logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2 hrs ago
user_Swapn Malakar
Swapn Malakar
Nakhatrana, Kachchh•
2 hrs ago

More news from Kachchh and nearby areas
  • Post by Swapn Malakar
    1
    Post by Swapn Malakar
    user_Swapn Malakar
    Swapn Malakar
    Nakhatrana, Kachchh•
    2 hrs ago
  • Post by Suresh Ahir
    1
    Post by Suresh Ahir
    user_Suresh Ahir
    Suresh Ahir
    Farmer ભુજ, કચ્છ, ગુજરાત•
    13 hrs ago
  • પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (બોર્ડર રેન્જ, કચ્છ-ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા (પશ્ચિમ કચ્છ-ભુજ) ના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન (ભુજ વિભાગ) ના સુચનાથી હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ગઈ તા. 05/01/2026 ના રોજ હાજીપીર હોટલ ખાતે અરજદાર શ્રી સતાર રાયમા (રહે. વોણાર, તા. લખપત) નો મોબાઇલ ફોન ગુમ થયેલ હોવા અંગે લેખિત અરજી આપવામાં આવી હતી. અરજને આધારે હાજીપીર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સુઝબુઝ અને ટેક્નિકલ તેમજ અંગત સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ગુમ થયેલ મોબાઇલ ફોન મળી આવતા, તે મોબાઇલ મૂળ માલિક અરજદારને યથાવત પરત આપવામાં આવ્યો છે. કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ: પી.એસ.આઈ વી.ડી. ગોહિલ એ.એસ.આઈ નરેન્દ્રસિંહ પરમાર હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર નાથી રિપોર્ટ બાય: આદામ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યુઝ, લખપત
    2
    પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (બોર્ડર રેન્જ, કચ્છ-ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા (પશ્ચિમ કચ્છ-ભુજ) ના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન (ભુજ વિભાગ) ના સુચનાથી હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
ગઈ તા. 05/01/2026 ના રોજ હાજીપીર હોટલ ખાતે અરજદાર શ્રી સતાર રાયમા (રહે. વોણાર, તા. લખપત) નો મોબાઇલ ફોન ગુમ થયેલ હોવા અંગે લેખિત અરજી આપવામાં આવી હતી. અરજને આધારે હાજીપીર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સુઝબુઝ અને ટેક્નિકલ તેમજ અંગત સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન ગુમ થયેલ મોબાઇલ ફોન મળી આવતા, તે મોબાઇલ મૂળ માલિક અરજદારને યથાવત પરત આપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ:
પી.એસ.આઈ વી.ડી. ગોહિલ
એ.એસ.આઈ નરેન્દ્રસિંહ પરમાર
હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી
હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર નાથી
રિપોર્ટ બાય: આદામ નોતિયાર
કચ્છ કેર ટીવી ન્યુઝ, લખપત
    user_Adam notiyar
    Adam notiyar
    Voice of people લખપત, કચ્છ, ગુજરાત•
    13 min ago
  • 🚨 મહત્વપૂર્ણ માંગ – રાજકીય સુધારાની દિશામાં એક પગલું 🚨 દેશમાં રાજકીય પાર્ટીઓને મળતા દાન ઉપર આજે પણ પૂરતી પારદર્શિતા નથી. જનતાના પૈસાથી ચાલતી લોકશાહી વ્યવસ્થામાં હવે બદલાવ જરૂરી છે. 👉 અમારી માંગ છે કે રાજકીય પાર્ટીઓને મળતા દરેક દાન ઉપર ટેક્સ લાગુ કરવામાં આવે 👉 દરેક દાનદાતા અને રકમ જાહેર કરવામાં આવે 👉 કાળા નાણાંના પ્રવાહને સંપૂર્ણપણે રોકવામાં આવે આ પગલાંથી રાજકારણમાં ઈમાનદારી વધશે અને જનતાનો વિશ્વાસ મજબૂત બનશે 💪 🗳️ સ્વચ્છ રાજકારણ માટે આવાજ ઉઠાવો 🗳️ પારદર્શિતા માટે સાથે આપો #SwachhRajkiyaParty #PoliticalReform #Transparency #India #CleanPolitics
    2
    🚨 મહત્વપૂર્ણ માંગ – રાજકીય સુધારાની દિશામાં એક પગલું 🚨
દેશમાં રાજકીય પાર્ટીઓને મળતા દાન ઉપર આજે પણ પૂરતી પારદર્શિતા નથી.
જનતાના પૈસાથી ચાલતી લોકશાહી વ્યવસ્થામાં હવે બદલાવ જરૂરી છે.
👉 અમારી માંગ છે કે રાજકીય પાર્ટીઓને મળતા દરેક દાન ઉપર ટેક્સ લાગુ કરવામાં આવે
👉 દરેક દાનદાતા અને રકમ જાહેર કરવામાં આવે
👉 કાળા નાણાંના પ્રવાહને સંપૂર્ણપણે રોકવામાં આવે
આ પગલાંથી રાજકારણમાં ઈમાનદારી વધશે અને જનતાનો વિશ્વાસ મજબૂત બનશે 💪
🗳️ સ્વચ્છ રાજકારણ માટે આવાજ ઉઠાવો
🗳️ પારદર્શિતા માટે સાથે આપો
#SwachhRajkiyaParty #PoliticalReform #Transparency #India #CleanPolitics
    user_Jadeja Harendrasinh
    Jadeja Harendrasinh
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    3 hrs ago
  • Post by નાગા પરમાર
    1
    Post by નાગા પરમાર
    user_નાગા પરમાર
    નાગા પરમાર
    કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા, ગુજરાત•
    6 hrs ago
  • હળવદના હીરાવાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ દારૂના નશામાં જાહેરમાં બેફામ હાલતમાં પડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જાહેર રસ્તા પર આ રીતે નશામાં ધૂત વ્યક્તિ આરામ ફરમાવતો હોય તે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરે છે. શું હળવદમાં દારૂ સહેલાઈથી ઉપલબ્ધ છે? શું પોલીસ આંખ આડા કાન કરી રહી છે? એવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે ફરી એકવાર બધું રફાદફા થઈ જાય છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદના હીરાવાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ દારૂના નશામાં જાહેરમાં બેફામ હાલતમાં પડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
જાહેર રસ્તા પર આ રીતે નશામાં ધૂત વ્યક્તિ આરામ ફરમાવતો હોય તે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરે છે. શું હળવદમાં દારૂ સહેલાઈથી ઉપલબ્ધ છે? શું પોલીસ આંખ આડા કાન કરી રહી છે? એવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.
હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે ફરી એકવાર બધું રફાદફા થઈ જાય છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો તુલસીધામના કપડાં વેપારી પાસેથી વ્યાજખોરે આશરે ₹18 લાખ વસૂલ્યાનો આરોપ વેપારીને મારપીટ કરી ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી-ડિવિઝન પોલીસમાં લેખિત અરજી વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી માર માર્યાનો પણ આક્ષેપ પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ધમકી આપ્યાનો આરોપ સી-ડિવિઝન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી.
    1
    ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો
તુલસીધામના કપડાં વેપારી પાસેથી વ્યાજખોરે આશરે ₹18 લાખ વસૂલ્યાનો આરોપ
વેપારીને મારપીટ કરી ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી-ડિવિઝન પોલીસમાં લેખિત અરજી
વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી માર માર્યાનો પણ આક્ષેપ
પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ધમકી આપ્યાનો આરોપ
સી-ડિવિઝન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    5 hrs ago
  • કળિયુગી પતિએ પોતાની જ પત્ની પર મિત્રો સાથે કર્યો ગેંગરેપ.!
    1
    કળિયુગી પતિએ પોતાની જ પત્ની પર મિત્રો સાથે કર્યો ગેંગરેપ.!
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.