logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કડોદરા GIDC પોલીસ મથકમાં પોલીસ જવાનોની ભક્તિભાવ સાથે શ્રીજીની સ્થાપના અને વિસર્જન ફરજ સાથે ભક્તિનો અનોખો સંગમ: પાંચ દિવસ સુધી માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની પૂજા-અર્ચના કડોદરા GIDC પોલીસ મથક ખાતે પોલીસ જવાનો દ્વારા ફરજ સાથે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. “પોલીસ જવાન પણ માનવ છે અને તેના પણ આરાધ્ય ઇષ્ટદેવ હોય છે” તે ભાવના સાથે પોલીસ મથકમાં પર્યાવરણને અનુરૂપ માટીની શ્રીજીની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. પોલીસની 24 કલાકની સતત ફરજ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી વચ્ચે પણ પોલીસ કર્મચારીઓને પોતાના આરાધ્યદેવ ગણેશજીની આરાધના કરવાનો અવસર મળે તે માટે કડોદરા GIDC પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈ દ્વારા સ્ટાફને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. પોલીસ મથક ખાતે ઈકો-ફ્રેન્ડલી માટીની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી પાંચ દિવસ સુધી નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. પરંતુ આ દિવસે પોલીસ સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિવિધ સ્થળોએ ફરજ પર તૈનાત રહેતો હોવાથી પોલીસ જવાનો વિસર્જનના કાર્યક્રમમાં જોડાઈ શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને કડોદરા GIDC પોલીસ મથકમાં પાંચ દિવસ માટે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી પોલીસ કર્મચારીઓએ ફરજની સાથે ભક્તિભાવપૂર્વક શ્રીજીની પૂજા-અર્ચના કરી હતી. પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ ગુલાલની છોળો ઉડાવી અને એકબીજાને ગુલાલ લગાવી હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાને વિદાય આપી હતી. ત્યારબાદ એક મોટા તપેલામાં પાણી ભરી માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનના આ પ્રસંગે કડોદરા GIDC પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો. આ રીતે કડોદરા GIDC પોલીસ જવાનો દ્વારા “ફરજ પણ અને ભક્તિ પણ” નો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. 24 કલાકની કઠિન પોલીસ ફરજ વચ્ચે પોતાના આરાધ્યદેવ પ્રત્યેની શ્રદ્ધા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ પોલીસ મથક ખાતે જોવા મળ્યું હતું.

15 hrs ago
user_રમેશ ખંભાતી
રમેશ ખંભાતી
Photographer બારડોલી, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • કડોદરા GIDC પોલીસ મથકમાં પોલીસ જવાનોની ભક્તિભાવ સાથે શ્રીજીની સ્થાપના અને વિસર્જન ફરજ સાથે ભક્તિનો અનોખો સંગમ: પાંચ દિવસ સુધી માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની પૂજા-અર્ચના કડોદરા GIDC પોલીસ મથક ખાતે પોલીસ જવાનો દ્વારા ફરજ સાથે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. “પોલીસ જવાન પણ માનવ છે અને તેના પણ આરાધ્ય ઇષ્ટદેવ હોય છે” તે ભાવના સાથે પોલીસ મથકમાં પર્યાવરણને અનુરૂપ માટીની શ્રીજીની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. પોલીસની 24 કલાકની સતત ફરજ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી વચ્ચે પણ પોલીસ કર્મચારીઓને પોતાના આરાધ્યદેવ ગણેશજીની આરાધના કરવાનો અવસર મળે તે માટે કડોદરા GIDC પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈ દ્વારા સ્ટાફને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. પોલીસ મથક ખાતે ઈકો-ફ્રેન્ડલી માટીની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી પાંચ દિવસ સુધી નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. પરંતુ આ દિવસે પોલીસ સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિવિધ સ્થળોએ ફરજ પર તૈનાત રહેતો હોવાથી પોલીસ જવાનો વિસર્જનના કાર્યક્રમમાં જોડાઈ શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને કડોદરા GIDC પોલીસ મથકમાં પાંચ દિવસ માટે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી પોલીસ કર્મચારીઓએ ફરજની સાથે ભક્તિભાવપૂર્વક શ્રીજીની પૂજા-અર્ચના કરી હતી. પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ ગુલાલની છોળો ઉડાવી અને એકબીજાને ગુલાલ લગાવી હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાને વિદાય આપી હતી. ત્યારબાદ એક મોટા તપેલામાં પાણી ભરી માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનના આ પ્રસંગે કડોદરા GIDC પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો. આ રીતે કડોદરા GIDC પોલીસ જવાનો દ્વારા “ફરજ પણ અને ભક્તિ પણ” નો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. 24 કલાકની કઠિન પોલીસ ફરજ વચ્ચે પોતાના આરાધ્યદેવ પ્રત્યેની શ્રદ્ધા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ પોલીસ મથક ખાતે જોવા મળ્યું હતું.
    1
    કડોદરા GIDC પોલીસ મથકમાં પોલીસ જવાનોની ભક્તિભાવ સાથે શ્રીજીની સ્થાપના અને વિસર્જન

ફરજ સાથે ભક્તિનો અનોખો સંગમ: પાંચ દિવસ સુધી માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની પૂજા-અર્ચના

કડોદરા GIDC પોલીસ મથક ખાતે પોલીસ જવાનો દ્વારા ફરજ સાથે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. “પોલીસ જવાન પણ માનવ છે અને તેના પણ આરાધ્ય ઇષ્ટદેવ હોય છે” તે ભાવના સાથે પોલીસ મથકમાં પર્યાવરણને અનુરૂપ માટીની શ્રીજીની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી.
પોલીસની 24 કલાકની સતત ફરજ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી વચ્ચે પણ પોલીસ કર્મચારીઓને પોતાના આરાધ્યદેવ ગણેશજીની આરાધના કરવાનો અવસર મળે તે માટે કડોદરા GIDC પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈ દ્વારા સ્ટાફને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. પોલીસ મથક ખાતે ઈકો-ફ્રેન્ડલી માટીની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી પાંચ દિવસ સુધી નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
સામાન્ય રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. પરંતુ આ દિવસે પોલીસ સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિવિધ સ્થળોએ ફરજ પર તૈનાત રહેતો હોવાથી પોલીસ જવાનો વિસર્જનના કાર્યક્રમમાં જોડાઈ શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને કડોદરા GIDC પોલીસ મથકમાં પાંચ દિવસ માટે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
પાંચ દિવસ સુધી પોલીસ કર્મચારીઓએ ફરજની સાથે ભક્તિભાવપૂર્વક શ્રીજીની પૂજા-અર્ચના કરી હતી. પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ ગુલાલની છોળો ઉડાવી અને એકબીજાને ગુલાલ લગાવી હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાને વિદાય આપી હતી.
ત્યારબાદ એક મોટા તપેલામાં પાણી ભરી માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનના આ પ્રસંગે કડોદરા GIDC પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો.
આ રીતે કડોદરા GIDC પોલીસ જવાનો દ્વારા “ફરજ પણ અને ભક્તિ પણ” નો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. 24 કલાકની કઠિન પોલીસ ફરજ વચ્ચે પોતાના આરાધ્યદેવ પ્રત્યેની શ્રદ્ધા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ પોલીસ મથક ખાતે જોવા મળ્યું હતું.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • અંબિકા તાલુકાના કાંકરિયા ગામની સીમમાંથી SMC એ રેડકરી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પપાડ્યો પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. સતીષભાઈ તુલજીભાઈની ફરિયાદના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કાર ચાલક આશીષ ઉર્ફે ગોલુ સચ્ચાલાલ યાદવ ની ઘટનાસ્થળેથી જ અટકાયત કરવામાં આવી હતી. ​પોલીસે તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૫૬ બોટલ તથા બિયરના 73 ટીન કુલ 1284 નંગ, કિંમત રૂપિયા 2,97,744 રૂપિયા 10,000ની કિંમતનો ૧ નંગ મોબાઈલ ફોન અને બે લાખ ની કિંમતની કાર જેનો નંબર GJ-15-CS-4316 મળી કુલ રૂપિયા 5,07,744/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ​પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દમણથી આ દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં દારૂનો જથ્થો મોકલનાર વિકાસ ઉર્ફે વિકાસ ભૈયા અશોકભાઈ રામજી યાદવ રહે. પારડી શનિ ઉર્ફે શનિબેલ રાજેશભાઈ ગુપ્તા રહે. પારડી, દારૂનો જથ્થો મંગાવનાર ડેગો નામનો શખ્સ તથા કારના માલિક સહિતના અન્ય ઈસમો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. ​
    1
    અંબિકા તાલુકાના કાંકરિયા ગામની સીમમાંથી SMC એ રેડકરી  દારૂનો વિપુલ જથ્થો ઝડપી પપાડ્યો
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. સતીષભાઈ તુલજીભાઈની ફરિયાદના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી  દરમિયાન કાર ચાલક આશીષ ઉર્ફે ગોલુ સચ્ચાલાલ યાદવ ની ઘટનાસ્થળેથી જ અટકાયત કરવામાં આવી હતી.  
​પોલીસે તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૫૬ બોટલ તથા બિયરના 73 ટીન કુલ 1284 નંગ, કિંમત રૂપિયા 2,97,744 રૂપિયા 10,000ની કિંમતનો ૧ નંગ મોબાઈલ ફોન અને બે લાખ ની કિંમતની કાર જેનો નંબર GJ-15-CS-4316 મળી કુલ રૂપિયા 5,07,744/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  
​પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દમણથી આ દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં દારૂનો જથ્થો મોકલનાર વિકાસ ઉર્ફે વિકાસ ભૈયા અશોકભાઈ રામજી યાદવ રહે. પારડી શનિ ઉર્ફે શનિબેલ રાજેશભાઈ ગુપ્તા રહે. પારડી, દારૂનો જથ્થો મંગાવનાર ડેગો નામનો શખ્સ તથા કારના માલિક સહિતના અન્ય ઈસમો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.  
​
    user_મહુવા સમાચાર
    મહુવા સમાચાર
    મહુવા, સુરત, ગુજરાત•
    14 hrs ago
  • सूरत: गणेश उत्सव को लेकर डिंडोली में पुलिस-CISF का फुट पेट्रोलिंग, सुरक्षा व्यवस्था कड़ी#Surat #Dindoli #DindoliPolice #CISF #PolicePatrolling #GaneshUtsav सूरत: गणेश उत्सव को लेकर डिंडोली में पुलिस-CISF का फुट पेट्रोलिंग, सुरक्षा व्यवस्था कड़ी#Surat #Dindoli #DindoliPolice #CISF #PolicePatrolling #GaneshUtsav
    1
    सूरत: गणेश उत्सव को लेकर डिंडोली में पुलिस-CISF का फुट पेट्रोलिंग, सुरक्षा व्यवस्था कड़ी#Surat #Dindoli #DindoliPolice #CISF #PolicePatrolling #GaneshUtsav
सूरत: गणेश उत्सव को लेकर डिंडोली में पुलिस-CISF का फुट पेट्रोलिंग, सुरक्षा व्यवस्था कड़ी#Surat #Dindoli #DindoliPolice #CISF #PolicePatrolling #GaneshUtsav
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    11 min ago
  • अपनों से दूर, जन सुरक्षा में तैनात: सूरत ग्रामीण पुलिस की अनोखी पहल बनी नागरिकों के लिए प्रेरणा.. #viral #rbharatexpressnewss #suratgujarat @rsr
    1
    अपनों से दूर, जन सुरक्षा में तैनात: सूरत ग्रामीण पुलिस की अनोखी पहल बनी नागरिकों के लिए प्रेरणा..
#viral #rbharatexpressnewss #suratgujarat @rsr
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    25 min ago
  • *નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન* --------- *અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ* ----------- *માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે* ------------- *અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું* ------------- માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. *નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન* --------- *અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ* ----------- *માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે* ------------- *અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું* ------------- માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    *નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન*
---------
*અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ*
-----------
*માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે*
-------------
*અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું*
-------------
માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે.
            આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. 
            બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે.
           નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે.
           ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. 
            આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • मायाबेन मवानी|| वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा: . निर्विघ्ने कुरु मे देव शुभकार्येषु सर्वदा ॥ श्री गणपति बापा के पावन पर्व के अवसर पर | दिवस सूरत शहर के वार्ड नंबर 22 (भातर, वेसु, डुम्मास), वार्ड नंबर 24 (उधना साउथ) और वार्ड नंबर 29 (अलथान, बामरोली, वडोद) के लोगों ने अलग-अलग गणपति मंडलों, पंडालों और मंडपों में विघ्नहर्ता श्री गणपति बापा के भावपूर्ण दर्शन किए और सभी की सुख, शांति और समृद्धि के लिए प्रार्थना की। जनरल सेक्रेटरी श्री दुर्गाप्रसाद पांडे जी ने स्थानीय कॉर्पोरेटरों और संगठन के नेताओं के साथ बापा के दर्शन किए और भक्तों के साथ शुभकामनाएं साझा कीं। अ. गणपति बप्पा मोरिया! . महेंद्र सिंह परमार मायाबेन मवानी|| वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा: . निर्विघ्ने कुरु मे देव शुभकार्येषु सर्वदा ॥ श्री गणपति बापा के पावन पर्व के अवसर पर | दिवस सूरत शहर के वार्ड नंबर 22 (भातर, वेसु, डुम्मास), वार्ड नंबर 24 (उधना साउथ) और वार्ड नंबर 29 (अलथान, बामरोली, वडोद) के लोगों ने अलग-अलग गणपति मंडलों, पंडालों और मंडपों में विघ्नहर्ता श्री गणपति बापा के भावपूर्ण दर्शन किए और सभी की सुख, शांति और समृद्धि के लिए प्रार्थना की। जनरल सेक्रेटरी श्री दुर्गाप्रसाद पांडे जी ने स्थानीय कॉर्पोरेटरों और संगठन के नेताओं के साथ बापा के दर्शन किए और भक्तों के साथ शुभकामनाएं साझा कीं। अ. गणपति बप्पा मोरिया! . महेंद्र सिंह परमार
    1
    मायाबेन मवानी|| वक्रतुंड महाकाय सूर्यकोटि

समप्रभा: .

निर्विघ्ने कुरु मे देव शुभकार्येषु सर्वदा ॥

श्री गणपति बापा के पावन पर्व के अवसर पर | दिवस

सूरत शहर के वार्ड नंबर 22 (भातर, वेसु, डुम्मास), वार्ड नंबर 24 (उधना साउथ) और वार्ड नंबर 29 (अलथान, बामरोली, वडोद) के लोगों ने अलग-अलग गणपति मंडलों, पंडालों और मंडपों में विघ्नहर्ता श्री गणपति बापा के भावपूर्ण दर्शन किए और सभी की सुख, शांति और समृद्धि के लिए प्रार्थना की।

जनरल सेक्रेटरी श्री दुर्गाप्रसाद पांडे जी ने स्थानीय कॉर्पोरेटरों और संगठन के नेताओं के साथ बापा के दर्शन किए और भक्तों के साथ शुभकामनाएं साझा कीं।

अ. गणपति बप्पा मोरिया! . महेंद्र सिंह परमार

    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • सूरत हजीरा मे बिल्डिंग का काम करने वाले कारीगर रोहित निषाद की करंट लगने से मौत कंपनी ने दिखाया दरिया दिल मजदूर को दिया।
    1
    सूरत हजीरा मे बिल्डिंग का काम करने वाले कारीगर रोहित निषाद की करंट लगने से मौत कंपनी ने दिखाया दरिया दिल मजदूर को दिया।
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • *ट्रक में बेस्ट कल्टान की बोरी में छुपा विदेशी शराब को एलसीबी ने पकड़ा* सूरत जिला एलसीबी ने NH 4 पर ऐना गाम से वडोदरा जाने वाले राष्ट्रीय मार्ग पर बंद बोडी के अशोक लेलन ट्रक में बेस्ट बोरियों में छिपाकर ले जा रही विदेशी शराब सहित कुल मुद्दा माल 59,39,902 रुपये की राशि के साथ ट्रक चालक को गिरफ्तार किया। संयुक्त रूप से सूचना मिली कि, “एक बंद बॉडी अशोक लेलैंड ट्रक का चालक केंद्र शासित प्रदेश के सिलवास से नवसारी राष्ट्रीय एक्सप्रेसवे NH 4 होते हुए वडोदरा की ओर जा रहा है। और उसने ट्रक में विदेशी शराब भर रखी है जो वर्तमान में राष्ट्रीय एक्सप्रेसवे पर ऐना गांव से गुजरते हुए किम की ओर जा रहा है। ” सूचना के आधार पर, एलसीबी/पैरोल फरलो स्टाफ ने कामरेज पुलिस स्टेशन की सीमा के अंतर्गत ऐना गांव से वडोदरा की ओर जा रहे ट्रक को रोका। ट्रक की तलाशी लेने पर, ट्रक के किनारे बेकार सूती बोरियों के पीछे बड़ी मात्रा में विदेशी शराब छिपाई हुई पाई गई। ट्रक चालक के खिलाफ कानूनी कार्रवाई की गई है, और विदेशी शराब सहित सभी वस्तुएं जब्त कर ली गई इसके बाद जब्त की गई वस्तुओं को आगे की कार्यवाही के लिए कामरेज पुलिस स्टेशन को सौंप दिया गया। सूरत के ग्रामीण विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    *ट्रक में बेस्ट कल्टान की बोरी में छुपा विदेशी शराब को एलसीबी ने पकड़ा*
सूरत जिला एलसीबी ने NH 4 पर ऐना गाम से वडोदरा जाने वाले राष्ट्रीय मार्ग पर बंद बोडी के अशोक लेलन ट्रक में बेस्ट बोरियों में छिपाकर ले  जा रही विदेशी शराब सहित कुल मुद्दा माल 59,39,902 रुपये की राशि के साथ ट्रक चालक को गिरफ्तार किया।
संयुक्त रूप से सूचना मिली कि, “एक बंद बॉडी अशोक लेलैंड ट्रक का चालक केंद्र शासित प्रदेश के सिलवास से नवसारी राष्ट्रीय एक्सप्रेसवे NH 4 होते हुए वडोदरा की ओर जा रहा है।
और उसने ट्रक में विदेशी शराब भर रखी है जो वर्तमान में राष्ट्रीय एक्सप्रेसवे पर ऐना गांव से गुजरते हुए किम की ओर जा रहा है।
” सूचना के आधार पर, एलसीबी/पैरोल फरलो स्टाफ ने कामरेज पुलिस स्टेशन की सीमा के अंतर्गत  ऐना गांव से वडोदरा की ओर जा रहे ट्रक को रोका।
ट्रक की तलाशी लेने पर, ट्रक के किनारे बेकार सूती बोरियों के पीछे बड़ी मात्रा में विदेशी शराब छिपाई हुई पाई गई।
ट्रक चालक के खिलाफ कानूनी कार्रवाई की गई है, और विदेशी शराब सहित सभी वस्तुएं जब्त कर ली गई 
इसके बाद जब्त की गई वस्तुओं को आगे की कार्यवाही के लिए कामरेज पुलिस स्टेशन को सौंप दिया गया।
सूरत के ग्रामीण विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.