિર્ણયને કારણે કેશોદ તાલુકા કોંગ્રેસમાં રાજકીય હલચલ મચી છે. આગામી સમયમાં આ રાજીનામાનો શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    3
    કેશોદ, તા. 02
કેશોદ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી માટે ઝટકો 
તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા તરીકે સેવાઓ આપનાર શ્રીમતી વિજૂબેન મનીષભાઈ યુડાસમાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.
વિજૂબેન યુડાસમાએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પક્ષ સાથે જોડાયા બાદ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કામ કરતા રહ્યા હતા.
છતાં કેટલાક પ્રસંગોમાં તેઓ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શક્યા નથી, જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. તેમણે પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે.
આ સાથે જ  મનીષભાઈ નગાભાઈ યુડાસમાએ પણ પક્ષની સક્રિય કામગીરીમાંથી દૂર થવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં વધુ ગરમાયું છે.
વિજૂબેન યુડાસમાના આ નિર્ણયને કારણે કેશોદ તાલુકા કોંગ્રેસમાં રાજકીય હલચલ મચી છે.
આગામી સમયમાં આ રાજીનામાનો શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.
હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    3 hrs ago
  • Post by Bkp News
    1
    Post by Bkp News
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    1 hr ago
  • રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કુલ દ્વારા આજરોજ ફુડ ફેસ્ટીવલ અને આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાર્થીઓ ગ્રામજનો એ બહોળી સંખ્યામાં ભાવ લીધો હતો : વિઓ : ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કૂલ સંકુલ ખાતે આજરોજ સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ સ્કુલ ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પરિશ્રમ સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જેવી કે પાણીપુરી લસણીયા બટેટા ભેળ જેવા લગભગ 27 જેટલી વેરાઈટીઓ આ સ્ટોલમાં રાખવામાં આવેલ હતી અને સ્ટોલની સાથે રમત ગમત માટે અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને અંદાજે 600 વિદ્યાર્થીઓની અપાર મહેનત થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આ કાર્યક્રમને મોટીમારડના ગ્રામજનો તથા પરિશ્રમ સ્કૂલ ના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને શિક્ષણની સાથે અવનવા કાર્યક્રમો થવાથી વિદ્યાર્થીઓ માં આનંદ જોવા મળેલ હતો પરિશ્રમ સ્કૂલ દ્વારા તમામ લોકો નો આભાર વ્યક્ત કરેલ હતો :
    2
    રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કુલ દ્વારા આજરોજ ફુડ ફેસ્ટીવલ અને આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાર્થીઓ ગ્રામજનો એ બહોળી સંખ્યામાં ભાવ લીધો હતો : 
વિઓ : ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કૂલ સંકુલ ખાતે આજરોજ સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ સ્કુલ ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પરિશ્રમ સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જેવી કે પાણીપુરી લસણીયા બટેટા ભેળ જેવા લગભગ 27 જેટલી વેરાઈટીઓ આ સ્ટોલમાં રાખવામાં આવેલ હતી અને સ્ટોલની સાથે રમત ગમત માટે અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને અંદાજે 600 વિદ્યાર્થીઓની અપાર મહેનત થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આ કાર્યક્રમને મોટીમારડના ગ્રામજનો તથા પરિશ્રમ સ્કૂલ ના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને શિક્ષણની સાથે અવનવા કાર્યક્રમો થવાથી વિદ્યાર્થીઓ માં આનંદ જોવા મળેલ હતો પરિશ્રમ સ્કૂલ દ્વારા તમામ લોકો નો આભાર વ્યક્ત કરેલ હતો :
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    23 hrs ago
  • અમદાવાદમાં દારૂબંધી વચ્ચે ફરી બુટલેગરનો વીડિયો વાઈરલ સાબરમતી વિસ્તારમાં ઘરમાં બેસીને દેશી દારૂનું પેકિંગ બે બૂટલેગર સાથે બે મહિલાઓ પણ દારૂની પોટલીઓ ભરતી દેખાઈ સોશિયલ મીડિયામાં વીડિયો થઈ રહ્યો છે વાયરલ સરસ્વતીનગરમાંથી મોટી સંખ્યામાં દારૂની થેલીઓ તૈયાર થતી બૂટલેગર ભરત ઠાકોર સામે પોલીસ દ્વારા ગુનો નોંધાયો સાબરમતી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
    1
    અમદાવાદમાં દારૂબંધી વચ્ચે ફરી બુટલેગરનો વીડિયો વાઈરલ
સાબરમતી વિસ્તારમાં ઘરમાં બેસીને દેશી દારૂનું પેકિંગ બે બૂટલેગર સાથે બે મહિલાઓ પણ દારૂની પોટલીઓ ભરતી દેખાઈ સોશિયલ મીડિયામાં વીડિયો થઈ રહ્યો છે વાયરલ સરસ્વતીનગરમાંથી મોટી સંખ્યામાં દારૂની થેલીઓ તૈયાર થતી બૂટલેગર ભરત ઠાકોર સામે પોલીસ દ્વારા ગુનો નોંધાયો સાબરમતી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    44 min ago
  • જામનગરનાં કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા પરિમલભાઈ પંડયા
    1
    જામનગરનાં કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા પરિમલભાઈ પંડયા
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    22 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.