ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાને લઈને ફરી સવાલો... નકલી દારૂથી મોત... કરોડોના ડ્રગ્સની હેરાફેરી અને વધતી નશાખોરીના આક્ષેપો વચ્ચે સ્વયમ્ સૈનિક દળે સરકાર સામે મોરચો ખોલ્યો છે... ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે... ભાવનગરના ખરકડી ગામમાં નકલી દારૂકાંડથી થયેલા મૃત્યુનો મુદ્દો હવે ભરૂચ સુધી પહોંચ્યો છે... સ્વયમ્ સૈનિક દળના કાર્યકરો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા... સંગઠનનો આક્ષેપ છે કે ગુજરાતમાં અગાઉ પણ લઠ્ઠાકાંડની ઘટનાઓ બની ચૂકી છે... તો બીજી તરફ રાજ્યમાંથી વારંવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે... નશાખોરીનું નેટવર્ક વધતું હોવાના આક્ષેપ સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા... સ્વયમ્ સૈનિક દળે આવેદનપત્ર પાઠવી રાજ્યના ગૃહમંત્રી સહિત ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓની રાજકીય તથા વહીવટી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે... આ સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિના પડતર પ્રશ્નોનો પણ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠાવવામાં આવી છે...
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાને લઈને ફરી સવાલો... નકલી દારૂથી મોત... કરોડોના ડ્રગ્સની હેરાફેરી અને વધતી નશાખોરીના આક્ષેપો વચ્ચે સ્વયમ્ સૈનિક દળે સરકાર સામે મોરચો ખોલ્યો છે... ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે... ભાવનગરના ખરકડી ગામમાં નકલી દારૂકાંડથી થયેલા મૃત્યુનો મુદ્દો હવે ભરૂચ સુધી પહોંચ્યો છે... સ્વયમ્ સૈનિક દળના કાર્યકરો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા... સંગઠનનો આક્ષેપ છે કે ગુજરાતમાં અગાઉ પણ લઠ્ઠાકાંડની ઘટનાઓ બની ચૂકી છે... તો બીજી તરફ રાજ્યમાંથી વારંવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે... નશાખોરીનું નેટવર્ક વધતું હોવાના આક્ષેપ સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા... સ્વયમ્ સૈનિક દળે આવેદનપત્ર પાઠવી રાજ્યના ગૃહમંત્રી સહિત ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓની રાજકીય તથા વહીવટી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે... આ સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિના પડતર પ્રશ્નોનો પણ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠાવવામાં આવી છે...
- સુરતથી તમિલનાડુ પેઈનકિલરની આડમાં નશાનું રેકેટ ઝડપાયું સરથાણા ગોકુળમ આર્કેડની દુકાનમાંથી નિકુંજ ગજેરાના ગોરખધંધાનો પર્દાફાશ પ્રિસ્ક્રિપ્શન વિના સપ્લાય થતી દવાઓ પર દરોડા સરથાણામાંથી શિડ્યુલ્ડ એચ-વન કેટેગરીની દવાનું ઓનલાઈન વેચાણ ઝડપાયું. ૧.૭૨ લાખની દવાઓ અને લેપટોપ જપ્ત સરથાણા પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગની સંયુક્ત રેઈડમાં કુલ ૨ લાખનો મુદ્દામાલ કબ્જે, પોલીસે દુકાન માલિકને કર્યો ડીટેઈન તમિલનાડુ પોલીસે વિદ્યાર્થી બની રચેલું છટકું તમિલનાડુ પોલીસે ૧૦૦૦ ટેબ્લેટનો ઓનલાઈન ઓર્ડર આપી સુરતના કેમિસ્ટને પકડ્યો ત્રણ ગણો નફો રળીને થતો હતો કાળો બજાર જેનિફાઈ ઈન્ટરનેશનલના નામે ઓનલાઈન સાઈટ બનાવી મૂળ કિંમત કરતાં ૨ થી ૩ ગણા ભાવે દવાનું વેચાણ વિદ્યાર્થીઓ જ્યુસ કે કોલ્ડ્રિંક્સમાં ટેપેન્ટાડોલ મેળવી કરતા હતા નશો ઓપરેશન કે અકસ્માતમાં વપરાતી પેઈનકિલર ટેબ્લેટનો નશા તરીકે ઉપયોગ થતો હતો એન.ડી.પી.એસ. એક્ટમાં કેટલીક દવાઓ સામેલ કરવા કાર્યવાહી સુરતથી તમિલનાડુ પેઈનકિલરની આડમાં નશાનું રેકેટ ઝડપાયું સરથાણા ગોકુળમ આર્કેડની દુકાનમાંથી નિકુંજ ગજેરાના ગોરખધંધાનો પર્દાફાશ પ્રિસ્ક્રિપ્શન વિના સપ્લાય થતી દવાઓ પર દરોડા સરથાણામાંથી શિડ્યુલ્ડ એચ-વન કેટેગરીની દવાનું ઓનલાઈન વેચાણ ઝડપાયું. ૧.૭૨ લાખની દવાઓ અને લેપટોપ જપ્ત સરથાણા પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગની સંયુક્ત રેઈડમાં કુલ ૨ લાખનો મુદ્દામાલ કબ્જે, પોલીસે દુકાન માલિકને કર્યો ડીટેઈન તમિલનાડુ પોલીસે વિદ્યાર્થી બની રચેલું છટકું તમિલનાડુ પોલીસે ૧૦૦૦ ટેબ્લેટનો ઓનલાઈન ઓર્ડર આપી સુરતના કેમિસ્ટને પકડ્યો ત્રણ ગણો નફો રળીને થતો હતો કાળો બજાર જેનિફાઈ ઈન્ટરનેશનલના નામે ઓનલાઈન સાઈટ બનાવી મૂળ કિંમત કરતાં ૨ થી ૩ ગણા ભાવે દવાનું વેચાણ વિદ્યાર્થીઓ જ્યુસ કે કોલ્ડ્રિંક્સમાં ટેપેન્ટાડોલ મેળવી કરતા હતા નશો ઓપરેશન કે અકસ્માતમાં વપરાતી પેઈનકિલર ટેબ્લેટનો નશા તરીકે ઉપયોગ થતો હતો એન.ડી.પી.એસ. એક્ટમાં કેટલીક દવાઓ સામેલ કરવા કાર્યવાહી1
- सूरत के गोडादरा नहर स्थित बाबा वैद्यनाथ मंदिर परिसर से श्रावण मास के अवसर पर जय बाबा झारखंड धाम कावड़ सेवा संघ, सूरत की ओर से द्वितीय वर्ष भव्य पैदल कावड़ यात्रा का आयोजन किया गया। यात्रा में बड़ी संख्या में झारखंड समाज के शिवभक्त और कांवरिए शामिल हुए।1
- हाँ स्वच्छता और विकास के दावों के बीच प्लास्टिक और कचरे के बड़े-बड़े पहाड़ खड़े हो चुके हैं। हालात इतने बदतर हो चुके हैं कि सड़कों के किनारे आवारा जानवर भी इन कचरे के ढेरों के बीच रहने को मजबूर हैं, जिससे गंभीर बीमारियों का खतरा भी मंडरा रहा है। स्थानीय लोगों का रोष प्रशासन के खिलाफ साफ दिखाई दे रहा है, जो इन समस्याओं पर तुरंत ठोस कदम उठाने की मांग कर रहे हैं।" [सूरत में कचरे और प्लास्टिक के ढेरों के खिलाफ नागरिकों का प्रदर्शन”4
- સુરત: ઈદે મિલાદુન નબીના પર્વે મુસ્લિમ સમાજની અનોખી પહેલ, આંજણા ફાર્મ પાસે લગાવ્યા નશા મુક્તિના બેનરો. ઈદે મિલાદુન નબીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરતના આંજણા ફાર્મ પાસે મુસ્લિમ સમાજ દ્વારા નશા મુક્તિ અભિયાન હાથ ધરીને સમાજને જાગૃત કરવાનો એક પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો1
- માંડવી જૂની પોલીસ લાઈન ખાતે આવેલ સાઈ દીપ મંદિરનો 26 મો પાટોત્સવ ઉજવાશે જે અંતર્ગત સાઈ દીપ મંદિરના દિપકભાઈ વરસાડે તરફથી વિનામૂલ્યે સાડી વિતરણ કરાય. માંડવી નગર માં જૂની પોલીસ લાઈન ખાતે શ્રદ્ધા આસ્થા નું પ્રતીક સમાન સાહિત્ય મંદિર આવેલ છે જેનો 26 મો પાટોત્સવ .તા.6 સપ્ટેમ્બર ના રોજ યોજાશે જે અંતર્ગત તમામ બહેનો એક એકસરખી સાડીમાં ધજીસજી જોડાઈ એવા શુભ આશય થીઆજરોજ સાઈદીપ મંદિરના દીપકભાઈ વરસાડે તરફથી માંડવી નગર તથા તાલુકા ની બહેનોને વિના મૂલ્યે સાડી અર્પણ કરવામાં આવી હતી. આ સાઈ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અસ્થાનું કેન્દ્ર સમાન છે. આ મંદિરે દર ગુરુવારે ભક્તોને વિનામૂલ્ય ખીચડી વિતરણ કરવામાં આવે છે તેમજ દૂર દૂરથી આ મંદિરે સાઈ ભક્તો પગપાળા ચાલતા આવે છે બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી.4
- गुजरात के सूरत सिविल अस्पताल परिसर के स्टेमसेल विभाग में रक्षाबंधन के अवसर पर आयोजित कार्यक्रम1
- 14 બેઠક બિનહરીફ... ફટાકડાનો ધડાકો... અને હવે બે બેઠકો પર ઘમાસાણ! ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે ચૂંટણી પહેલાં જ મોટી બાજી મારી છે. કુલ 16માંથી 14 ઝોનમાં બિનહરીફ જીત બાદ સુગર ફેક્ટરીમાં જોરદાર વિજયોત્સવ મનાવાયો. પરંતુ બાકી રહેલી બે બેઠકોને લઈને હવે રાજકીય પારો ચઢ્યો છે. ઈશ્વરસિંહ પટેલે મેદાનમાં રહેલા ઉમેદવારોને ખેડૂત વિરોધી ગણાવી આકરા પ્રહાર કર્યા. ફટાકડા ફૂટ્યા... ફૂલહાર થયા... અને ગુંજ્યો જીતનો જશ્ન! તસવીરો ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની છે... જ્યાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના સમર્થકો જીતના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની કુલ 16 ઝોનની ચૂંટણીમાં 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. ગાંધીનગરથી ઈશ્વરસિંહ પટેલ સુગર ફેક્ટરી પહોંચ્યા તો સમર્થકોએ ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું. ઈશ્વરસિંહ પટેલ અને વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. પણ... પંડવાઈની ચૂંટણીનો ખેલ હજુ પૂરો નથી થયો! બાકી રહેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અને અહીંથી શરૂ થઈ છે આરોપોની રાજનીતિ. ઈશ્વરસિંહ પટેલે ફોર્મ પરત નહીં ખેંચનારા બંને ઉમેદવારોને ખેડૂત વિરોધી ગણાવ્યા. સાથે જ દાવો કર્યો કે બે બેઠકો માટે ચૂંટણી યોજાવાના કારણે સુગર ફેક્ટરીને અંદાજે 30થી 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. એક તરફ 14 બેઠકોની બિનહરીફ જીતનો જશ્ન... બીજી તરફ બે બેઠકોનો બાકી જંગ... ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને આગામી સમયમાં શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની અને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી.1
- ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાને લઈને ફરી સવાલો... નકલી દારૂથી મોત... કરોડોના ડ્રગ્સની હેરાફેરી અને વધતી નશાખોરીના આક્ષેપો વચ્ચે સ્વયમ્ સૈનિક દળે સરકાર સામે મોરચો ખોલ્યો છે... ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે... ભાવનગરના ખરકડી ગામમાં નકલી દારૂકાંડથી થયેલા મૃત્યુનો મુદ્દો હવે ભરૂચ સુધી પહોંચ્યો છે... સ્વયમ્ સૈનિક દળના કાર્યકરો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા... સંગઠનનો આક્ષેપ છે કે ગુજરાતમાં અગાઉ પણ લઠ્ઠાકાંડની ઘટનાઓ બની ચૂકી છે... તો બીજી તરફ રાજ્યમાંથી વારંવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે... નશાખોરીનું નેટવર્ક વધતું હોવાના આક્ષેપ સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા... સ્વયમ્ સૈનિક દળે આવેદનપત્ર પાઠવી રાજ્યના ગૃહમંત્રી સહિત ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓની રાજકીય તથા વહીવટી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે... આ સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિના પડતર પ્રશ્નોનો પણ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠાવવામાં આવી છે...1