logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નેશનલ હાઈવે 754K ની હાલત ખૂબ જ ગંભીર ટ્રકના ડ્રાઇવરો એ શું કહ્યું સાંભળો.

12 hrs ago
user_Suresh Ahir
Suresh Ahir
Farmer ભુજ, કચ્છ, ગુજરાત•
12 hrs ago

નેશનલ હાઈવે 754K ની હાલત ખૂબ જ ગંભીર ટ્રકના ડ્રાઇવરો એ શું કહ્યું સાંભળો.

  • user_Mukesh Ahir
    Mukesh Ahir
    Gujarat
    nice ❤️
    7 hrs ago
  • user_Mukesh Ahir
    Mukesh Ahir
    Gujarat
    nice ❤️
    7 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • Post by Suresh Ahir
    1
    Post by Suresh Ahir
    user_Suresh Ahir
    Suresh Ahir
    Farmer ભુજ, કચ્છ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Swapn Malakar
    1
    Post by Swapn Malakar
    user_Swapn Malakar
    Swapn Malakar
    Nakhatrana, Kachchh•
    1 hr ago
  • 🚨 મહત્વપૂર્ણ માંગ – રાજકીય સુધારાની દિશામાં એક પગલું 🚨 દેશમાં રાજકીય પાર્ટીઓને મળતા દાન ઉપર આજે પણ પૂરતી પારદર્શિતા નથી. જનતાના પૈસાથી ચાલતી લોકશાહી વ્યવસ્થામાં હવે બદલાવ જરૂરી છે. 👉 અમારી માંગ છે કે રાજકીય પાર્ટીઓને મળતા દરેક દાન ઉપર ટેક્સ લાગુ કરવામાં આવે 👉 દરેક દાનદાતા અને રકમ જાહેર કરવામાં આવે 👉 કાળા નાણાંના પ્રવાહને સંપૂર્ણપણે રોકવામાં આવે આ પગલાંથી રાજકારણમાં ઈમાનદારી વધશે અને જનતાનો વિશ્વાસ મજબૂત બનશે 💪 🗳️ સ્વચ્છ રાજકારણ માટે આવાજ ઉઠાવો 🗳️ પારદર્શિતા માટે સાથે આપો #SwachhRajkiyaParty #PoliticalReform #Transparency #India #CleanPolitics
    2
    🚨 મહત્વપૂર્ણ માંગ – રાજકીય સુધારાની દિશામાં એક પગલું 🚨
દેશમાં રાજકીય પાર્ટીઓને મળતા દાન ઉપર આજે પણ પૂરતી પારદર્શિતા નથી.
જનતાના પૈસાથી ચાલતી લોકશાહી વ્યવસ્થામાં હવે બદલાવ જરૂરી છે.
👉 અમારી માંગ છે કે રાજકીય પાર્ટીઓને મળતા દરેક દાન ઉપર ટેક્સ લાગુ કરવામાં આવે
👉 દરેક દાનદાતા અને રકમ જાહેર કરવામાં આવે
👉 કાળા નાણાંના પ્રવાહને સંપૂર્ણપણે રોકવામાં આવે
આ પગલાંથી રાજકારણમાં ઈમાનદારી વધશે અને જનતાનો વિશ્વાસ મજબૂત બનશે 💪
🗳️ સ્વચ્છ રાજકારણ માટે આવાજ ઉઠાવો
🗳️ પારદર્શિતા માટે સાથે આપો
#SwachhRajkiyaParty #PoliticalReform #Transparency #India #CleanPolitics
    user_Jadeja Harendrasinh
    Jadeja Harendrasinh
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    1 hr ago
  • Post by નાગા પરમાર
    1
    Post by નાગા પરમાર
    user_નાગા પરમાર
    નાગા પરમાર
    કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા, ગુજરાત•
    4 hrs ago
  • હળવદના હીરાવાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ દારૂના નશામાં જાહેરમાં બેફામ હાલતમાં પડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જાહેર રસ્તા પર આ રીતે નશામાં ધૂત વ્યક્તિ આરામ ફરમાવતો હોય તે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરે છે. શું હળવદમાં દારૂ સહેલાઈથી ઉપલબ્ધ છે? શું પોલીસ આંખ આડા કાન કરી રહી છે? એવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે ફરી એકવાર બધું રફાદફા થઈ જાય છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદના હીરાવાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ દારૂના નશામાં જાહેરમાં બેફામ હાલતમાં પડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
જાહેર રસ્તા પર આ રીતે નશામાં ધૂત વ્યક્તિ આરામ ફરમાવતો હોય તે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરે છે. શું હળવદમાં દારૂ સહેલાઈથી ઉપલબ્ધ છે? શું પોલીસ આંખ આડા કાન કરી રહી છે? એવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.
હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે ફરી એકવાર બધું રફાદફા થઈ જાય છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    37 min ago
  • ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો તુલસીધામના કપડાં વેપારી પાસેથી વ્યાજખોરે આશરે ₹18 લાખ વસૂલ્યાનો આરોપ વેપારીને મારપીટ કરી ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી-ડિવિઝન પોલીસમાં લેખિત અરજી વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી માર માર્યાનો પણ આક્ષેપ પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ધમકી આપ્યાનો આરોપ સી-ડિવિઝન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી.
    1
    ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો
તુલસીધામના કપડાં વેપારી પાસેથી વ્યાજખોરે આશરે ₹18 લાખ વસૂલ્યાનો આરોપ
વેપારીને મારપીટ કરી ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી-ડિવિઝન પોલીસમાં લેખિત અરજી
વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી માર માર્યાનો પણ આક્ષેપ
પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ધમકી આપ્યાનો આરોપ
સી-ડિવિઝન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    3 hrs ago
  • ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમની વડીલો પાર્જીત જમીનમાં વાવેતર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવામાં ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ પોતાને રૂપિયાની જરૂરી હોવાથી કુંભારપરા વિસ્તારમાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે છ લાખ રૂપિયાની મદદ માટે જણાવ્યું હતું જેને લઈ બે દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને છ લાખ રૂપિયા હાથ ઉછીના આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ જઈ અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં સહી કરવી લઇ બાદમાં જમીનનો ૨૫ ટકા હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને વેચાણ કરી આપ્યો હતો જ્યારે આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫ ટકા જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો જ્યારે છ લાખ રૂપિયા આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર શનિ રમેશભાઈ લામકા, સંજય મનાભાઈ સરૈયા, સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા જમીન ખરીદનાર સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલોક મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમની વડીલો પાર્જીત જમીનમાં વાવેતર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવામાં ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ પોતાને રૂપિયાની જરૂરી હોવાથી કુંભારપરા વિસ્તારમાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે છ લાખ રૂપિયાની મદદ માટે જણાવ્યું હતું જેને લઈ બે દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને છ લાખ રૂપિયા હાથ ઉછીના આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ જઈ અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં સહી કરવી લઇ બાદમાં જમીનનો ૨૫ ટકા હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને વેચાણ કરી આપ્યો હતો જ્યારે આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫ ટકા જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો જ્યારે છ લાખ રૂપિયા આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર શનિ રમેશભાઈ લામકા, સંજય મનાભાઈ સરૈયા, સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા જમીન ખરીદનાર સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલોક મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Sunny Darji
    Sunny Darji
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    36 min ago
  • 📢 સ્વચ્છ રાજકીય પાર્ટીનો જનહિત માટે મહત્વપૂર્ણ પગલું.. તારીખ 16 માર્ચ 2026 ના રોજ સ્વચ્છ રાજકીય પાર્ટી દ્વારા ગાંધીધામ શહેરમાં CNG Pump શરૂ કરવાની માંગ સાથે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા હજારો વાહનચાલકોને CNG માટે દૂર સુધી જવું પડે છે, જેના કારણે સમય અને પૈસાનો બગાડ થાય છે. શહેરમાં CNG પંપ શરૂ થશે તો સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને પર્યાવરણને મોટો લાભ મળશે. સ્વચ્છ રાજકીય પાર્ટી હંમેશા જનહિત અને વિકાસના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતી રહી છે અને આગળ પણ લોકોના હક્ક અને સુવિધા માટે સતત પ્રયત્ન કરતી રહેશે. 🙏 ગાંધીધામના વિકાસ માટે આપનો સહકાર જરૂરી છે. #SwachchhRajkiyaParty #Gandhidham #CNGPump #CleanFuel #Kutch #PublicDemand #Development
    4
    📢 સ્વચ્છ રાજકીય પાર્ટીનો જનહિત માટે મહત્વપૂર્ણ પગલું..
તારીખ 16 માર્ચ 2026 ના રોજ સ્વચ્છ રાજકીય પાર્ટી દ્વારા ગાંધીધામ શહેરમાં CNG Pump શરૂ કરવાની માંગ સાથે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા હજારો વાહનચાલકોને CNG માટે દૂર સુધી જવું પડે છે, જેના કારણે સમય અને પૈસાનો બગાડ થાય છે. શહેરમાં CNG પંપ શરૂ થશે તો સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને પર્યાવરણને મોટો લાભ મળશે.
સ્વચ્છ રાજકીય પાર્ટી હંમેશા જનહિત અને વિકાસના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતી રહી છે અને આગળ પણ લોકોના હક્ક અને સુવિધા માટે સતત પ્રયત્ન કરતી રહેશે.
🙏 ગાંધીધામના વિકાસ માટે આપનો સહકાર જરૂરી છે.
#SwachchhRajkiyaParty
#Gandhidham
#CNGPump
#CleanFuel
#Kutch
#PublicDemand
#Development
    user_Jadeja Harendrasinh
    Jadeja Harendrasinh
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.