અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલ યુવતીનો વિડિયો સામે આવ્યો બેંકીંગ, અમરેલી.... રાજુલા..... રાજુલામાં ગુમ થયેલ યુવતીનો વિડિયો સામે આવ્યો...... રાજુલાની હિન્દુ સમાજની યુવતીએ આંતરજ્ઞાતિય લગ્નથી વિવાદ સર્જાયો....... હિન્દુ સમાજની નેહા પરમાર નામની યુવતીએ મુસ્લિમ યુવકે સાથે લગ્ન કરી લેતા ચકચાર મચી....... હિન્દુ યુવતી નેહા પરમારે મુહિસ ફિરાણી સાથે કર્યા લગ્ન..... લગ્ન બાદ વિવાદ થતાં યુવતિએ જાહેર કર્યો વિડિયો........ રાજુલામાં પ્રેમ લગ્નમાં ’લવ જેહાદનો’ કિસ્સો સામે આવ્યો...... વિડિયોમાં યુવતી પોતે ખુશ હોવાનું અને મરજીથી લગ્ન કર્યાનું કહ્યું........ મે મારી મરજીથી લગ્ન કર્યા છે , અમને કંઇપણ થશે તો જવાબદારી મારા પરિવારની રહેશે - યુવતી ૩ મહિના પહેલા યુવતીએ લગ્ન કર્યાનો વિડિયોમાં ખુલાસો...... હિન્દુ યુવતીના મુસ્લિમ યુવકે સાથે લગ્નથી હિન્દુ સંગઠનમાં ભારે રોષ........ હાલ યુવતિનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ........

- બેંકીંગ, અમરેલી.... રાજુલા..... રાજુલામાં ગુમ થયેલ યુવતીનો વિડિયો સામે આવ્યો...... રાજુલાની હિન્દુ સમાજની યુવતીએ આંતરજ્ઞાતિય લગ્નથી વિવાદ સર્જાયો....... હિન્દુ સમાજની નેહા પરમાર નામની યુવતીએ મુસ્લિમ યુવકે સાથે લગ્ન કરી લેતા ચકચાર મચી....... હિન્દુ યુવતી નેહા પરમારે મુહિસ ફિરાણી સાથે કર્યા લગ્ન..... લગ્ન બાદ વિવાદ થતાં યુવતિએ જાહેર કર્યો વિડિયો........ રાજુલામાં પ્રેમ લગ્નમાં ’લવ જેહાદનો’ કિસ્સો સામે આવ્યો...... વિડિયોમાં યુવતી પોતે ખુશ હોવાનું અને મરજીથી લગ્ન કર્યાનું કહ્યું........ મે મારી મરજીથી લગ્ન કર્યા છે , અમને કંઇપણ થશે તો જવાબદારી મારા પરિવારની રહેશે - યુવતી ૩ મહિના પહેલા યુવતીએ લગ્ન કર્યાનો વિડિયોમાં ખુલાસો...... હિન્દુ યુવતીના મુસ્લિમ યુવકે સાથે લગ્નથી હિન્દુ સંગઠનમાં ભારે રોષ........ હાલ યુવતિનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ........1
- सच्चे रिस्ते उपर से बन के आते है।1
- અમરેલી ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દ્વારા અનેક વિકાસ કામો નું ખાત મુહર્ત અને લોકાર્પણ1
- ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં લખુભા હોલ પાસે નિલમબાગ પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન એક મોટરસાયકલ પર શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા બે શખ્સો, ધાર્મિક હર્ષદભાઈ સરવૈયા અને વિશાલ વિક્રમભાઇ બારૈયાને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની 12 સીલપેક બોટલો જેની કિંમત રૂ. 15,600/ મળી આવી હતી. તપાસમાં આ દારૂનો જથ્થો અકવાડાના સંજય શેફાભાઇ મોભ પાસેથી લાવ્યા હોવાનું ખુલતા પોલીસે પોલીસે ગુન્હો નોંધી વોન્ટેડ આરોપી સંજય મોભ સહિતનાઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- જય અખંડ ધણી1
- જસદણ ના ખાંડા હડમતીયા ગામે આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ નું મહાસંમેલન યોજાવાનું હતું તે બંધ રખાવવામાં આવેલ છે કોળી સમાજ ના આગેવાન મુકેશ રાજપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવન માં હાડકા હોમવા વાળા રાજકીય આગેવાન દ્વારા ઈરાદા પૂર્વક સંમેલન થતું અટકાવવામાં આવેલ છે કોળી સમાજ ના રાજકીય આગેવાન દ્વારા સંમેલન ને અટકાવવા માટે પુરી તાકાત લગાડવા માં આવી હતી સમાજ ના રાજકીય આગેવાન દ્વારા સરકારી અધિકારી પર દબાણ લાવવામાં આવ્યું હતું કે સંમેલન ની પરમિશન આપવામાં ન આવે તેવું મુકેશ રાજપરા દ્વારા કહેવામાં આવી રહ્યું છે Mo. મુકેશ રાજપરા 97233 97833 કોળી સમાજ આગેવાન4
- જુનાગઢ શહેરના ક્લીનઅપ ગુજરાતના યુવાનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે આ યુવાનો દ્વારા ભવનાથ વિસ્તારને સ્વસ્થ કરવા પ્રતિજ્ઞા લઈ અને દર રવિવારે જ વિવિધ વિસ્તારોમાં તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવે છે1
- जानकारी पोंजीटीव।1