Shuru
Apke Nagar Ki App…
રાજપીપલા માં કબ્રસ્તાન પાસે પશું વ્યવસાય કરતા મજુર ના ખરા માં બકરીઓ પર ટ્રાટકયો દીપડો નર્મદા જિલ્લા વડાં મથક રાજપીપલા ખાતે આવેલ કબ્રસ્તાન પાસે એક મંજુર પોતાના ખરા માં પશું ઉછેર નો વ્યવસાય કરી પોતાનો જીવન ગુજારાન ચલાવનાર સુરેશ ભાઈ માલજી ભાઈ વસાવા ના ખેતરમાં ઝુંપડી બાંધી રખેવાળી કરતા હોય ત્યાં પશું જોઈ જંગલી પ્રાણી દીપડાએ એક બકરી નું મારણ કર્યું જોક અરજદાર જંગલ ખાત માં અરજી કરી મોખીક રજુઆત કરી પીજરો મુકવા રજુઆત કરી છે આ દીપડા ના મારણ થી આજુ બાજુ માં રહેતા પશુ પાલકોમા ચિંતા નું મોજું ફરી વળ્યુ છે અને ખેડૂતો પણ મરખે પોતાના ખેતરો તરફ જતા ધાક અનુભવતાં હોય છે જેથી કરીને જંગલ ખાતું તાત્કાલિક અસરથી પીજરો મુકે તેવી લોક માંગ ઉઠી છે
Narmada supar fast news

More news from ગુજરાત and nearby areas
- જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આજે વહેલી સવારે સરપંચ જગદીશ પટેલની કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ કાર થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.1
- રસ્તો જલ્દી ઠીક થાય એવી આશા રાખીએ છીએ પોલ્યુશન ઓફિસ ના ટર્મ મો rinki chokdi thi Safari chokdi no Marg che halol gidc.............................................................................1
- Post by Jasmin B Shah1
- ₹. 76.80 લાખની 768 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે 1 ઇસમને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા SOG પોલીસ... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1

- છોટાઉદેપુર એસટી ડેપો ની બસ ને નડયો અકસ્માત,, પાઇપો ભરેલી ટેલર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત,, ફેરકુવા થી પરત છોટાઉદેપુર આવી રેલી બસને સુરખેડા ગામ પાસે નડ્યો અકસ્માત,, રોડ પર અચાનક આવી ગયેલ વ્યક્તિને બચાવવા જતા સર્જાયો અકસ્માત,, અકસ્માતના પગલે બંને સાઈડ ટ્રાફિક થયો જામ,, રોડની વચ્ચે આવી ગયેલ વ્યક્તિને ઈજા થતાં 108 દ્વારા છોટાઉદેપુર દવાખાને લઈ જવામાં આવ્યો,, બસમાં સવાર પંદર જેટલા પેસેન્જરોનું અને ડ્રાઇવર અને કંડકટર નો આબાદ થયો બચાવ,, છોટાઉદેપુર અને રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાવ્યો,,1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by Parwez Multani1
- 09-03-2026 લાશ મળતા ચકચાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડનો મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. હતી.ત્રણ દિવસ થી અગાઉ મોટી અમરોલ ગામના નાયકા પ્રવીણભાઈ બચુભાઈ તેમના ફળિયામાં મરણ થયું હતું ત્યાં બેસવા જાઉં છું તેમ કહી ગયેલા અને ત્યાર બાદ તેઓ ઘરે ના આવતા તેમના પરિવારજનો દ્વારા આસપાસના ગામો અને સગા સંબંધીઓમા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં ભારે ચિંતામા મુકાયા હતા આજે ત્રણ દિવસ બાદ મોટી અમરોલ ગામના એક કૂવામાં કોઈ વ્યક્તિની લાશ જોવા મળતા ગ્રામજનો એકત્ર થયા હતા. નજીક જઈને તપાસ કરતા તે લાશ ગુમ થયેલા પ્રવીણભાઈ નાયકા ની હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને લઇ તેમના પરિવારજાનોએ જેતપુર પાવી પોલીસ માથકે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે પછી કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.1