logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

वैश्र्वीक षडयंत्र।

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

वैश्र्वीक षडयंत्र।

More news from ગુજરાત and nearby areas
  • जिन्दगी‌ की रफतार। जीरो से टोप टोप से जीरो।
    1
    जिन्दगी‌ की रफतार। जीरो से टोप टोप से जीरो।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • જય દ્વારકાધીશ દ્વારકાધીશના મંદિર ઉપર સુદર્શન ચક્ર જેવા દર્શન થયાઠ ભગવાનના ચમત્કાર. જય દ્વારકાધીશ
    5
    જય દ્વારકાધીશ દ્વારકાધીશના મંદિર ઉપર સુદર્શન ચક્ર જેવા દર્શન થયાઠ ભગવાનના ચમત્કાર. જય દ્વારકાધીશ
    user_સંજય ભરતભાઈ રાઠોડ
    સંજય ભરતભાઈ રાઠોડ
    Photographer તળાજા, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
  • અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં
    1
    અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    20 hrs ago
  • टीचर को गांव वालों को सौंपने की मांग को लेकर पुलिस स्टेशन के बाहर भीड़ जमा हो गई। बाइट: मनोजसिंह राठौड़ सिंजीवाड़ा सरपंच बाइट: लालाभाई परमार सिंजीवाड़ा प्राइमरी स्कूल प्रिंसिपल।
    1
    टीचर को गांव वालों को सौंपने की मांग को लेकर पुलिस स्टेशन के बाहर भीड़ जमा हो गई।
बाइट: मनोजसिंह राठौड़
सिंजीवाड़ा सरपंच
बाइट: लालाभाई परमार
सिंजीवाड़ा प्राइमरी स्कूल प्रिंसिपल।
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    39 min ago
  • એંકર - જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રદેશ નિરીક્ષકોની બે ટીમ દ્વારા દાવેદારોને વન-ટુ-વન સાંભળવામાં આવી રહ્યા છે. વી.ઓ. - જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે 1575 ફોર્મ દાવેદારોને વિતરણ કરવામાં આવ્યા, જેનાથી ભાજપમાં ટિકિટ માટે ભારે રસ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી અને સંગઠનની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. બીનાબેન કોઠારીએ જણાવ્યું કે ઉમેદવારી માટે દરેક કાર્યકરને ખુલ્લું માધ્યમ આપવામાં આવ્યું છે અને આગામી ઉમેદવારોમાં યુવા તથા અનુભવી નેતાઓનું મિશ્રણ કરવામાં આવશે. 1️⃣ “ભાજપમાં ટિકિટ માટે મહાજંગ!” 2️⃣ “1575 દાવેદારો મેદાનમાં!” 3️⃣ “જામનગર ચૂંટણીમાં રાજકીય ગરમાવો!” 4️⃣ “64 સીટ માટે ભારે દોડ!” 5️⃣ “ભાજપ કાર્યાલયે ભીડનો માહોલ!” 6️⃣ “કોણને મળશે ભાજપની ટિકિટ?” 7️⃣ “યુવા કે જૂના નેતાઓ?” 8️⃣ “જામનગરમાં ચૂંટણી પહેલા રાજકીય ધમાલ! રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    એંકર - જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રદેશ નિરીક્ષકોની બે ટીમ દ્વારા દાવેદારોને વન-ટુ-વન સાંભળવામાં આવી રહ્યા છે. 
વી.ઓ. - જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે 1575 ફોર્મ દાવેદારોને વિતરણ કરવામાં આવ્યા, જેનાથી ભાજપમાં ટિકિટ માટે ભારે રસ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી અને સંગઠનની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. બીનાબેન કોઠારીએ જણાવ્યું કે ઉમેદવારી માટે દરેક કાર્યકરને ખુલ્લું માધ્યમ આપવામાં આવ્યું છે અને આગામી ઉમેદવારોમાં યુવા તથા અનુભવી નેતાઓનું મિશ્રણ કરવામાં આવશે.  
1️⃣ “ભાજપમાં ટિકિટ માટે મહાજંગ!” 
2️⃣ “1575 દાવેદારો મેદાનમાં!” 
3️⃣ “જામનગર ચૂંટણીમાં રાજકીય ગરમાવો!” 
4️⃣ “64 સીટ માટે ભારે દોડ!” 
5️⃣ “ભાજપ કાર્યાલયે ભીડનો માહોલ!” 
6️⃣ “કોણને મળશે ભાજપની ટિકિટ?” 
7️⃣ “યુવા કે જૂના નેતાઓ?” 
8️⃣ “જામનગરમાં ચૂંટણી પહેલા રાજકીય ધમાલ!
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ
    4
    જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર 
જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે 
રીપોર્ટ કરશન બામટા આટકોટ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    21 hrs ago
  • Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.
    1
    Breking news 
ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત 
બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત 
બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું 
બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ 
ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • जैन अध्यन ओशो विचार।
    1
    जैन अध्यन ओशो विचार।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.